Garavi Gujarat

ચીન્ાાં સોનાની નકલી પા્ટો સા્ે લોન લેવાનુાં કૌભાાંડ

-

આધુયનક ઈયતિાસમાં ્ીનમાં સોનાનું એક મિા કૌભાંડ િિાર આવિું છે. મધિ ્ીનના િુિેઈ પાંતમાં આવેલિી પાઈવેર સેકરરની સૌથી મોરી ગોલડ પોસેસર કૂંપની NASDAQ યલિ્રેડ રકૂંગગોલડ જ્ેલિરી પર સોનાની નકલિી પારો(ગોલડ િાસ્સ) જમા કરાવીને ૨૦ યિયલિિન િુઆન (૨.૮ યિયલિિન ડોલિર) ની લિોન લિેવાનો આરોપ લિાગિો છે. દેશનો ૪ રકા સોનાનો ભંડાર નકલિી િોવાનું પણ અનુમાન છે. રકૂંગગોલડ જ્ેલિરીએ છેલ્ા પાં્ વર્સમાં ૧૪ ફાઈનાસનશિલિ ઈસન્રરિૂશન પાસેથી આ લિોન મેળવી િતી.

લિોન લિેવા મારે ૮૩ રન સોનાની પારો ગીરવે મૂકવામાં આવી િતી પરંતુ પાછળથી આ સોનાની

પારો યગલડેડ કોપર િોવાનું તપાસમાં િિાર આવિું િતું. રરપોર્સ અનુસાર લિેવામાં આવેલિી લિોનમાં ્ાઈનીઝ ઈનસોરનસ કૂંપની પીઆઈસીસી પોપરટી એનડ કેઝિુઅલરી કૂંપની યલિયમરેડ તથા િીજી વીમા કૂંપનીઓ દ્ારા જારી ૩૦ યમયલિિન િુઆનની પોપરટી વીમા પોયલિસીઓ પણ સામેલિ છે.

્ાલિુ વર્સના ફેબ્ુઆરીમાં આ કૌભાંડ પકાશમાં આવિું કે જિારે રકૂંગગોલડ કૂંપની ડોંગગુઆન ટ્્ર કૂંપનીની લિોન ભરપાઈ કરવામાં કસૂરવાર સાયિત થઈ િતી. ડોંગગુઆન ટ્્રે એવું જણાવિું કે અમને એવું માલિૂમ પડિું છે કે જે સોનાની પારો ગીરવે મૂકવામાં આવી િતી કે યગલડેડ કોપરની િતી. ડોંગગુઆન ટ્્ર પછી રકૂંગગોલડના સૌથી મોરો ક્રેરડરસ્સ એવા ્ાઈના યમનયશંગે કોર્સનો આદેશ લિઈને ગીરવે મૂકવામાં આવેલિ સોનાની તપાસ કરી િતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom