Garavi Gujarat

ગુલમારી - બંધનની હમારરમાળમા

- - Isha Foundation

તમારા

કમ્જનું સવરૂપ-પ્રકાર તમે જે કામ કરો કે પગલાં ભરો તે નથી. કમ્જનો અથ્જ કૃતય તક્યા શૈલી પરંતુ આ ભૂતકાળના કમથોનો સમૂહ તમે જે કૃતયો કયા્જ તેના કારણે નથી. તે તો તમારા સંકલપ - ઇરાદા તમારા મગજ થકી છે જેને કમ્જ કહે છે.

જ્ાની પુરૂષ રામકૃષણ એક વાતા્જ કહેતા હતા. બે તમત્રો દર શતનવારની સાંજે એક ગતણકાના ઘેર જવા ટેવાઇ ગયા હતા. આવી એક સાંજે બંને તમત્રો ગતણકાના ઘર તરફ જઇ રહ્ા હતા તયારે રસતામાં એક આધયાસતમક સંવાદ કાય્જક્મ ચાલી રહ્ો હતો. એક તમત્રે ગતણકાના ઘરે જવાનું માંડી વાળયું અને આધયાસતમક પ્રવચન સાંભળવાનું નક્ી કયું. બીજો તમત્રો તેને તયાં જ છોડીને ગતણકાના ઘરે ગયો. આધયાસતમક કાય્જક્મમાં રોકાયેલા તમત્રને બીજા તમત્રના તવચારો આવવા લાગયા. તેને થવા લાગયું કે તેનો તમત્ર તેનંુ જીવન માણે છે અને પોતે અહીંયા (આધયાસતમકતામાં) ભરાઇ પડ્ો છે. તેને લાગયું કે આધયાસતમકતાના બદલે ગતણકાનો સહવાસ પસંદ કરનાર તમત્ર વધુ હોતશયાર હતો.

બીજી બાજુ ગતણકાના ઘરે ગયેલા તમત્રને આધયાસતમક પ્રવચન સાંભળી મુતતિના માગગે જવાનું પસંદ કરનારા તમત્રનો તવચાર આવયો. ગતણકાના સહવાસમાં પણ આવું તવચારી રહેલા તમત્રની સરખામણીએ આધયાસતમકતાની વચચે ગતણકાના ઘરના તવચારો કરનાર તમત્ર ખરાબ કમથોની પોટલી બાંધી રહ્ો છે તેમ કહેવાય.

આવા માણસે વેઠવું પડે છે નહીં કે બીજા માણસે. તમે ગતણકાના ઘરે ગયા છો તે કારણે તમે ચૂકવતા નથી પરંતુ તમે તે અંગેની લુચચાઇના કારણે ચૂકવો છે. તમારે ગતણકાના ઘેર જવું છે પરંતુ તમે આધયાસતમકતા અપનાવશો તો તમે સવગ્જની નજીક જશો તેવો તવચાર લુચચાઇ છે અને આવી લુચચાઇ તમને નરકમાં લઇ જશે. ગતણકાના ઘરે ગયેલો તમત્ર માને છે કે આવી હાજરી કાંઇ કામની નથી અને કાંઇક બીજું ઝંખે છે માટે તેનું કમ્જ સારં ગણાય આથી કહેવાય કે આમાં કૃતય માટે કાંઇ નથી.

હાલમાં તમે ‘સારં અને ખોટંુ’ માત્ર સામાતજક નૈતતક મૂલયના કારણે તવચારતા હો છો. આ સાચું છે કે ખોટું તેમ તમને તમારો જનમજાત, કુદરતી કે સાહતજક સવભાવ દ્ારા જણાવાતું નથી. ‘સાચું કે ખોટું’ તેવા કેટલાક તનયમો સમાજે બનાવેલા છે અને નાનપણથી તેમ જ કહેવાતું આવયું છે કે જો તમે આવા તનયમોનો ભંગ કરશો તો તમે ખરાબ બાળક છો. જો તમને એક વસતુ ગમે છે તો તમે તેના જેવા થાઓ છો. તમે જુગાર રમતા હો તો પણ, તમે તમારા માબાપ, પતનીની હાજરી રમો કે ઘરમાં જુગાર શબદ બોલો તો પણ તે અનાદર જેવું લાગે. પરંતુ જેવા તમે તમારી પોતાની તમત્રોની ટોળકીમાં ભળો તે સાથે જુગાર શબદ સારો બની રહે છે.

જુગાર રમનારો પણ બીજા જુગારીઓની હાજરીમાં રમે નહીં તો તે જીવવાને લાયક નથી હોતો. આવી સસથતત સવ્જત્ર છે. તમે બધા ચોર હોવ તો તમારા માટે બધું સારં છે. ચોરોમાં શું તેઓ માને છે કે કોઇ લૂંટવાનું ખરાબ છે? તમે તનષફળ જાઓ છો તયારે તેઓ માને છે કે તમે ખરાબ ચોર છો અને આ ખરાબ કમ્જ છે. બધી કાતમ્જક બાબતો માટે તમે કઇ રીતે તવચારો છો તે અગતયનું છે. તમે કઇ રીતે કામ કરો છો તે નહીં પરંતુ તમે તેને તમારા મગજમાં કઇ રીતે રાખો છો તે જ કતમ્જક બાબત.

જીંદગી જે કાંઇ માંગે તે તમે કરો - તમારે યુદ્ઘ લડવાનું હોય તો તમે લડો - તે કમ્જ નથી. કમ્જ એ ભૌતતક કૃતય નહીં પરંતુ દૃઢ સંકલપ દ્ારા બનતું હોય છે. આ એના જેવું છે કે કેટલાક મૂખા્જઓએ કેટલાક તનયમો બનાવયા હોય અને તમે આશા રાખો કે બધા માણસો તનયમો પાળીને જીવે. આ અશકય છે. કારણ કે સમાજને તેનો સામાતજક અહમ્ ટકાવવા આ તનયમોની જરૂર હોય છે.

સમાજને પણ તેનો પોતાનો અહમ્ હોય છે. પ્રતયેક નાની નાની વાતે સમાજનો પણ તમજાજ બદલાય છે અને દુઃખ કે નારાજગી અનુભવાતી હોય છે અને તે ખોટું પણ નથી. દાખલા તરીકે લઇએ તો અમેકરકામાં ઉનાળામાં લોકો ભાગયે જ બધા કપડાં પહેરતા હોય તેવા સમયે જો તમે આખા શરીરને ઢાંકીને ફરતા હો તો લોકો અપસેટ થઇને કહેશે કે અરે! આ શું કરે છે? તેણે આટલા બધા કપડાં કેમ પહેયાું છે? તેની સામે ભારતમાં પુરાં કપડાં ના પહેયાું તો લોકો અપસેટ થઇ જતાં હોય છે. આ બંને સસથતત સમાજના બે પ્રકારના અહમ્ છે કે જે ઘવાતા હોય છે અને તમારં કમ્જ સામુતહક કમ્જનો ભાગ બનતું હોય છે. તમે આ વાત ચોક્સ ઉંડાણપૂવ્જક સમજો તમે ઇચછું છં.ુ સારા નરસાના તમારા તવચારો તમને શીખવાડાયેલા હોય છે તમે જે સામાતજક વાતાવરણમાં જીવો છો અને ઉછરો છો તેમાંથી જ આવા તવચારો તમને સાંપડે છે. કમ્જ એ તમારા કૃતય નહીં પરંતુ જીવનના સંદભ્જમાં છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom