Garavi Gujarat

શસ્ત્રોના ગેરકાયદે કારરોબારનરો પદાદાફાશઃ કચ્માંથી 8ની ધરપકડ

-

ગત ૮મી જૂને બંદૂક વડે રાષ્ટીય પક્ષી ઢેલનો વશકાર કરતાં ઝડપાયેલાં ભુજના બે યુવકોની કરેલી પૂછપરછ બાદ, અમદાવાદના આરસ્ત ટડલરની વમવલભગતથી ગેરકાયદે શસત્ વેચાણના રાજયવયાપી કારોબારનો પદા્તફાશ થયો હતો.

ભુજ નસથત સથાવનક ગુ્હાશોિક શાખાએ શસત્કાંડમાં અગાઉ દેશી બંદૂક સવહત ૧૪ બંદૂક અને ૧૧ આરોપીઓની િરપકડ કરી હતી. દરવમયાન, આ પ્રકરણમાં ઊંડાણપૂવ્તક તપાસ કરનાર રાજયના એ્્ટી ્ટેરટરસ્ટ સકવોડ (એ્ટીએસ) એ કચછના વવવવિ વવસતારોમાંથી વિુ ૮ આરોપીઓની િરપકડ કરી લેતાં ચકચાર ફેલાઈ છે. એ્ટીએસના અવિકારી વહમાંશુ શુક્ાના જણાવયા મુજબ અમદાવાદના ગન ટડલર તરણ ગુપ્તા સાથે વાંકાનેરના મુસતાક ગુલમહંમદ બલોચ અને બાવળાના કોઠગાંગડ ગામના વાહીદખાન અશર્તફખાન પઠાણની પૂછતાછમાં વિુ ૧૪ આરોપીના નામ ખૂલતાં અલગ અલગ ્ટીમો બનાવી આ આરોપીઓને વિુ ૫૧ ભારતીય અને વવદેશી બનાવ્ટની ગન, રાયફલ સાથે ઝડપી લેવાયાં છે. ઉલ્ેખનીય છે કે, કચછમાં સથાવનક ગુ્હાશોિક શાખાએ આપેલા ઈનપુ્ટના પગલે એ્ટીએસે અગાઉ ૫૪ જે્ટલી ગન સાથે ૯ આરોપી ઝડપયાં હતા. તયારબાદની સઘન તપાસમાં હળવદના બારાવાડ ગામનો ટદનગવજયવસંહ ઝાલા નામના શખસ દ્ારા વવદેશી બનાવ્ટના હવથયારના ગેરકાયદે ચલાવાતાં કારોબારનો પણ પદા્તફાશ થયો છે. એ્ટીએસે વિુ ૮ આરોપીની િરપકડ કરતાં શસત્કાંડમાં અતયારસુિીમાં કચછમાં એલસીબી અને એ્ટીએસે સંયુક્ત રીતે ઝડપેલાં આરોપીઓનો કુલ આંકડો ૧૯ પર પહોંચયો છે.

આરોપીઓની સઘન પૂછતાછમાં હજુ વિુ નવા વળાંકો આવવાની સંભાવના છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom