Garavi Gujarat

મુંબઇના મલાડમાં કચ્ી પરરણીતાની આતમહતયા

-

કચછી મવહલાએ ગળાફાંસો ખાઈ જીવન ્ટૂંકાવયું હોવાની ઘ્ટના મલાડની પૉશ ઈમારતમાં બની હતી. દહેજ મા્ટે સાસટરયાં દ્ારા અપાતા કવથત ત્ાસથી કં્ટાળી પટરણીતાએ આતમહતયા કરી હોવાનો આક્ષેપ કરાયો હતો.

ટદંડોશી પોલીસ સ્ટેશનના વસવનયર ઈ્સપેક્ટર િરને્દ્ર કાંબળેએ જણાવયું હતું કે ઘ્ટના બુિવારે, 1 જુલાઇએ સવારે ૧૧ વાગયાની આસપાસ પ્રકાશમાં આવી હતી. મૃતકની ઓળખ મલાડ પૂવ્તમાં રાણી સતી માગ્ત પરની રહેજા ટ્ટપકો ઈમારતમાં રહેતી દેવાંશી લતેશ ગડા (૨૯) તરીકે થઈ હતી. દેવાંશીના ભાઈએ પોલીસ ફટરયાદમાં કરેલા આક્ષેપો મુજબ દેવાંશીનાં લગ્ન બે વષ્ત અગાઉ થયાં હતાં. લગ્ન બાદથી ચા્ટ્તડ્ત એકાઉ્્ટ્્ટ પવત અને સાસટરયાં દ્ારા દહેજ મા્ટે દેવાંશીને ત્ાસ

આપવામાં આવતો હતો અને આ જ કારણસર તેણે જીવ ્ટૂંકાવયું હોવાનું કહેવાય છે. કહેવાય છે કે દેવાંશીએ બેડરૂમનો દરવાજો અંદરથી લૉક કયયો હતો અને વારંવાર ખ્ટખ્ટાવયા છતાં દરવાજો ખોલવામાં ન આવયો હોવાની જાણ સસરાએ દેવાંશીના વપયટરયાંને ફોન પર કરી હતી. આ વાતની જાણ કરવા સવારે ૧૧ વાગયે કૉલ આવયો હોવાનું દેવાંશીના ભાઈએ પોલીસને કહ્યું હતું. મવહલાના પટરવારજનોના કહેવા બાદ સસરાએ બીજી ચાવીની મદદથી બેડરૂમનો દરવાજો ખોલયો હતો. દરવાજો ખોલતાં જ મવહલા પંખા સાથે ગળાફાંસો ખાિેલી હાલતમાં નજરે પડી હતી. શતાબદી હૉનસપ્ટલમાં લઈ જવાયેલી મવહલાને તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસના કહેવા મુજબ મવહલાના પવત અને સાસટરયાં વવરદ્ કરાયેલા આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom