Garavi Gujarat

ધોરણો નહીં જાળવતા સપ્ાયસ્સ સાથે િૂહૂએ છેડો ફાડ્ો

-

લેસટરની એક ફેકટરીમાં કામકાજની નબળી મસથતિ અંગેના એક મીરિયા રીપોટ્ણ પછી તરિરટશ ઑનલાઇન ફેશન રીટેલર બૂહૂએ કોઈ પર ્સપલાયર આચાર્સંતહિાનો ભંગ કરશે કે િોરરો જાળવિા નહીં જરાય િો િેમની ્સાથેના વયાપારી ્સંબંિોનો અંિ લવાશે એવયં ્સોમવારે (6 જયલાઈ) જરાવયયં હિયં.

બૂહૂ માટે કપિા બનાવિી લેસટરની એક ફેકટરીમાં કામ કરિા લોકોને એક કલાકના માત્ર 3.50 જેટલયં

વેિન આપવામાં આવે છે િેવા ્સનિે ટાઇ્્સ અખબારના અહેવાલ પછી બૂહૂના શેરના ભાવમાં 12 ટકાનો કિાકો બોલી ગયો હિો. અહેવાલ મયજબ જસવાલ ફેશન્સ નામની ફેકટરી ગયા અઠવારિયે લેસટરમાં સથાતનક કોરોનાવાઈર્સ લોકિાઉન દરતમયાન પર વિારાની સવચછિા અથવા ્સામાતજક અંિરના પગલાં લીિા વગર ચાલય રહી હિી.

લંિનના એઆઈએમ માકકેટમાં લગભગ 5 તબતલયનની મૂિી ્સાથેની

્સૌથી મોટી કંપની ગરાિી બૂહયએ જરાવયયં હિયં કે "જ્સવાલ ફેશન્સની પરરમસથતિ ખયલ્ી પાિવા બદલ અમે ્સનિે ટાઇ્્સના આભારી છીએ. અંિરકવર પત્રકારે લખેલા અહેવાલ મયજબની હાલિ ્સંપૂર્ણપરે અસવીકાય્ણ છે. પ્રારંતભક િપા્સમાં જ્સવાલ ફેશન્સ જાહેર કરાયેલ ્સપલાયર નથી અને ગારમેનટ મેનયયફેક્ચરર િરીકે હવે વેપાર કરિા નથી, િેવયં ્સૂચવે છે કે કોઈ બીજી કંપની જસવાલના અગાઉના સથળનો ઉપયોગ કરિી હિી.’’

બયહયએ કહ્ં હિયં કે ‘’િે આ કંપનીની ઓળખ સથાતપિ કરવાનો પ્રયા્સ કરી રહી છે. અમારા કપિા િેમના હાથમાં હિા િે અંગેની ્સંપૂર્ણ િપા્સ માટે અમે િાતકાતલક પગલાં લઈ રહા છીએ અને અમે ખાિરી કરીશય કે અમારા ્સપલાય્સ્ણ િરિ જ આ કંપની ્સાથે કામ કરવાનયં બંિ કરે. અમે જેની ્સામે પ્રશ્ો ઉભા થયા છે િે ઉતપાદક ્સાથે ્સબકોનટ્રાકટર િરીકે કામ કરિા કોઈપર ્સપલાય્સ્ણ ્સાથે અમારા ્સંબંિોની િાકીદે ્સમીક્ા કરીશયં."

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom