Garavi Gujarat

જૈન િેડ અનરે વાઇટ બરેકડ પાસતા

સામગ્રીઃ

-

2 રારી વાડકી પાસતા, 2 ટેબલસપૂર તેલ પાસતા માટે, 1 રારું બાઉલ કોબી જીણી સમારેલી, 1 રારું બાઉલ કેપપસકમ ઝીણું સમારેલું, 1 રારું બાઉલ મકાઈ બાફેલી, 2 ટેબલસપૂર ઓરેગારો, 2 ટેબલસપૂર ચીલી ફલેકસ, 1 મીડીયમ સાઈઝ બાઉલ વાઇટ સોસ માટે, 1 રારું બાઉલ ચીઝ, 2 ટેબલસપૂર બટર, 2 ટેબલસપૂર મેંદો, 1 વાડકી દૂધ,

સાલસા સોસ માટેીઃ 250 ગ્ામ ટમેટાં, 2 ટેબલસપૂર તેલ, 2 ટેબલસપૂર લાલ મરચું, 2 ટેબલસપૂર કેચપ, 3 ટેબલસપૂર ખાંડ, 1 ટેબલસપૂર તપખીર, મીઠું સવાદ પ્રમાણે

િ્રતીઃ સૌ પ્રથમ પસતામાં મીઠું અરે એક ચમચી તેલ રાંખી બાફી લો.કૂકરમાં એક જ સીટી વગાડવી અરે તરત જ ખોલી રાખવું જેથી વધારે બફાય ર જાય. પછી તેમાં ઠડું પાણી રાંખી કોરા થવા દેવા. ટામેટાં રે ક્રશ કરી લો. તયાર બાદ એક કડાઈમાં 1 ટેબલસપૂર તેલ મુકો તેમાં 1/2 ટેબલસપૂર ઓરેગારો,1/2 ટેબલસપૂર ચીલીફલેકસ રાંખી સહેજ સાંતળો. તયારે જ તેમાં તપખીર રાંખી રે હલાવો.તયાર બાદ તેમાં ટમેટો પયુરી રાંખો. સવાદ પ્રમાણે મીઠું રાંખો. કેચપ અરે લાલ મરચું રાખો. 3 ટેબલસપૂર ખાંડ રાંખો.બધું મમકસ કરી બરાબર હલાવો. એકદમ ઉકાળો સહેજ ઘટ્ટ થાય પછી બાઉલમાં કાઢી લો. વાઇટ સોસ બરાવા માટે એક કડાઈમાં બટર ગરમ મુકો ઓગળે એટલે તેમાં અડધી ટેબલસપૂર ઓરેગારો અરે અડધી ટેબલસપૂર ચીલી ફલેકસ રાંખો. તયાર બાદ 2 ટેબલસપૂર મેંદો રાંખી રે 5 મમમરટ શેકો.પછી તેમાં દૂધ રાખી એકદમ હલાવો જેથી ગાંઠા ર પડે. જરૂર લાગે તો એક વાડકી પાણી ઉમેરી શકાય.પછી તેમાં ખમણેલું ચીઝ રાંખી હલાવો. સોસ રી કપ્સસટટરસી થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લો. હવે પાસતા માટે સૌ પ્રથમ તેલ ગરમ મુકો. તેમાં વેજીટેબલ વઘારો. સવાદ પ્રમાણે મીઠું રાંખો. ઓરેગારો અરે ચીલીફલેકસ પણ એડ કરો.વેજીટેબલ ચડી જાય એટલે તેમાં પાસતા રાંખી મમકસ કરો. 5 મમમરટ સુધી ચડવા દો. પછી ગેસ બ્સધ કરી દો. હવે તૈયાર થયેલા પાસતા રે બે ભાગ માં રડવાઈડ કરો. એક ભાગમાં રેડ સાલસા સોસ રાંખી મમકસ કરી 5 મમમરટ માટે ગેસ પર ગરમ કરો. બીજા ભાગમાં વાઇટ સોસ રાંખી 5 મમમરટ ગેસ પર ગરમ કરી મમકસ કરો. આ રીતે બંરે પાસતા તૈયાર થયા પછી એક કાચરા બાઉલ લો. તેમાં રેડ અરે વાઇટ પાસતારું લેયર કરો અરે ઉપર ચીઝ ખમણીરે રાંખો. તયાર બાદ માઈક્રોવેવમાં 180ડીગ્ી એ પ્રી મહટ કરી 15 મમમરટ બેકડ કરવા મુકો. બેકડ થઈ ગયા પછી સવ્ન કરો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom