Garavi Gujarat

ઓસ્ટ્ેલિયાના મેિબોન્નમાં ફરી છ સપતાહનું િોરડાઉન

-

ઓસટ્ેબ્લયાના બીજા ક્રમના સૌથી મોટા શહેર મેલબોન્નમાં રાજયના બ્પ્રબ્મયર ડેબ્નયલ એન્રુઝે મંગળવારે જાહેરાત કરી હતી કે બુધવાર (8 જુલાઈ) મધયરાત્ીથી શહેરમાં છ સપ્ાહ માટે ફરી સંપૂણ્ન લોકડાઉન રહેશે. કોરોનાવાઈરસના ચેપના પ્રમાણમાં મોટો ઉછાળો આવતાં આ પગલું લેવાયું છે.

આ લોકડાઉનથી શહેરના 50 લાખથી વધુ (પાંચ બ્મબ્લયન) નાગદરકોને અસર થશે.

શહેરમાં 24 કલાકમાં 191 નવા કેસ નોંધાયાના પગલે આ બ્નણ્નય લેવાયો હતો. લોકડાઉનમાં મોટાભાગની સકૂલસ બંધ થશે, બ્વદ્ાથથીઓને રીમોટ લબ્નિંગનો સહારો લેવો પડશે, તો રેસટોરેન્ટસ અને કાફેમાં ગ્ાહકોને ફક્ત ટેક-અવેની સેવાઓ મળશે.

સમગ્ બ્વકટોરીઆ રાજયની સરહિો પણ સીલ કરી િેવામાં આવી રહી છે, તેનો િેશના અનય બ્વસતારો સાથે પ્રતયક્ષ સંપક્ક કાપી નખાશે. પોલીસ અને સેનાના જવાનો બોડ્નર ક્રોબ્સંગ પોઈનટ ઉપર પેટ્ોબ્લંગ કરી રહ્ા છે.

ઓસટ્ેબ્લયામાં અતયારસુધીમાં કોરોનાવાઈરસના િિથીઓની સંખયા 9,000 જેટલી અને ફક્ત 106ના મૃતયુ થયા છે. છેલ્ા થોડા સમયથી િેશમાં નવા કેસ ફક્ત મેલબોન્ન શહેરમાં જ નોંધાયા છે, તે બ્સવાયના બાકીના બ્વસતારોમાં બ્નયંત્ણો હળવા કરાયેલા છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom