Garavi Gujarat

ઓએનજીસીના ગુજરાતના પ્રોજેક્ટમાં ભ્રષ્ાચાર થયાનરો આરરોપ

-

ગુજરાતના ઓએનજીસીના એક પ્રૉજેક્ટમાં શસત્ોના દલાલ સંજય ભંડારી અને કે્ટલાક સરકારી અવિકારીઓ પર સેમસંગ એન્જ. કંપની પાસેથી પચાસ લાખ ડૉલરની ક્ટકી લઇને ભ્રષ્ાચાર કયયો હોવાનો આરોપ સીબીઆઇએ મૂકયો છે.

ગુજરાતના દહેજમાં ઓએનજીસીની ઓપલ યોજના મા્ટે કરવામાં આવેલા ભ્રષ્ાચારમાં સેમસંગના એ વખતના વટરષ્ઠ મેનેજર હોંગ નામકુંગ, યુકેની ફોસ્ટર નવહલર એનર્જી વલ. અને ભંડારીની યુકેની સેન્ટેક કંપનીના નામ પણ સીબીઆઇએ આરોપી તરીકે દાખલ કયા્ત છે.

આ વસવાય, ઓએનજીસીના કે્ટલાક અજ્ાત અવિકારીઓ પણ આ ભ્રષ્ાચારમાં સામેલ હોવાની વાત સીબીઆઇએ જાહેર કરી હતી.

ભંડારી હાલ યુકેમાં છુપાયો હોવાની શકયતા દશા્તવાઇ રહી છે. એણે ક્નસલ્ટ્સી ફી તરીકે આ કરાર બદલ ૪૯.૯૯ લાખ ડૉલરની ફી વસૂલી હતી, જે હકીકતમાં લાંચના નાણાં હતા અને એ નાણાં વવદેશી ખાતાઓમાં ટ્ાંસફર કરાવવામાં આવયા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom