Garavi Gujarat

્સેટેલાઇટ કંપનીની હરાજીમાં તરિટન ્સરકાર, ભારતી ગલોબલ ્સંયુક્ત તવજેતા

-

ભારિની ભારિી ગલોબલ અને તરિટન ્સરકારે ્સાથે મળીને આતથ્ણક આતથ્ણક ્સંકટમાં રહેલી ્સેટેલાઇટ કંપની વનવેબ માટેની હરાજીમાં બોલી લગાવી ્સફળિા મેળવી છે. ભારિી એનટરપ્રાઇઝી્સ િરફથી આ કં્સોરટ્ણયમમાં ભારિી ગલોબલનો ્સમાવેશ થાય છે. વનવેબ ્સેટેલાઇટ દ્ારા રિોિબેનિ ઓપરેશનમાં હિી. બંને પક્ ્સેટેલાઇટ કંપનીમાં એક તબતલયન િોલરનયં રોકાર કરીને નીચલી કક્ામાં ઉપગ્રહોની ્સંપૂર્ણ શ્રેરી સથાતપિ કરશે, જેનાથી રિોિબેનિ ્સતહિ બીજી અનય ્સેવાઓ ઝિપી બનાવાશે. શયક્વારે જાહેર થયેલા કરાર મયજબ તરિટન ્સરકાર ્સેટેલાઇટ કંપનીમાં 500 તમતલયન િોલરનયં રોકાશ કરશે અને વનવેબમાં તહસ્સો ખરીદશે. ભારિી ગલોબલ પર િેટલયં જ રોકાર કરશે અને કંપનીનયં ્સંચાલન ્સંભાળશે. ્સૌથી મોટા રોકારકાર ્સોફટબેંકે િેમાં વિય ભંિોળ અટકાવિાં ્સેટેલાઇટ કંપનીએ માચ્ણ મતહનામાં નાદારીની અરજી કરી હિી. તરિટન ્સરકાર માટે આ ્સોદો ખૂબ જ મહત્વનો છે, કારર કે, િે ભારિી ગલોબલ ્સાથે મળીને યયરોતપયન યયતનયનના ગેતલતલયો ્સેટેલાઇટ નેતવગેશન ત્સસટમનો તવકલપ િૈયાર કરી શકે છે. ્સરકારના જરાવયા મયજબ આ ્સોદાથી નેતવગેશન ત્સસટમ ્સાથે ્સયપર ફાસટ રિોિબેનિ ્સેવા પર ઉપલ્િ થઇ શકશે. આ ્સોદો તરિટનની રાજકીય બાબિોમાં ઘરો મહત્વનો માનવામાં આવવામાં આવે છે. હવે અમેરરકન કોટ્ણ આ કંપનીના વેચાર મામલે ચૂકાદો આપશે. વનવેબની મયખય ઓરફ્સ લંિનમાં છે અને િેનો તબઝને્સ અમેરરકામાં પર ફેલાયેલો છે.

વનવેબની સથાપના ઉદ્ોગ્સાહત્સક ગ્રેગ વાયલરે 2014માં કરી હિી અને િેનયં આયોજન 650 ્સેટેલાઇટ્સ લોંચ કરવાનયં હિયં.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom