Garavi Gujarat

હારમાં જીર અને જીરમાં હાર

-

સવારથી

જ રમા અને અવવનાશ વચ્ે વવવાદ શરૂ થઈ ગયો હતો. મુદ્ો હતો લગ્નના કેટલાંક વર્ષ પછી પવતપત્ીનો વયવહાર કેવો થઈ જાય છે. અવવનાશનું કહેવું હતું કે બંનેમાં સમયની સાથે પ્ેમ વધે છે. જયારે રમાની દલીલ હતી કે પવત પોતાની પત્ીથી ધરાઈ જાય છે અને બંને વચ્ે ખાઈ પડવાનું શરૂ થઈ જાય છે.

'રમા, જેવું તું વવચારે છે એવું તોનથી. શું તને એવું લાગે છે કે હું તને પહેલાં જેટલો પ્ેમ નથી કરતો? હું તો કહું છું કે લગ્ન પહેલાં થોડા સમય માટે જયારે એક છોકરો અને એક છોકરી મળે છે તયારે માત્ર પોતાની સારપને લઈને એકબીજા સામે આવે છે. માનવીનો અસલી વયવહાર તો તયારે સમજી શકાય છે જયારે તેઓ વધુને વધુ સમય એકબીજા સાથે રહે છે. તું જો વવશ્ાસ કરે તો તું લગ્ન પહેલાં મને મળી હતી તેના કરતાં લગ્ન પછી વધુ સારી લાગે છે.'' અવવનાશ ે એક શ્ાસે પોતાના મનની વાત કહી કાઢી.

પરંતુ રમા પોતાની વાત પર મક્કમ હતી. તેનું કહેવું હતું, ''લગ્નના કેટલાક મવહનાઓ પછી બધા પવત પોતાની પત્ીને સંસારમાં ફસાવી પોતે ફફકર- વચંતા વવનાના બની જાય છે. વબચારી પત્ીઓ પોતાની જાત માટે પણ સમય મુશકેલીથી કાઢી શકતી હોય છે.''

'આ તો સંસારનો વનયમ છે કે પવત બહારનું કામ સંભાળે છે. અથા્ષત્ કમાઈને લાવે છે જયારે પત્ી ઘર સંભાળશે મતલબ ખચ્ષ કરશે. લગ્નના કેટલાક સમય પછી વમયાંબીબીના વત્ષનમાં ફેરફાર થવો સવાભાવવક છે, પરંતુ માત્ર પત્ી જઆ ચક્કરમાં ફસાય છે એતું વવચારે છે તે ભૂલભરેલું છે. અમે આઝાદ પંખીની જેમ ઊડનારા સાંજ થતાં જ પોતપોતાના માળામાં આવી જઈએ છીએ. કોના માટે? અમારી પત્ીઓ માટે, અમારાં પોતાનાં બાળકો માટે.'' અવવનાશે જોરદાર દલીલ કરી.

''એ તો અમને ધીરજ આપવા માટે તમે પાછા આવો છો, નહીં તો આઝાદ પંખીઓની જેમ હજુ પણ રહી શકો છો.''

મેં તારા વસવાય બીજી કોઈ છોકરી તરફ આંખ ઊંચી કરીને નજર સરખી કરી નથી અને તું કહે છે કે હું તારા તરફ ઉદાસીન બની ગયો છું.''

''તમે કોઈ બીજી છોકરીને જુઓ છો કે નહીં એ હું જાણું ? શું હું તમારી સાથે આખો ફદવસ રહું છું? રમાએ હસીને કહ્ં,

''સાચું કહું છું, મા. હું કોઈને જોતો નથી, કોઈ મારી તરફ નજર કરે તો પણ વલફટ આપતો નથી. બસ, આખો ફદવસ તારી યાદમાં રહું છું. ઼ બ્ેઈ જબરજસતીથી 'વલફટ' માંગે, ગળે પડે તો તો વલફટ આપશો ને?'' રમાએ ઉતસુકતાથી સવાલ કયયો અરે અવવનાશ હસીને બોલયો, ના , કયારે પણ નહી. મને મારી પત્ી બહુ ગમે છે.'

''આ તો બધી કહેવાની વાત છે, મારાથી પણ સુંદર છોકરી જો તમારી સામે આવે તો તું પણ લપસી જ પડે એ હું દાવા સાથે કહું છું.'' ''હું પણ દાવા સાથે આ વાતની ના કહું છું, પરંતુ રમા મેડમ, એક વાત કહો. તમે પવતની ઉદાસીનતાની વાત છોડીને લપસાવવાની પટાવવાની વાત પાછળ શા માટે પડી ગયા છો? અવવનાશે મૂળ સવાલ કયયો, ''કારણ કે બંને વાત એકબીજા સાથે સંબંધ ધરાવનારી છે.'

''ખેર, છોડો આ ચચા્ષને, ચાલ એક કપ ચા વપવડાવી દે.'' અવવનાશે વાત પર પૂણ્ષવવરામ મૂકવાનો પ્યાસ કરતાં કહ્ં.

રમા હસીને ઊભી થઈ. સાડીના છેડાને કમરમાં ઠાંસી રસોડામાં પેસી ગઈ. આ ચચા્ષને બે-ત્રણ મવહના વીતી ગયા હતા. 'અવવનાશ આ વાતને લગભગ ભૂલી ગયો હતો. તયાં એક ફદવસ તેની ઓફફસમાં ફોન આવયો. ઼ ''હલ્ો, શું હું અવવનાશજી સાથે વાત

કરી શકું છું?'' ખૂબ જ મધુર અવાજવાળી છોકરીના મુખેથી પોતાનું નામ સાંભળવાનું અવવનાશને ગમયું.

હા જી કહો, હું અવવનાશ બોલું છું.'' ''હું તમારી વસસટર કંસગ્ષ કંપનીમાંથી બોલું છું. કંપનીના કેટલાક મુદ્ા પર વવચારોની આપલે કરવાની છે. એ માટે તમારી સાથે મીફટંગ નક્કી કરવાની જવાબદારી મને સોંપાઈ છે.'' ફોનના બીજા છેડેથી અવાજ આવયો. થોડી ક્ષણ માટે અવાજ બંધ થઈ ગયો. પછી ફરી સંભળાયું, '' તો પરમ ફદવસે સાંજે ચાર વાગયે તમારી ઓફફસમાં મીફટંગ રાખીશું?

''હા જી, જરૂર.'' ''સારં તો પરમ ફદવસે તમારી સાથે મુલાકાત થશે.'' ''તમે તમારં નામ તો કહ્ં નહીં?''

મારં નામ રશશમ છે. અચછા અવવનાશ સાહેબ, બાકીની વાતો મળીશું તયારે કરીશું. ''આમ કહી રશશમએ ફરસીવર મૂકી દીધું. ઼ ફોન પર થયેલી વાતચીત પછી અવવનાશ એ છોકરી વવશે વવચારવા વવવશ બની ગયો. જેના અવાજમાં આટલું આકર્ષણ છે તો તે દેખાવમાં કેવી હશે. પછી તેણે વવચાર કયયો કે પરમ ફદવસ તો મળવાનું થશે જ. આ પછી અવવનાશ કામમાં લાગી ગયો.

બીજા ફદવસે ફરી ઓફફસમાં ફોનની ઘંટડી વાગી, હલ્ો, અવવનાશજી, હું રશશમ.'' એ જ મધુર અવાજ. ઼ ''હલ્ો રશશમ, કેમ છો તમે? અવવનાશે આશ્ચય્ષથી પૂછી લીધું. હું તો સારી છું. મેં તમને એટલા માટે ફોન કયયો છે કે તમને કહી શકું કે કાલની મીફટંગ માટે નહીં આવી શકું.''

''કેમ, શા માટે?''

''વાત જાણે એમ છે કે, મારી મમમીની તવબયત એકાએક બગડી ગઈ છે. હું થોડા ફદવસ રજા પર જઈ રહી છં.ુ'' રશશમના અવાજમાં વચંતા જણાતી હતી.

ભરાવાની જરૂર તો નથી ને? અવવનાશે સહાનુભૂવત સાથે પૂછયું. ''ના એવી કશી વાત નથી, પરંતુ એ એકલી હોય છે એટલે જલદી ગભરાઈ જાય છે.'' ''એ તમારી સાથે શા માટે નથી રહેતી? અવવનાશે રશશમ વવશે વધુ જાણવાનો પ્યાસ કયયો.

'' મારી મમમી, મારા મામા સાથે રહે છે અને હું અહીં ફદલહીમાં હોસટેલમાં રહું છું. થોડા સમય પછી મમમીને રાખવાની વયવસથા કરી લઈશ. પછી તેને બોલાવી લઈશ. થોડું અટકી આગળ બોલી, સારં, અવવનાશજી ફરસીવર મૂકું છું. મારા ઘરેલુ પ્શ્ોથી તમને મૂંઝવણમાં મૂકવા ઈચછતી નથી.''

''મને કશી મૂંઝવણ નહીં થાય. કદાચ હું તમને કશી મદદ કરી શકું. તમે પાછા કયારે આવશો?''અવવનાશે જરા ખચકાઈને પૂછી લીધું. ''ચાર-પાંચ ફદવસ તો થશે.''

''સારં તો આવીને કહેજો કે તમારી મમમીને કેમ

છે. બેવાર

ફોન પર થયેલી વાતચીતે અવવનાશ પર ઊંડી અસર કરી હતી, તેને લાગવા લાગયું હતું કે તેના જીવનમાં કદાચ નીરસતા આવી ગઈ હતી, જેને તે ઓળખી શકયો નહોતો, પરંતુ આ અજાણી યુવતીના મધુર રણકારભયા્ષ અવાજથી તેનામાં થોડી રંગીનતા આવી ગઈ હતી, ઘરે પહોંચયા પછી પણ તે ખોવાયેલો ખોવાયેલો રહેવા લાગયો હતો,

શું વાત છે? ખૂબ જ મૂંગા બની ગયા છો?ધ રૂમાએ પૂછયું,

ના એવી કશી ખાસ વાત નથી,'' અવવનાશે બચાવ કયા્ષ, ''પરંતુ મને તો કશી ગરબડ લાગે છે, ઓફફસમાં કશું બનયું છે કે શું?''

કહ્ં ને કે એવી કશી વાત નથી.'' આમ બોલી અવવનાશ તેના બે વરસના પુત્ર સંજયને તેડી તેની સાથે રમવા લાગયો, તે પોતે જાણતો હતો. કે હજુ પણ રશશમ વવશે જ વવચારી રહ્ો છે. જયારે તેના કાનમાં મધુર રણકાર પડતો તયારે તેને લાગતું કે ઝાંઝરનો મધુર ઝણકાર સંભળાઈ રહ્ો છે. તે તો માત્ર રશશમને એક નજર જોઈ લેવા ઈચછતો હતો પણ તયાં તેની મમમીની તવબયત અચાનક બગડી ગઈ.

ચાર ફદવસ મન વવનાનો વીતી ગયા પછી એ જ મધુર અવાજ કાને સાંભળવા મળયો.

''હલ્ો, અવવનાશ સાહેબ, કેમ છો તમે?',

''તું કેમ છે, રશશમ? કયારે આવી? તારી મમમીની તવબયત કેવી છે? ઼ 'આટલા બધા પ્શ્ો એકસાથે પૂછી નાખયા..'' કહી રશશમ ખડખડાટ હસવા લાગી. અવવનાશ સંકોચાઈ ગયો.

''હું મજામાં છું. આજે સવારે જ ફદલહી આવી છું. મારી મમમીની તવબયત ઠીકઠાક છે.રશશમ બોલી. - તેના અવાજમાં અવવનાશને વઝંદાફદલીનો અહેસાસ થયો.

''આમ પણ અવવનાશ સાહેબ, એક વાત કહું?'' રશશમ બોલી. અવવનાશ બોલયો, ''કેમ નહીં, જરૂર કહે.''

'મારા વવશે તમે આટલું વવચાયું એ મને ઘણું ગમયું. આ વવશાળ શહેરમાં કોઈની પાસે આટલી ફૂરસદ કયાં છે કે એક પારકા અને અજાણયા વવશે આટલું પણ વવચારે?''રશશમએ મનની વાત કરી.

''તું મારા માટે પારકી કે અજાણી થોડી જ છે?'' અવવનાશે થોડી છૂટ લેતાં કહ્ં.

''છતાં પણ આપણી ઓળખાણ છે પણ કેટલી? બસ નામથી ઓળખીએ છીએ એકબીજાને. કયારેક રસતામાં મળી જઈએ તો ઓળખી પણ ન શકીએ.'

''એકબીજાને જોયા નથી આપણે પરંતુ હું તારા વવશે બધું જાણું છું. તારી મમમી તારા મામા સાથે રહે છે અને તું હોસટેલમાં રહે છે તથા તારી મમમીને અનહદ ચાહે છે અને તેને તારી સાથે રાખવાની ઈચછા રાખે છે.''

''અરે બાપ રે! તમે તો મારા વવશે બધું જ જાણો છો, પરંતુ હું તમારા વવશે કશું જ જાણતી નથી. કશું કહો તો ખરા?'' રશશમની દરેક વાતમાં અલગ અંદાજ હતો, જેમાં અવવનાશ ડૂબતો જતો હતો. મારા વવશે શું કહું, આ વાત પર તે અટકી ગયો. વવચારવા લાગયો કે કહું કે પરણેલો છું અને એક બાળકનો બાપ પણ છું તો કદાચ રશશમ મારી સાથે વાત કરતાં અચકાશે. એટલે જૂઠું બોલવાનું તેણે યોગય સમજયુ. આમ વવચારી તેણે કહ્ં, ''હું પણ તારી જેમ એકલો જ છું.''

''મતલબ તમારા પણ લગ્ન નથી થયાં?'' રશશમએ સવાલ કયયો તયારે અવવનાશ ડરી ગયો. જાણે ચોર રંગેહાથ ઝલાયો હોય! તરત તેણે જાતને સંભાળી લીધી અને કહ્ં, ''આમાં આશ્ચય્ષ પામવા જેવું શું છે?

''ના, એવું કશું નથી છતાં હું વવચારતી હતી કે તો પછી આપણે સાથે બેસીશું તયારે ખૂબ જ જામશે. રશશમની વાત સાંભળી અવવનાશને થોડો હાશકારો થયો. તે હસી પડયો.

''તું તારો ફોન નંબર આપીશ?'' અવવનાશે ખચકાતાં પૂછયું. ''તમે ફોન નંબરનું શું કરશો?'', '' તું જાણે જ છે કે તારી સાથે વાતો કરીશ.''

''ના, હું મારો ફોન નંબર નહીં આપી શકું. સારં અવવનાશ સાહેબ, ફરસીવર મૂકું છું. ઘણીવાર થઈ ગઈ અને હા, તમને ફોન કરતી રહીશ. આપણે ફોનફ્ેનડ છીએ. આ વમત્રતા કાયમ જરૂર રહેશે. આમ કહી રશશમએ ફોન મૂકી દીધો.

એ વવનાશ વવચારમાં પડી ગયો. તે આજની 'વાતચીતનું પૃથક્કરણ કરવા લાગયો કે તે જૂઠું બોલયો તે બરાબર કયું છે કે ખોટું કયું છે? કયારેક ફદલમાંથી અવાજ ઊઠે છે કે રમા સાથે આ દગાબાજી છે. ફરી અવાજ સંભળાય છે, 'ના આ દગો નથી, માત્ર થોડા સમયની દોસતી માટે તે ખોટું બોલયો છે.

પછી મન બેચેન બની જાય છે કે ભાવનાઓ સાથે રમત ન હોય. પાછો વવચારે છે, રમત વળી કેવી? જયારે કયારે પણ વાત બહાર આવશે તો કહી દઈશ કે આ તો મજાક કરતો હતો.' માથું ધુણાવી તેણે વવચારને ખંખેરી કાઢયો. ફોનનો વસલવસલો તો લગભગ રોજની વાત બની ગઈ હતી, રશશમએ કયારે પણ પોતાનો ફોન નંબર આપયો નહોતો. તે જાતે જ અવવનાશને ફોન કરતી હતી, એકબીજાને જોયા વવના બંનેનો પ્ેમ જાણે ગાઢ બનતો ચાલયો હતો,

અવવનાશે જેટલીવાર રશશમને મળવાની ઈચછા જણાવી એટલીવાર રશશમ ઘણી સફાઈથી વાતને ટાળી દેતી, એવું પણ નહોતું કે અવવનાશ રશશમની ઓફફસમાં તપાસ નહોતો કરી શકતો. આખરે બંનેની કંપની તો એક જ હતી અને અવવનાશ આમ પણ ઊંચા પદ પર હતો છતાં તેને એમ કરવા માટે રશશમએ મનાઈ કરી હતી. અનુસંધાન પેજ નં. ૪૧

પેજ નં. ૪૦નું શરૂ જયાર અબ્વનાશ મૂંઝવણમાં પડી જતો કે બ્મમાં ધોઈ ઉણપ તો નહી હોય ને કે જેથી એ તેને મળવા માગતી નથી? કે પછી તે માત્ ટાઈમપાસ કરી રહી છે, પરંતુ મને આ વાતની નો કહેતું હતું. પછી બ્વચારવા લાગયો, 'હવે તો રગ્મની પાછળ જ પડી જઈશ, તેણે મારી વાત માનવી જ પડશે, નહીં તો સપષ્ટ જણાવી િઈશ કે મને ફરી ફોન ન કરે,' - બીજા દિવસે ફોનની ઘંટડી વાગી અને સામેથી રગ્મનો અવાજ સંભળાયો તયારે તેને બોલવાનો મોકો આપયા બ્વના જ અબ્વનાશે કહી. િીધું, રગ્મ, હું તને મળવા માગું છું ,'' ''એવી તે શી ઉતાવળ છે, હજૂર?' દફમએ મજાકમાં સવાલ કયયો, - તમારે તને જોવી છે, તેને મળવાની ઈચછા છે. વાત કરવા માંગુ છું અને જોવા માંગુ છું કે જેનો કંઠ આટલો મધુરે છે એ જાતે કેવી છે ,' અને તમારી કલપના પર પાણી ફરી વળયું તો? રગ્મએ સામો સવાલ કયયો, ''એવું કયારેય ન બને, તારી તસવીર મારા મનમાં અલપઝલપ આવે છે - જાય છે, હવે મારે એ તસવીરને વાસતબ્વક રૂપ આપવું છે, બસ. '' ' પણ મળીને એવી તે શી વાત છે કે જે ...... નથી થઈ શકતી?'' રગ્મ એ ે વાત છે. વાનો પ્રયાસ કયયો. ''મળયા બ્વના અને તને જોયા બ્વના, તને સપ્યા્ન બ્વના અને...'' ''અને શું?'' તારી નજીક ન આવી શકું.''અબ્વનાશે અંતે કહી જ નાખયું. પછી કહેવા લાગયો, અને હવે જો તું ના પાડીશ તો આપણી િોસતી, આપણો પ્રેમ અહીં ખતમ... સમજી લે.'' તમે એવું ન કહો, અબ્વનાશ. રગ્મના અવાજમાં તડપ હતી. ઼ ''તો શું કહ્ં? તું શો બ્વચાર કરીને મને નથી મળતી? શું તને મારા પર બ્વશ્ાસ નથી? તને દિલોજાનથી ચાહું છું. અબ્વનાશે કેટલાય દિવસથી મનમાં સંઘરી રાખેલી વાત કહી જ નાખી. ''અચછા બાબા સારં, કહો કયાં મળવું છે?''રગ્મએ હાર સવીકારી પૂછયું. ઓદફસના સમય પછી મળવાનું નક્ી થયું. ''તને ઓળખીશ કેવી રીતે?'' રગ્મએ સવાલ કયયો. ''હું ભૂરા રંગનું શટ્ન અને કાળા રંગનું પેનટ પહેરીને આવીશ. કહે તો હાથમાં ગુલાબનું ફૂલ પકડી રાખું.'' અબ્વનાશે હળવી રીતે કહ્ં. ''ના એની જરૂર નહીં પડે. મારા હાથમાં પીળા રંગનું ગુલાબ હશે.'' રગ્મએ પોતાની ઓળખ કહી બતાવી. ''અચછા, તો તને પીળું ગુલાબ ગમે છે. સારં તો સાંજે મળીએ છીએ.'' આમ કહી અબ્વનાશે દરસીવર મૂકી િીધું. સાંજે ે જયારે અબ્વનાશે ઘરમાં પગ મૂકયો તયારે સાતે ઘણો આનંિમાં હતો. રમા થોડા આશ્ચય્નમાં તો પડી ગઈ, કારણ કે રોજની જેમ અબ્વનાશે ચા ન માંગી અને સીધો બાથરૂમમાં ઘૂસી ગયો. થોડીવાર પછી અબ્વનાશને તૈયાર થતો જોઈ રમાએ પૂછયું, ''જનાબની કયાં જવાની તૈયારી ચાલે છે?'' ''હું મારા એક બ્મત્ને મળવા જઈ રહ્ો છું.'' '' અબ્વનાશે ''સીધો જવાબ આપયો. ''આટલી ઉતાવળ છે કે મારી સાથે એક કપ ચા પણ નથી પી શકતા?'' રમાએ પૂછયું. ''આજે નહીં રમા, રોજ તો તારા હાથની જ ચા પીઉં છું. મારી કોલેજનો બ્મત્ છે. બહુ િૂરથી આવયો છે. તેને મળવાનું છે. અબ્વનાશ જૂઠું બોલી ઘરની બહાર નીકળી ગયો. નક્ી કરેલા સથળે જઈ તેણે ચારે બાજુ નજર િોડાવી પણ કશે કોઈ છોકરી, હાથમાં પીળું ગુલાબ લઈને ઊભેલી ન િેખાઈ. થોડીવારમાં આવશે, આવું બ્વચારી તેણે કોફીનો ઓડ્નર આપયો અને એક તરફ બેસી ગયો. થોડીવારમાં તેની આંખો કોઈએ હથેળીઓથી ઢાંકી િીધી અને કાનમાં પેલો મધુર અવાજ સંભળાયો, ''કહો જોઉં, હું કોણ છું?'' પોતાની આંખો પર રાખેલા હાથને ધીરેથી સપશી તેને પંપાળી અબ્વનાશ કહે, ''હું જાણું છું તું રગ્મ છે, મારી રગ્મ, માત્ મારી... '' જોરથી હસવાનો અવાજ આવયો. આંખો પરથી હાથ િૂર થયો. અબ્વનાશે પાછા ફરી પાર નજર કરી તો તેને બ્વશ્ાસ જ ન બેઠો. પાછળ રમા ઊભી હતી, ''હું તારી જ છું, ભલે પછી રમા હોઉં કે - રગ્મ.'' રમાએ મજાકમાં કહ્ં. અબ્વનાશને પગ તળેની જમીન જાણે સરકતી લાગી. તેને તો કિી બ્વચાર સરખો આવયો નહોતો કે રમા આ રીતે જુિા અવાજ કાઢવામાં ચતુર છે. તે માત્ એટલું જ બોલયો, ''તો રગ્મ તું જ હતી.'' ''જી હા, જેને તમે જોવા ઈચછતા હતા, મળવા આતુર હતા અને જેને તમારી નજીક લાવવાની ઈચછા રાખતા હતા...'' આમ બોલતાં રમાનો ચહેરો જરા સખત બનયો. બ્બચારો અબ્વનાશ, બોલે તો પણ શું બોલે! રમા કહેવા લાગી, ''મેં તને કહ્ં જ હતું ને કે તારા જીવનમાં બીજી કોઈ છોકરી આવશે તો તું લપસી જઈશ. તું અહીં બેસીને તારા કોલેજ બ્મત્ની રાહ જો... હું ઘરે જાઉં છું, કારણ કે મને મારા ઘર અને બાળકો તરફ અનહિ પ્રેમ છે, તેને છોડી ન શકું. આમ બોલી ૨મા ઘર તરફ ચાલવા લાગી. ઘર તરફ ચાલતાં રમાના મનમાં એક જ બ્વચાર આવતો હતો કે આ રમતમાં તે જીતીને પણ હારી ગઈ છે. જીતમાં તેનો િાવો સાચો ઠયયો છે અને પબ્ત પરનો બ્વશ્ાસ હારી બેઠી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom