Garavi Gujarat

કેનેડાના આલ્બ્ટાટા પાાંતના લેફ્ટેન્ટ ગવનટાર તરીકે સલ્ા લાખાણીની વરણી

-

એક સામુદાયિક નેતા અને યિમાિતી તેમજ યિઝનેસ પસ્સન, મૂળ ભારત વંશીિ મુસ્લિમ મયિલિા સલમા લિાખાણીની વરણી કેનેડાના આલિરા્સ પાંતના લિેફરેનર ગવન્સર તરીકે િુધવારે કરાઈ િતી. કેનેડામાં આ પદે યનમણુંક પામેલિા તેઓ સૌપથમ મુસ્લિમ અને ભારતીિ ઉપખંડના વંશજ છે.

વડાપધાન જ્રીન ટ્રુડોએ તેમની યનમણુંકની જાિેરાત કરી િતી. વડાપધાને એક યનવેદનમાં કહ્ં િતું કે, શ્ીમતી લિાખાણી પોતાના સમુદાિના લિોકોને – નવા ઈયમગ્રન્ટસથી લિઈને િુવા પેઢી, મયિલિાઓ તથા પરરવારોને સપોર્સ કરવા પતિે સમયપ્સત છે.

આલિરા્સના લિેફ. ગવન્સર તરીકે પણ તેઓ પાંતના લિોકો તેમજ દેશિંધુની સેવા કરતા રિેશે એવો મને યવશ્ાસ છે. તેઓ તમામ કેનેરડિનસના મારે પણ એક પેરણા્ત્ોત િની રિેશે તે િું જાણું છું.

ઈ્માઈલિી મુસ્લિમ, સલમા લિાખાણીનો જનમ િુગાનડામાં થિો િતો અને તિાંના સરમુખતિાર ઈદી અયમનના શાસન વેળા તમામ ભારત વંશીઓની િકાલિપટ્ી કરાઈ તિારે તેમણે પણ િુગાનડા છોડવું પડું િતું. એ પછી તેઓ િુકેમાં માન્ે્રર િુયનવયસ્સરીમાંથી સલિયનકલિ િાિોકેયમ્ટ્ીમાં ગ્રેજિુએર થિા િતા. 1977માં તેઓ પયત સાથે કેનેડા આવી પિોંચિા િતા અને એડમોનરનમાં ્થાિી થિા િતા. તેમના પરરવારમાં િે પુત્ીઓનો સમાવેશ થાિ છે.

કેનેડામાં લિેફ. ગવન્સરનું પદ ભારતમાં ગવન્સરની સમકક્ષ છે, યનમણુંક રાષ્ટીિ સરકાર દ્ારા કરાિ છે. જો કે આ પદ મુખિત્વે કોઈ વૈધાયનક કાિયો કે સત્ા યવનાનું છે અને તેમની યનમણુંક મુખિતવે દેશની નેતાગીરીમાં વૈયવધિ િોવાનું દશા્સવવાના િેતુસરની, પયતકાતમક છે.

તેમની યનમણુંકનું ્વાગત કરનારાઓમાં આલિરા્સના યપયમિર જેસન કેન્ીનો સમાવેશ થાિ

છે. તેમણે ટ્ીર કરી જણાવિું િતું કે, “શ્ીમતી લિાખાણી યિઝનેસ અને વોયલિસનરિર તરીકે ઘણું સારૂં િેકગ્રાઉનડ ધરાવે છે, જે આલિરા્સની વેપારઉદ્ોગ સાિયસકતા તથા સામુદાયિક જીવનની સં્કકૃયત પયતયિંયિત કરે છે.”

તેઓ આગા ખાન ફાઉનડેશન સાથે સંકળાિેલિા છે અને યશક્ષણ, આરોગિ સંભાળ, મયિલિા સશયતિકરણ, માનવાયધકારો તેમજ કેનેડામાં ્થાિી થવા આવેલિા નવા નવા ઈયમગ્રન્ટસને પોતસાિન આપવાના ક્ષેત્ે પણ નોંધપાત્ કામ કિું છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom