Garavi Gujarat

લોકડાઉનના કારણે ભારતના અનેક વૃદ્ાશ્રમોની આવર્થક સ્રવત કરળી

-

લૉકડાઉનના મહિનાઓમાં અન્્ય લોકો તો પોતાના ઘરમાં રિીને એક જાતનમું લાંબમું વૅકેશન મનાવતા િતા ત્યારે અનેક વૃદ્ધાશ્રમ આહ્્ડક મમુશકેલીમાં આવ્યા છે અને આ કારણે લૉકડાઉનની આડઅસરનો ખરો માર તો દેશના સેંકડો વૃદ્ધાશ્રમમાં રિેતા િજારો હનરાધાર વૃદ્ધોને વાગ્યો છે. લૉકડાઉનને કારણે નોકરી અને ધંધા મંદા ્્યા છે ત્યારે વૃદ્ધાશ્રમને મળતમું દાન અને આહ્્ડક

મદદમાં પણ ખાસ્સો ઘટાડો ્્યો િોવાની વાત જાણવા મળી છે. આહ્્ડક મમુશકેલીમાં મમુકા્યેલા આવા કેટલાક વૃદ્ધાશ્રમો બંધ ્વાની તૈ્યારીમાં િોવાની અને એ બંધ ્ા્ય તો એમાં આશ્ર્ય લઇ રિેલા િજારો વૃદ્ધો ફરી હનરાધાર ્વાની શક્યતા ઊભી ્ઇ છે.

વૃદ્ધોને મદદ કરવાનમું કામ કરતી આવી જ એક સંસ્્ા િેલપઍજના સમાજસવકે જણાવ્યમું િતમું કે નાના અને મધ્યમ વૃદ્ધાશ્રમોને મોટેભાગે નાના વેપારીઓ અને વ્યહતિઓ તરફ્ી દાનની રકમ તરીકે આહ્્ડક મદદ મળતી િો્ય છે. લૉકડાઉન અને આહ્્ડક મંદીની આડઅસરે આ રીતે આવતા દાનનો પ્રવાિ અટકી ગ્યો છે. મોટેપા્યે આવક બંધ ્તા અનેક સંસ્્ાઓને બંધ કરવાની ફરજ પડશે. ફિંડના અભાવે િાલ અનેક વૃદ્ધાશ્રમો જીવનજરૂકર્યાતની વસ્તમુઓ અને દવાની તંગી અનમુભવી રહ્ા છે. સંસ્્ાની ગણતરી પ્રમાણે િાલ દેશમાં અંદાજે ૧૫૦૦ વૃદ્ધાશ્રમો છે અને એમાં ૭૦,૦૦૦્ી વધમુ વૃદ્ધો રિે છે. અમીરો માટેના વૃદ્ધાશ્રમો હસવા્ય મોટાભાગના વૃદ્ધાશ્રમો દાતાઓના દાન પર નભતા િો્ય છે. આવા વૃદ્ધાશ્રમોમાં રિેતી અનેક વ્યહતિને સફાઇકામ, રાંધવાનમું કામ કે એવા નાનામોટા કામ કરવાની ફરજ પડી રિી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom