Garavi Gujarat

ફ્ાન્સના રાફેલ યુદ્ધવિમાનો ્સૌપ્રથમ જામનગર એરબેઝ પર લેનનડિંગ કરશે

-

ચીન સાથે સરહદે ભારે તંગદીલી વચ્ે ભારતને ફાંસ પાસેથી અવકાશી યોદ્ા રાફેલ યુદ્ વવમાનો મળવા જઈ રહાં છે. આ યુદ્ વવમાનો ભારતને આગામી મવહને જ મળી જશે. પહેલા તબક્ામાં ચારના બદલે કુલ છ રાફેલ ભારતને મળશે અને તે પણ ફૂલ લોડેડ હશે. આ વવમાનો સૌથી પહેલા ગુજરાતના જામનગર એરબેઝ પર આવશે જયાં મુહૂત્ત પણ થશે.

ભારતમાં રાફેલ પહેલાં જામનગર ખાતે લેન્ડંગ કરશે. જયાં કસ્ટમ વવવિ પૂરી થયા બાદ વવમાન ફરી ઉડાન ભરીને અંબાલા એરબેઝ ખાતે પહોંચશે. રાફેલનો સમાવેશ એરફોસ્તની ગોલડન એર સકવોડ્રનમાં કરાયો છે. મી નસ્ટલથ ્ટેકનોલોજીથી સજ્જ અને હવામાંથી હવામાં માર કરતી દુવનયાની સૌથી

ખતરનાક અને સૌથી લાંબી રે્જ િરાવતી વમટ્ટયોર વમસાઈલસ સવહતના શસત્ોથી સજ્જ રાફેલ વવમાનોના

આગમનથી ભારતીય વાયુસેનાની તાકાત બમણી થશે. પહેલાં ફા્સ ભારતને ચાર વવમાનોની ટડવલવરી આપવાનું હતું. જેમાંથી ચાર ડબલ સી્ટ િરાવતા ટ્ેનર એરક્ાફ્ટ હતા. જોકે હવે ફા્સ ભારતને ૬ વવમાનો આપશે અને તે પણ લડાઈમાં તરત ઉતારી શકાય તેવી નસથવતમાં હશે. ફાંસથી જ રાફેલ વવમાનોને ભારતીય વાયુસેનાના પાઈલો્ટસ ઉડાવીને લાવશે. આ પાયલ્ટો હાલમાં વવમાનની તાલીમ ફા્સમાં જ લઈ રહા છે. વવમાનોને ભારત લાવવા મા્ટે પણ ભારે પલાવનંગ ચાલી રહ્યુ છે. કારણ કે ફા્સથી ભારત વચ્ે રાફેલ વવમાન દુવનયાના સંખયાબંિ દેશોમાંથી પસાર થશે. આ દરવમયાન વવમાન પ્રવત કલાક ૧૦૦૦ ટકલોમી્ટર ઝડપથી ઉડાન ભરશે. ફા્સથી ઉડાન ભયા્ત બાદ અડિા રસતા સુિી ફા્સનું હવામાંથી હવામાં ફયુલ ભરી શકતું વવમાન સાથે રહેશે. રાફેલ વવમાન બે વખત ફયુલ ભરવા ઉતરાણ કરશે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom