Garavi Gujarat

સોનુ સૂદ, અક્ષયકુમારને સેવા બદલ ભારતરત્ન આપવા માટે ઝુંબેશ

-

કોરોના વિરુદ્ધની જંગમાં બૉલીિૂડ વિતારાઓએ જરૂરરયાતમંદોને પોતાની યથાશવતિ પ્રમાણે મદદ કરી રહ્ા છે. તે પૈકી બે વિતારાઓ એિા છે જેણે કોરોના કાળમાં હજારો લોકોની મદદ કરિામાં પીછેહઠ કરી નથી. વવિટર પર અક્ષયકુમાર અને િોનુ િૂદ માટે ઝુંબેશ શરૂ કરિામાં આિી છે. અક્ષય અને િોનુ એ રરયલ લાઇફના પણ હીરો હોિાથી બંને ભારતરત્નને યોગય

છે. અક્ષય કુમાર દેશિાિીઓની મદદ કરિા માટે હંમેશાં તતપર રહે છે. કુદરતી આપવતિને કારણે પીરડત લોકો, શહીદોના પરરિારો અને હાલમાં કોરોના યોદ્ધાઓ હોય, તે મદદ માટે હંમેશાં આગળ આિે છે. થોડા િમય પહેલા તેણે કોરોના યોદ્ધાઓ માટે રૂ. ૨૫ કરોડનું દાન કયું ુ હત.ું

એિી જ રીતે િોનુ િૂદે પણ આિા કપરા િમયમાં શહેરમાં ફિાયેલા

પરપ્રાંતીયોને તેમના ઘરે પહોંચાડિા માટે િતત મહેનત કરતો હતો. તેણે પોતાની જુહુમાં આિેલી હૉટલને મેરડકલ િક્કિ માટે િાપરિા આપી દીધી છે. આ ઉપરાંત પંજાબના ડૉકટિ્સને ૧,૫૦૦ પીપીઇ રકટિ પણ આપી હતી. િોનુની આ દરરયારદલીના િખાણ રફલમી હસતીઓની િાથે રાજકારણીઓએ પણ કયાું હતાં.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom