Garavi Gujarat

સંત સરાગરથી આપણારાં જષે કચાશ હોય તષે ટાળવી

-

મોટા

સંતોએ શું લખ્ું? જગતની વાતો કરીએ તો શું કહેવા્? જગતની વાતો કરીએ તો એને જ્ાન ગોષ્ઠિ ન કહેવા્. વચનામૃતમાં પણ એજ વાત આવી. આમાં પતંગની વાત આવી. બે દિવસ પછી સંક્ાન્ત આવે છે એટલે આમાં પણ પતંગની વાત આવી, ત્ારે મૂષ્તતિરૂપી પતંગ ઊંચે ચઢાવે અને વળી અડખે- પડખે ડોલાવે. વૃષ્તિરૂપી િોરી અને મૂષ્તતિરૂપી પતંગ એને અડખેપડખે ડોલાવે, એમ મહારાજે લખ્ું. પણ એ કેમ કરતા હશે એ તો ખબર નથી. મોટા સંતો હો્ અે એવું કરતા, એટલે એમને ખબર પડે. આટલામાં કોઇ એવા હરીભક્ો એવું કરતા હો્ તો એમને ખબર પડે. એટલે એવું તમારે જણા્ તો બહાર મૂષ્તતિ ધારવી અને અંતરમાં શાંષ્ત હો્ તો અંતરમાં ધ્ાન કરવું.

મહારાજે નચનામૃતમાં લખ્ું ને કે રજોગુણ ને તમોગુણ પ્રવતતિતા હો્, ત્ારે ધ્ાન ન કરવું પણ બહાર કીતતિન કરવા, પ્રિષ્ષિણા કરવી કેમ કે આ જીવનો અનાદિકાળનો સવભાવ છે અને કંઇક જ્મોના કમતિના થર ખડક્ા છે. એમાં કોઇક થર વળી એવો આવી જા્. ભગવાનના ભક્ને એવા થર નડતા નથી. પણ આ જગતના જે જીવ હો્, જેણે જેવા જેવા કમમો ક્ાતિ હો્, તેને તેવા ફળ ભોગવવા પડે છે.

મહારાજે વચનનામૃતમાં લખ્ું છે કે ભગવાનના જે ભક્ હો્ એને કાળ, કમતિ કે મા્ા એ કોઇ િુઃખ િેવા સમથતિ થતા નથી. પણ આપણે ભગવાનના ભક્ થ્ા છીએ કે અમે સાધુ થ્ા છીએ, તો પણ આ લોકના સુખ િુઃખ તો આવ્ા જ કરે છે. કોઇને તાવ આવે, કોઇને માથું િુઃખે. કોઇ કહેશે આ બૈરાં છકરાં કહ્ં માનતા નથી અને મહારાજે તો આમાં ના પાડી કે ભગવાનના ભક્ને કોઇ કાળ, કમતિ કે મા્ા િુઃખ િેવા સમથતિ થતા નથી, તો આ િુઃખ આવ્ાનું શંુ કારણ છે? મહારાજે ગ. પ્ર. ના ચોત્ીસમાં વચનામૃતમાં લખ્ું છે કે આપણાથી જાણે આજાણે નાની મોટી આજ્ામાં કોઇ ફેર પડી જા્, તેણે કરીને આ િુષ્ન્ામાં સુખિુઃખ આવ્ા કરે છે, પણ જ્ાને કરીને એને ટાળ્ા કરવું. સંસાર છે સુખ િુઃખનો િદર્ો, એને તરી શકે કોઇક જ તરી્ો. સંત સમાગમથી મનને મારવું. આ સંસાર છે એ સુખિુઃખનો િદર્ો છે. િદર્ો હો્ એમાં ઘણા્ મોજા આવે. એમ આ સંસારમાં પણ કોઇ સારા મોજાં આવે, કોઇ ખરાબ મોજાં આવે, એને જ્ાને કરીને ટાળી િેવા અને સંત સમાગમ કરી મનને મારવું.

કચછમાં રામપર નામનું ગામ છે, ત્ાં વશરામભાઇ કરીને ભક્ હતા. તેઅો ભગવાનના એકાંષ્તક ભક્ હતા અને સંત સમાગમ કરીને એવી નસથષ્તને પામેલા. ત્ારે િુષકાળનું વરતિ હતું અને જેવું તેવું ઘાસ ખવડાવીને ષ્નભાવ કરતા હતા. અચાનક અેમાં લા્ લાગી અને ઘાસ બધું બળી ગ્ું. સંતોને બધાને ખબર પડી કે વશરામભાઇ આવા સારા ભક્ છે અને એમને આવી તકલીફ આવી પડી છે તો આપણે બધા મળી આવીએ. મહારાજે પણ લખ્ું ને કે, "કોઇને િુઃષ્ખ્ો િેખી અતી આકળા થા્" એમ આવા ભક્ હો્ એમને આવા સુખ- િુઃખ થા્, તો એમના સુખિુઃખમાં ભાગ લેવા એ સંતોની અને હદરભક્ોની ફરજ છે. એટલે આ સંતોને એ વાતની ખબર પડી, એટલે ત્ાં ગ્ા. પછી મંદિરમાં સવામી પાસે બોલાવ્ા. અરે વશરામભાઇ, આ િુષકાળ વરતિમાં તમને આવી તકલીફ પડી, આવી લા્ લાગી, અને ઘાસ બધું બળી ગ્ું એ સારૂં ન થ્ું.

તમને બહુ તકલીફ પડી, પણ કંઇ જરૂર પડે, તો તમે અમને કહેજો. તો હદરભક્ોને કહીને અમે તમારી મિિ કરાવશું, એમ સવામીએ વાત કરી. ત્ારે વશરામભાઇ શું બોલ્ા? સવામી, એ તો તમે જ કહો છો કે "સવવે જૂઠું રે સવવે જૂઠું રે, મેં મારી નજરમાં િીઠું" તે જો સાચું હો્ તો શું કામ બળે? ખોટું હો્ તો જ બળે ને ? તમે કહો છો કે, આ બધું ખોટું છે, તો સવામી એ બધી ષ્ચંતા તમે ન કરો. ભગવાનના ધ્ાનની, ભજનની, જ્ાનની વાતો કરો. આ તો બધું જૂઠું જ છે. એ કેવી નસથષ્ત કહેવા્. આપણને િુષ્ન્ામાં કાંઇક સુખ- િુઃખ આવી પડે, તો િુઃષ્ખ્ા થઇ જવા્ છે.

ગુણાતીતાનંિ સવામીએ પણ લખ્ું ને? આ િુષ્ન્ામાં ષ્વવાહ થા્ અને છૂટાછેડા પણ થા્. સંસાર કોને કહેવા્? તો િુષ્ન્ામાં હો્ અેને સુખિુઃખ તો આવે. આપણે ભગવાનના ભક્ થ્ા છીએ, તો ભગવાનનું ભજન કરી અને જીવાતમાનું કલ્ાણ થઇ જા્, એ જ આ મનુષ્ જ્મનો મોટો લાભ છે.

ભગવાનનું ધ્ાન કરતા કરતા આળસ- પ્રમાિ જેવું થા્, એટલે ભગવાનની મૂષ્તતિને ઉંચે ચઢાવે- નીચે ઉતારે, વળી બહાર જુવે- અંિર જુવે એવી રીતે અભ્ાસ કરે, તો એવી રીતે એને ભગવાનની મૂષ્તતિ ષ્સદ્ધ થઇ જા્ છે. માટે આપણે પણ સાચે ભાવે સતસંગ કરી, સંત સમાગમ કરી અને ભગવાનના આવા નાના મોટા વચનો ધારી, મનમાં ઉતારી અને જે કંઇ આપણી ભગવાન ભજવામાં થોડી ઘણી કાચ્પ હો્, તો સંત સમાગમ કરી, જ્ાને કરીને ટાળી નાંખવી. તો આઠે પ્રહર અંતરમાં આંનિ વત્ાતિ કરે અને ભગવાનની મૂષ્તતિનું સુખ આવે, એ જ આ મનુષ્ જ્મનું અને સતસંગ ક્ાતિનું સાથતિકપણું છે. માટે આપણે બધાએ કાળજી રાખવી.

 ??  ?? -પૂ. ધ્યાનીસ્યામીનો સતસસંગ
-પૂ. ધ્યાનીસ્યામીનો સતસસંગ

Newspapers in Gujarati

Newspapers from United Kingdom