Garavi Gujarat

ચીનનો ભરોસો ન કરાયઃ 1962માં પીછેહઠ કરીને દ્ગાથી હુમલો કયયો હતો

-

ગલવાન એરર્ામાું ચીની સૈનનકોએ પાછળ હટવાનું ુ શરૂ ક્ુંુ છે. 1962માું પણ ગલવાન એરર્ા ચચા્સમાું હતો. તે સમ્ે પણ ચીની સૈનનક ગલવાન એરર્ામાું આવી ગ્ા હતા અને અત્ારે પણ ગલવાન ચચા્સમાું છે. 1962માું 15 જુલાઈનાું સમાચાર પત્રોમાું ગલવાનને લઇને જ મહતવનાું સમાચાર હતા. તે રદવસની હેડલાઇન હતી – Chinese Troops Withdraw From Galwan Post. પરંતુ આ સમાચાર છપા્ાનાું કેટલાક મનહના બાદ ભારતચીન વચ્ચે 1962નું ્ુદ શરૂ થઈ ગ્ું.

ત્ારે પણ ગલવાન હતુ અને આજે પણ આ જ નવસતાર છે. ભારતી્ સેનામાું ડીજીએમઓ રહી ચુકેલા લેફટનન્ટ જનરલ નવનોદ ભારટ્ા (રરટા્ડ્સ) જણાવે છે કે 1962થી પહેલા ચીને આખા અકસાઈ ચીન પર પોતાનો દાવો રજૂ ક્વો હતો અને ત્ારબાદ ચીને પોતાનો વેસટન્સ હાઈવ ે બનાવવાન ું શરૂ ક્ુંુ હત.ુ ચીન ેઆ દરનમ્ાન ગલવાનમાું પણ અનતક્રમણ શરૂ કરી દીધુંુ હત.ુ તે સમ્ ે લાઇન ઑફ એક્ચ્ુઅલ કંટ્ોલ નહોતી. આ પહેલા ચીને ગલવાન પર ભારતનાું દાવાને માની લીધો હતો, પરંતુ પછી ફરી ગ્.ુંુ જ્ારે ચીની સૈનનકો આવવા લાગ્ા ત્ારે ભારતે પણ પોતાની પેટ્ોનલુંગ ટીમ મોકલી અને 1/8 ગોરખા રાઇફલની પોસટ ત્ાું બની.

ભારતી્ સૈનનકોએ ત્ારે ચીનની પોસટને કટઑફ કરી દીધી હતી. આ દરનમ્ાન ચીની સૈનનકોએ ભારતી્ સેનાની પોસટને ચારે્ બાજુથી ઘેરી લીધી. ત્ારે ભારતે કહ્ું હતુ કે ચીની સૈનનક પોસટનાું 100 ગજ અુંદર આવે છે તેના પરરણામ ભોગવવા પડશે. આ 4 જુલાઈ 1962માું શરૂ થ્ું. ભારતી્ પોસટ પર ભારતી્ સૈનનક અડગ રહ્ા. ત્ારબાદ 5 જાટની એક પોસટ ત્ાું બનાવવામાું આવી અને ગોરખા રાઇફલસનાું જવાનોને હેલકોપટર મારફતે ત્ાુંથી નીકાળવામાું આવ્ા. જનર ભારટ્ાએ જણાવ્ું કે 20 ઑકટોબર 1962નાું જ્ારે ભારત-ચીન ્ુદની શરૂઆત થઈ તો આ ગલવાનથી જ થઈ. ચીને ગલવાન પોસટ પર હુમલો ક્વો જેમાું ભારતનાું 33 જવાનો શહીદ થ્ા. બાકીની જગ્ાઓએ પણ તણાવ ચાલી રહ્ો હતો, પરંતુ અસલી નટ્ગર અહીંથી શરૂ થ્ું.

1962નાું અનભુવ બાદ શું ુ ચીન પર ભરોસો કરી શકા્ છે? તેનો જવાબ આપતા લેફટનન્ટ જનરલ નવનોદ ભારટ્ા (રરટા્ડ્સ)એ કહ્ું કે, ચીને ભારત-ચીન વચ્ચે થ્ેલા કરારોને નથી માન્્ા અને ઈસટન્સ લદ્ાખમાું આનું ઉલઘુંન ક્.ુંુ આ કારણે ચીન પર ભરોસો ના કરી શકા્. ખાસ કરીને 15 જૂનની રાત્રે જે થ્ું ત્ારબાદ તો નબલકુલ નહીં.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom