Garavi Gujarat

ચીનને ટક્કર આપવા ભાર્ રશિ્ા પાસેથી ્ુદ્ધશવમાનો ખરીદિે

-

ચીનને ટક્કર આપિા ભારત પોતાની લશકરી ક્ષમતા િધારશે અને એ માટે ૨૧ વમગ-૨૯ ફાઇટર જેટ અને ૧૨ િુખોઇ એમકે-૧ વિમાનને રવશયા પાિેથી જેમ બને એમ ઝડપથી ખરીદિા માટેની કાય્સિાહી પર ગુરુિારે, 2 જુલાઇએ િંરક્ષણ મંત્ાલયે મંજૂરીની મોહર મારી હતી. આ વિિાય હાલ ભારતીય િાયુિેના પાિે ઉપલબધ ૫૯ વમગ-૨૯ ફાઇટર જેટિ વિમાનને અપગ્ેડ કરિા માટે પણ મંજૂરી આપી છે. આ વિિાય કુલ રૂ. ૩૮,૯૦૦ કરોડના િેનાને ઉપયોગી િાધનો ખરીદિા માટેની મંજૂરી પણ િંરક્ષણ મંત્ાલયની રડફેન્િ ઍવવિઝીશન કાઉસન્િલે મંજૂરી આપી દીધી છે.

ભારતની ત્ણે િેનાને જોઇતા િાધનો અને હવથયારોમાંથી મોટાભાગના હવથયારો અને િાધનો ભારતીય િપલાયરો પાિેથી ખરીદિાના આદેશ આપિામાં આવયા છે. આ માટે તાજેતરમાં જ કેન્દ્રની મોદી િરકારે ૧૨૭ હવથયારો અને િાધનોની યાદી બહાર પાડી હતી જે ફતિ ભારતીય ઉતપાદકો પાિેથી જ ખરીદિામાં આિશે. આ રીતે િરકાર ‘મૅક ઇન ઇસન્ડયા’ અવભયાન અને આતમવનભ્સર ભારત અવભયાનને પ્રોતિાહન આપી રહી છે. િડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુિારે રવશયાના પ્રમુખ વલારદમીર પુવતન િાથે ફોન પર િાત કયા્સ બાદ આ મંજૂરી આપિામાં આિી હતી. ફોન પર પુવતને મોદીને જણાવયું હતું કે તેઓ ભારતને પોતાનો ખાિ િાથી દેશ ગણે છે અને બધી રીતે મદદ કરિા તૈયાર છે. એક િપ્ાહ અગાઉ િંરક્ષણ પ્રધાન રાજનાથવિંહે રવશયાની મુલાકાત લીધી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom