Garavi Gujarat

અમેરરકામાં કોરોનાના કે્સની ્સંખ્યા ત્રણ વમવલ્યનની નજીક પહોંચી

-

અમેદરકામાં પસચિમ અને મધય અમેદરકાનાં રાજયોમાં કોરોનાએ માઝા મૂકી છે. સમસિસિપીનાં હાઉિ સપીકર દફલીપ ગન્ન કોરોના પોસઝદ્ટિ જણાયા છે. તેઓ િેલફ ક્ોરન્ટાઈન ્યા છે. બીજી બાજુ ૧૧ િપ્ટેમબર ૨૦૦૧નાં રોજ િલડ્ણ ટ્ેડ િેન્ટર પર ્યેલા હુમલામાં જીિ બચાિીને ભાગનાર ૭૮ િર્ણનાં સ્ટીફન કૂપરનું કોરોના્ી મોત ્યું છે. હુમલા િખતે તેમની તિિીર એક ફો્ટોગ્ાફરે લીધા પછી તે ફો્ટો આખી દુસનયામાં િાઈરલ ્યો હતો . અમેદરકામાં કોરોનાનાં કુલ િંક્રસમતો ૨૯, ૮૬,૧૯૦ ્યા છે. ૧,૩૨,૬૧૩નાં મોત ્યા છે. છેલ્ા ૨૪ કલાકમાં ૪૪,૫૩૦ નિા કેિ આવયા છે પણ મોતનો આંક ફક્ત ૨૫૧નો છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom