Garavi Gujarat

સવદેશી એપ્સ વવક્સાવવા મોદીની વનષણાતોને હાકલ

-

ચીનની હરકતોનો જિાબ આપિા મા્ટે ભારત િરકારે ફક્ત 59 ચીની એપિ પર પ્રસતબંધ મૂકયો ન્ી, પરિંતુ હિે આ મામલે ભારતને ‘આતમસનભ્ણર’ બનાિિાની પણ યોજના છે. િડાપ્રધાન નરેનદ્ મોદીએ શસનિારે, 4 જુલાઇએ ટ્ી્ટ કયું હતું કે તેઓ આતમસનભ્ણર ભારત એસપલકેશન ઇનોિેશન ચેલેનજ શરૂ કરિા જઈ રહ્ા

છે. મોદીએ લખયું,’આજે ‘મેડ ઇન ઇસનડયા’ એપિ બનાિિા

મા્ટે ્ટેક અને સ્ટા્ટ્ણઅપ િમુદાયમાં ભારે ઉતિાહ છે. મા્ટે @GoI_MeitY અને @AIMtoInnov­ate મળીને ઇનોિેશન ચેલેનજ શરૂ કરી રહ્ા છે.’

મોદીએ કહ્યું કે, જો તમારી પાિે કોઇ એિી પ્રોડક્ટ હોય અ્િા પછી તમને લાગે કે કંઇક િારૂ કરિાની તમારામાં ક્ષમતા છે તો ્ટેક કોમયૂસન્ટી િા્ે જોડાઇ જાિ. મોદીએ સલંકડઇન પર પોતાના સિચારો વયક્ત કયા્ણ છે

મોદીએ એ મુલાકાત વખતે સુંબોધનમાું જણાવ્ું હતું કે ‘આ સમ્કાળ નવસતારવાદનો નહીં, પણ નવકાસનો છે.’ એવું કહીને મોદીએ ચીનને સપષ્ટ શબદોમાું ચેતવણી આપી દીધી હતી. વડાપ્રધાન મોદીની લેહ-લદ્ાખ ખાતેની ઓનચુંતી મુલાકાત થોડા અઠવારડ્ાઓથી ભારતે ચીન સામે જે આકરું વલણ અપનાવ્ું છે એનો જ એક નહસસો કહી શકા્.

ભારતે ચીનને કેટલાક મુદ્ે બરાબરનું ભીંસમાું લીધું છે. (૧) ભારત થોડા વર્વોથી અને ખાસ કરીને થોડા સપ્તાહથી ચીન સાથે આુંખમાું આુંખ નમલાવીને વાત કરે છે. બીજી રીતે કહીએ તો ભારત હવે ચીનના પીપલસ નલબરેશન આમમી (પીએલએ)થી જરા્ નથી ગભરાતું. (૨) ભારતમાું ચીનની કંપનીઓ સીધા નવદેશી રોકાણનો માગ્સ આપોઆપ અપનાવી શકે એવા માગ્સને ભારતે બુંધ કરી દીધો છે. (૩) કોનવડ૧૯ના ઉદ્ભવની બાબતમાું ચીનના વલણ નવરદ તપાસ કરવાની નવશ્વભરમાુંથી (૧૨૩ દેશોની) જે માગ ઊઠી છે એમાું જોડાઈને ભારતે ચીન-નવરોધી પવનને વધુ ઉગ્ર બનાવ્ો છે. (૪) વર્વોથી પાડોશી દેશોની ભૂનમના નહસસા પર કબજો કરવાની ચીનની આદત રહી છે. જોકે, વડા પ્રધાન મોદીએ અને તેમના પ્રધાનમુંડળે આ સબુંધુંમા ું સમગ્ર નવશ્વન ે જાગ્રત ક્ુંુ છે અને ચીનને ખુલું પાડું છે. એ રીતે, ભારતે બીજાની જમીન હડપ કરવાના ચીનના પ્ર્ાસો પર જાણે ફુલ-સટટૉપ મકુાવી દીધું ુ છે. (૫) ભારતે તાજેતરમાું જ ચીનની ૫૯ ઍપ પર પ્રનતબુંધ મૂકી દીધો છે અને ચીનને

પાઠ એકતરફી સુંબોધવાના ‘ચીન ભારતે શીખવી મે પ્રવાહ મનહનાની ગ્ા દીધો આશ્થી નથી. છે મનહને કે શરૂઆતથી રક્ણવાદ જણાવ્ું જ નવશ્વને હતું એ પૂવમી્ કંઈ કે લદ્ાખમાું (એલએસી) શસત્ર-સરંજામનો લાઇન પર ઑફ સૈન્્ ખડકલો ઍક્ચ્ૂઅલ ગોઠવી કરી રહ્ું રહ્ું છે કધટ્ોલ છે. અને જો ચીનનું રવિપક્ી વલણ સુંબુંધો આવું બગડી જ જતાું રહેશે વાર તો બન્ે નહીં દેશોના લાગે અને એનશ્ાના આ ભાગમાું તુંગરદલી વધી જતાું વાતાવરણ પણ બગડી શકે.’

ભારતના નવદેશ ખાતાના પ્રવતિા અનુરાગ શ્ીવાસતવે કડક શબદોમાું નનવેદન આપ્ ું હતું ુ કે ‘ચીનના દળો બન્ે રાષ્ટો વચ્ચ ે નક્ી થ્લેી શરતોનું ુ સપુંણૂપ્સણે ઉલુંઘન કરી રહ્ા છે. ૧૫મી જૂને ગલવાન ખીણપ્રદેશમાું જે કંઈ બની ગ્ું એ માટે ચીન જ જવાબદાર છે.’

દરનમ્ાન, પૅન્ગોન્ગ તસો નામના સરહદ પરના નવસતારમાું હજી પહેલા જેવી જ તુંગરદલી છે. ત્ાું સુંભનવત ઘર્્સણને ટાળવાના હેતુથી હજી સુધી ચીન વિારા કોઈ જ નક્ર પગલાું નથી ભરવામાું આવ્ા, એમ સોમવારે મોડી સાુંજે મળેલા અહેવાલમાું જણાવા્ું હતું. આ નવસતારમાું ચીને મોટી સુંખ્ામાું માળખા સથાપ્ા છે અને રફંગર ૪થી ૮ સુધીના ૮ રકલોમીટરના નવસતાર પર કબજો ક્ા્સ પછી કેટલાક પવ્સતો પર પણ અડ્ો જમાવ્ો છે.

આ વખતે (ખાસ કરીને ૧૫મી જૂનની જીવલેણ ઘટના જેમાું ભારતના ૨૦ જવાનો શહીદ થ્ા હતા) ભારત સરહદ પર ચીનનો પ્રનતકાર કરવાની બાબતમાું

ખૂબ હટૉટ-સસપ્રુંગસ પીપી-૧૪, પ્રદેશોમાું છે, પર પરંતુ બારીકાઈથી જ આતમનનશ્ચ્ી ચીન ભારત નામના ૧૫ સૈન્્ને એની નજર તથા નવસતારોમાું પાછું છે. આખી ૧૭એ રાખી ગલવાન તો ખેંચી નહલચાલ ભારતના રહ્ું નામના અને રહ્ું છે. બેઉ દેશના દેશો સૈન્્ વચ્ચે ૨.૫થી થ્ેલી ૩.૦૦ મુંત્રણા રકલોમીટરના મુજબ બન્ે તબક્ામાું લાઇન ઑફ પાછા ઍક્ચ્ૂઅલ હટશે અને કધટ્ોલ ત્ાર પરથી બાદ પણ લશકરી મથકો દૂર કરાશે.

અજિત ડોભાલે ચીનના જિદેશ પ્રધાન સાથે ચચાચા કરી: ભારત-ચીન સીમા નવવાદ મામલે ભારતના રાષ્ટી્ સુરક્ા સલાહકાર અનજત ડોભાલે ચીનના નવદેશ પ્રધાન વાન્ગ ્ી સાથે રનવવારે ફોન પર ચચા્સ કરી હતી અને બુંને પક્ે લાઇન ઑફ ઍક્ચ્ુઅલ (એલએસી) સેના પાછી ખેંચવા માટે સહમનત સધાઇ હોવાની માનહતી નવદેશ મુંત્રાલ્ે જાહેર કરી હતી.

સરહદ જિશેની ચચાચા માટે ડોભાલ અને િાન્ગ બંને દેશના પ્રજતજનજધ છે.

નવદેશ મુંત્રાલ્ે જાહેર કરેલા નનવેદનમાું જણાવ્ા અનુસાર વાતચીતને ઊુંડાણપૂવ્સક અને ખુલા રદલની ગણાવાઇ હતી. આ ચચા્સ દરનમ્ાન બુંને દેશની સેના એલએસી પરથી નશસતબદ અને તબક્ાવાર રીતે પાછી હટવાની વાત પર સહમનત સધાઇ હતી. બુંને એ વાત પર સહમત થ્ા હતા કે બુંને બાજુની સેનાએ એલએસીને આદર આપવો અને એમાું ફેરફાર કરવા માટે કોઇ જાતના એક તરફી નનણ્સ્ ન લેવા. આ સાથે સરહદની શાુંનત અને સમન્વ્માું બાધા થા્ એવા કોઇપણ પગલાું ન લેવા.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom