Garavi Gujarat

કોિોનાઃ 100 િષમિમાં પ્રથમિાિ ઓસટ્ેવલયાએ સ્ે્ બોડમિિ બંધ કિી

-

કોરોિા વાઇરસ ફેલાવાિે કારણે ઓસ્ટ્ેનલયાિા જાણીતા બે રાજયોિી સરહદ મંગળવારથી અનિનચિત સમય માટે બં્ધ કરવાિો નિણ્લય લેવાયો હોવાિું નવકટોડરયાિા પ્રીનમયર ડેનિયલ એન્્રુસે સોમવારે જણાવયું હતું. આ નિણ્લયિા પગલે 100 વર્લમાં પ્રથમવાર પાડોશી રાજય ન્યૂ સાઉથ વેલસ સાથેિી સરહદ બં્ધ કરાશે. 1919માં સ્પેનિશ ફલુિા રોગચાળાિા કારણે આ બંિે રાજયોિી સરહદ બં્ધ કરાઈ હતી. તાજેતરમાં નવકટોડરયાિી રાજ્ધાિી મેલબિ્લમાં કોનવડ- 19િા કેસમાં વ્ધારો થતા સત્ાવાળાઓએ તાતકાનલક 30 સબબ્લમાં સોનશયલ ડડસ્ટનન્સંગિા કડક નિયમો લાગુ કયા્લ હતા અિે િવ પનબલક હાઉનસંગ ટાવસ્લમાં સંપૂણ્લ લોકડાઉિ જાહેર કયું હતું.

નવકટોડરયમાં એક રાતમાં કોનવડ19િા 127 કેસ િોં્ધાયા હતા, જે અતયાર સુ્ધીિી કોરોિા મહામારીમાં સૌથી વ્ધુ હતા, અિે તેમાં એક વયનતિિું મૃતયુ પણ થયું હતું. અતયાર સુ્ધીમાં દેશમાં કુલ 105 લોકોિા મોત થયા છે.

એન્્રુએ જણાવયું હતું કે, સરહદો બં્ધ કરવાિો નિણ્લય વડાપ્ર્ધાિ સ્કોટ મોડરસિ અિે ન્યૂ સાઉથ વેલસિા પ્રીનમયર ગલેડીઝ બેરેજીકલીયિ સાથે ચચા્લ પછી લેવામાં આવયો છે. કોરોિાવાઇરસ મહામારીિા સંદભ્લમાં ઓસ્ટ્ેનલયાિી નસ્થનત અન્ય ઘણા દેશો કરતા ખૂબ જ સારી છે. તયાં ફતિ 8,500 કેસ છે.

જો કે, મેલબિ્લમાં કેસિી સંખયા ચેતવણી સમાિ છે. છેલ્ા એક અઠવાડડયાથી દેશમાં સરેરાશ દરરોજ 109 કેસ િોં્ધાય છે, તેિી સરખામણીએ જુિિા પ્રથમ અઠવાડડયામાં સરેરાશ દરરોજ ફતિ િવ કેસ જ િોં્ધાયા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom