Garavi Gujarat

ભારતીય અથ્થતંત્રમાં રીકવરીના ્સંકેત, માંગમાં વધારો

-

અનલોક 1.0ના અમલ ્સાથે જ ભારિીય અથ્ણિંત્રએ ઝિપથી ગતિ પકિી હોવાનો ્સંકેિ છે. જૂનમાં GST કલેકશન િીવ્ર ઉછાળા ્સાથે તપ્રલોકિાઉનના સિરની નજીક પહોંચી ગયયં છે, જે મે મતહનાની િયલનામાં નોંિપાત્ર વૃતધિ દશા્ણવે છે. એનો અથ્ણ એ થયો કે, લોકિાઉન હળવયં થયાના પ્રથમ મતહનામાં જ આતથ્ણક પ્રવૃતતિએ ઝિપી રરકવરી દશા્ણવી છે.

ગયા મતહને વીજ વપરાશમાં વિારો નોંિાયો છે અને મનરેગા હેઠળ રોજગારીની માંગ ઘટી છે. આ બાબિ ્સૂચવે છે કે, ઔદ્ોતગક ક્ેત્રમાં

શ્રતમકોની વિય માંગ છે. 5 જૂનના રોજ પૂરા થયેલા પખવારિયામાં બેનક તિરાર વિીને 32,022 કરોિ થયયં છે.

ઉલ્ેખનીય છે કે, પહેલી જૂનથી શરૂ થયેલા અનલોક 1.0માં ્સરકારે મોટા પાયે તનયંત્રર હળવાં કયાાં હિાં. પહેલી જયલાઈથી અંકુશમાં વિય છૂટછાટની જાહેરાિ કરવામાં આવી છે. જૂનમાં GST કલેકશન 90,917 કરોિ

નોંિાયયં છે, જે મે મતહનામાં 62,009

કરોિ અને એતપ્રલમાં 32,294 કરોિ

હિયં. GST કલેકશનમાં ત્રર મતહનામાં લગભગ ત્રર ગરો વિારો વપરાશ આિારરિ માંગમાં રરકવરી દશા્ણવે છે. જોકે, 2020-' 21ના પ્રથમ ક્ાટ્ણરમાં GST કલેકશનનો આંકિો અગાઉના વર્ણના ્સમાન ગાળાની િયલનામાં 41 ટકા ઓછો છે.

અથ્ણિંત્ર માટે વિય એક પ્રોત્સાહક ્સંકેિ છે. માલ્સામાનની હેરફેર માટે ઇશયૂ કરવામાં આવિા ઇ- વે તબલ્સની ્સંખયા લગભગ 4 કરોિ થઈ છે, જે માચ્ણ મતહનાના 4.06 કરોિની નજીક છે. ઇ- વે તબલ્સનો િેટા માલ્સામાનની હેરફેરમાં ઝિપી રરકવરી દશા્ણવે છે. ઉલ્ેખનીય છે કે, કોરોનાને કારરે ભારિે 25 માચ્ણથી લોકિાઉન અમલી બનાવયયં હિંય. જૂન મતહનાના

મેનયયફેક્ચરરંગ PMIએ પર અથ્ણિંત્રની રરકવરી માટે પ્રોત્સાહક ્સંકેિ આપયો છે. ગયા મતહને મેનયયફેક્ચરરંગ PMI 47.2 રહો છે, જે મે મતહનાના 30.8ના સિરની િયલનામાં નોંિપાત્ર રરકવરી દશા્ણવે છે. CIIના રિરેકટર જનરલ ચંદ્રતજિ બેનરજીએ જરાવયયં હિયં કે, "આ ્સેકટ્સ્ણ દશા્ણવે છે કે, જૂન મતહનાથી આતથ્ણક પ્રવૃતતિ વેગ પકિી રહી છે. કારર કે તનયંત્રર કનટેનમેનટ ઝોન્સ પૂરિા મયા્ણરદિ છે અને ્સમગ્ર તજલ્ાને િે લાગય પિિા નથી. વિયમાં લોકિાઉનના ગાળાના નીચલા સિરથી અથ્ણિંત્ર વૃતધિ િરફી થયયં છે."

Newspapers in Gujarati

Newspapers from United Kingdom