Garavi Gujarat

ગાયક કલાકાર ગાંજાની હેરફેર કરતા પકડાયા

-

ગુજરાતના એક ગાયક કલાકાર ગાંજાના કેસમાં ઝડપાયા છે. આ ગાયક કલાકાર સકૂલ બેગમાં ગાંજાની હેરાફેરી કરતા હતા, તયારે ગુજરાત પોલીસની SOG ્ટીમના હાથે રંગે હાથે ઝડપાયા છે. SOGએ 16 ટકલો 254 ગ્ામ ગાંજા સાથે ગાયક કલાકારની િરપકડ કરી છે આ વસવાય કાર સવહત રૂવપયા 5 લાખનો મુદ્ામાલ પણ જપ્ત કરાયો છે. ગુજરાત SOGએ અમદાવાદ હાઇવે પરથી માવલયાસણ ચોકડી વચ્ેથી આ ઘ્ટનાનો પદા્તફાશ કયયો હતો. આ ઘ્ટનાની એસ.ઓ.જી પોલીસને ચોક્સ બાતમી મળી હતી.

આ ઘ્ટનાની મળતી માવહતી પ્રમાણે, રાજકો્ટ એસ.ઓ.જીની ્ટીમને માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી વચ્ે એક સફેદ કલરની કાર પસાર થવાની છે જેમાં ગાંજાનો જથથો રહેલો છે એવી બાતમી મળી હતી. આ ચોક્સ બાતમીના આિારે પગેરં ગોઠવીને રાજકો્ટ અમદાવાદ હાઇવે પર આવેલા માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડીની વચ્ેથી પસાર થઈ રહેલી કારમાં તપાસ હાથ

િરતા ગાંજાના મો્ટો જથથો ઝડપી પાડ્ો છે.

એસ.ઓ.જીની ્ટીમ દ્ારા હાઈવે પર ચેટકંગ હાથ િરાયું હતું. હાઇવે પરથી ચોક્સ ગાડી પસાર થતાં ગાડીની તલાશી લેવામાં આવી હતી જેમાં ગાડીમાંથી પાછળની સી્ટમાં સકૂલબેગ જેવા બે કાળા કલરના થેલા હતા. થેલાની અંદરથી 3-3 બોક્ષ એ્ટલે કે કુલ છ બોકસ ભરીને ગાંજો લઈ જવામાં આવી રહો હતો. પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં તેનું નામ મનીષદાન બાદાણી કે જે ગાયક કલાકાર છે જેની પાસેથી પોલીસે છ બોકસમાં ફુલ 16.254 ટકલોનો ગાંજાનો મો્ટો જથથો જપ્ત કયયો છે. પોલીસને બોકસ માંથી જે પદાથ્ત મળી આવયો હતો.

જેને એફ.એસ.એલ ના અવિકારીઓ દ્ારા પણ તપાસ કરી હતી અને ગાંજો હોવાની પણ પુષ્ી કરી છે. હાલ તો એસ.ઓ.જી પોલીસે 97000ના ગાંજાના જથથા સાથે પાંચ લાખથી વિુનાં મુદામાલ કબજે કયયો છે અને ગાયક કલાકાર મનીષદાન ની િરપકડ કરી આગળની કાય્તવાહી પણ હાથ િરી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom