Garavi Gujarat

્છે

-

નહેરના માત્ર ૨૪ દક. મી. લંબાઈના કામો હવે બાકી રહે છે જે પૈકી ૧૩.૨ દક. મી. લંબાઈમાં જમીન સંપાદનની પ્રક્રિ્યા પ્રગક્તમાં છે, એવું તેમણે જણાવ્યું હતું. કચછ શાખા નહેરની ત્રણ પેટા શાખા નહેરો પૈકી ૫૭ દક. મી. લાંબી ગગોધર શાખા નહેરના કામો પૂણ્ષ થઈ ગ્યા છે અને પાણી છેવાડા સુધી વહે છે. ૨૩ દક. મી. લાંબી વાંઢી્યા શાખા નહેરના કામો મહદંશે પૂણ્ષ થઈ ગ્યાં છે અને જે ૧ દક. મી. જેટલા કામો પ્રગક્તમાં છે બેઠકમાં જણાવવામાં આવ્યું કે નમ્ષદાના પૂરના વધારાના પાણી પૈકી કચછને ફાળવવામાં આવેલ એક ક્મક્લ્યન એકર ફૂટ પાણી માટે ક્નધા્ષરીત કરેલ ૮ ઓફટેક પૈકી ૭ ઓફટેકના કામો નમ્ષદા ક્નગમ દ્ારા પૂણ્ષ કરી દેવામાં આવ્યા છે.

આમાંના પાંચ ઓફટેક એટલે કે કચછ શાખા નહેરની સાંકળ ૧૦૫ દક. મી. ઉપર સરાણ માટે, ૧૧૫ દક. મી. ઉપર ફતેહગઢ માટે, ૧૩૪ દક. મી. ઉપર લાકડાવાંઢ માટે, ૧૪૯ દક. મી. ઉપર સુવઈ માટે તથા ૨૧૪ દક. મી. ઉપર ટપપર માટેના ઓફટેક તૈ્યાર કરી દેવામાં આવ્યા છે અને ત્યાં સુધી પાણીનું વહન પણ થઈ રહ્ં છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom