Garavi Gujarat

ભારતના પ્રતતબંધથી રટકટોકને જ છ તબતલયન ડોલરનું નુક્સાન

-

ભારિ દ્ારા ચીનની ૫૯ એપ્સ ઉપર મૂકવામાં આવેલા પ્રતિબંિને કારરે ચીન રાિોપીળો થઈ ગયો છે. િેના ્સરકારી અખબાર ગલોબલ ટાઈ્્સે જરાવયયં હિયં કે, ભારિના આ પગલાંથી ચીનની એપ કંપનીઓને અબજો િોલરનયં નયક્સાન થઈ શકે છે. િેરે જરાવયયં હિયં કે, માત્ર રટકટોક બંિ થઈ જવાના કારરે િેની પેરેનટ કંપની િાં્સબાઈટને જ છ તબતલયન િોલરનયં નયક્સાન થવાની શકયિાઓ દેખાઈ રહી છે. ભારિ દ્ારા િો આ ત્સવાય બીજી ૫૮ એપ બંિ કરવામાં આવી છે. િેને પગલે આ કંપનીઓ અને ચીની અથ્ણિંત્રને નયક્સાનનો આંકિો કયાં પહોંચશે િેનો અંદાજ લગાવવો પર ભયની કંપારી પ્સાર કરાવી દે િેવો છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom