Garavi Gujarat

બાબા રામદેવને કોરોનીલ દવા વેચવા સરકારની મંજુરી

-

ભારતના આયુષ મંત્ાલયે યોગગુરૂ બાબા રામદેવની પતંજલલ કંપનીને ‘કોરોનીલ’ની દવા રોગપ્રલતકારક શલતિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે. બાબા રામદેવએ આ દવાને કોલવડ-૧૯ની દવા તરીકે જાહેરાત કયાયા બાદ આયુષ મંત્ાલયે હંગામી ધોરણે એની જાહેરાત અને વેચાણ પર પ્રલતબંધ લાદ્ો હતો. પતંજલલએ આ મામલે એવો દાવો કયયો હતો કે એમણે કોલવડ-૧૯ના સંચાલન પર કામ કયું હોવાની વાત તારકકિક રીતે આયુષ મંત્ાલયે સવીકારી છે અને એમની કંપની વચ્ે કોઇ મતભેદ નથી. બાબા રામદેવે જણાવયું હતું કે હું લોકોને જણાવવા માગુ છું કે આ દવાના વેચાણ પર હવે કોઇ પ્રલતબંધ નથી. આજથી એ દેશભરમાં વેચાણ માટે ઉપલબધ રહેશે.

આયુષ મંત્ાલયે એમને કોલવડ ટ્ીટમેનટને બદલે કોલવડ સંચાલન શબદ વાપરવા જણાવયું છે અને તેઓ એવું જ કરશે. આયુષ મંત્ાલયે આ દવાના વેચાણ માટે પરવાનગી આપી હોવાની વાત સવીકારતા જણાવયું હતું કે એમણે આ દવા કોરોનાની દવા તરીકે નહીં, પણ રોગપ્રલતકારક શલતિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom