Garavi Gujarat

અમદાવાદમાં મહહલા પોલીસ ઇન્સપપેક્ટર લાંચ લપેતાં ઝડપાયાં

-

અમદાવાદ શહેરના પક્ર્ચમ મક્હલા પોલીસ ્ટેશનમાં ઇનચાજ્ષ પીઆઇ તરીકે ફરજ બજાવતી ્યુવા પીએસઆઇ ર્વેતા જાડેજા બળાતકારના આરોપી પાસેથી રૂ. ૨૦ લાખનો તોડ કરવા મામલે પોલીસે ગ્યા સપ્ાહે દરમાનડ પર લીધી હતી. જીએસપી રિોપ કંપનીના એમડીને બે રેપ કેસમાં પાસા કરવાની ધમકી આપી રૂા. ૨૦થી ૩૫ લાખનો તોડ કરનાર મક્હલા પીએસઆઇ ર્વેતા જાડેજાને એદડ.સેશનસ જજ એ ત્રણ દદવસના દરમાનડ આપ્યા હતા. કોટટે આરોપીના દરમાનડ મંજૂર કરતા નોંધ્યું હતું કે, આરોપીની હાજરીમાં પોલીસ તપાસ થઇ શકે તેમ છે. મુખ્ય સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ રેપ કેસની તપાસ પીએસઆઇ ર્વેતા જાડેજા કરતા હતાં. તેમણે કેનલ શાહને પાસાની ધમકી આપી રૂ.૨૦ લાખની માગણી કરી હતી. આ રૂક્પ્યા કેનલ શાહે તેમની ઓદફસની એકાઉનટનટ જૈનાલી શાહ મારફતે સીજી રોડની આર.સી.આંગદડ્યા પેઢી મારફતે જાનકી નામથી જામજોધપુરના જ્યુભાને ફેબ્ુઆરી મક્હનામાં મોકલ્યા હતા. પોલીસે તપાસ હાથ ધરીને જૈનાલી શાહ અને આરોપી પીએસઆઈ ર્વેતા જાડેજા વચ્ે થ્યેલા વોટસ એપ ચેદટંગના ્રિીન શોટ તેમજ કોલ રેકોદડ્ષગ પુરાવા એકક્ત્રત કરવામાં આવ્યા છે. તેમ જ પૈસાની લેવડ-દેવડની તપાસ કરવા બેંક ્ટેટમેનટ અને આંગદડ્યા પેઢીના માક્લકે પણ બે વાર આ વ્યવહારો થ્યા અંગે ક્નવેદન આપ્યું છે.

આ આખા કેસની ક્વગત એવી છે કે, 25 વર્ષની પીએસઆઇ ર્વેતા હમીરભાઈ જાડેજાનૃ પોરબંદરના નાના એવા ગામમાંથી આવીને અમદાવાદમાં આવીને રાતોરાત રૂક્પ્યા કમાઈ લેવા મોટા તોડકાંડમાં ઝડપાઈ ગઈ છે. રૂક્પ્યાના આ ખેલમાં તેની સાથે તેના કક્થત જીજાજી સામેલ હોવાનું પણ બહાર આવ્યું છે. ર્વેતા વર્ષ ૨૦૧૭ની બેચમાં પીએસઆઇ બની અને ત્યાર બાદ તેનું પોસ્ટંગ અમદાવાદમાં થ્યું હતું. અમદાવાદમાં ૨૦૧૮માં સેટેલાઇટના કક્થત ગેંગરેપ કેસમાં પણ ર્વેતા જાડેજાને મહત્વની તપાસ સોંપવામાં આવી હતી. તપાસ એજનસીને ર્વેતા જાડેજા દ્ારા તોડ કરવામાં આવી રહ્ો હોવાની આશંકા હતી. તપાસ એજનસી તેના પર સતત નજર રાખી રહી હતી. જે માટે અલગ અલગ તપાસ કરી રહ્ાં હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા

મળ્યું છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom