Garavi Gujarat

ટ્રમપને તમામ ગુપ્ત માવહતીઓ અપાતી નથીઃ વહાઇટહાઉસ

-

અમેદરકાના પ્રેબ્સડેનટ ડોનાલડ ટ્મપને વહાઈટ હાઉસ તરફથી િરેક ગુપ્ માબ્હતી અપાતી નથી. વહાઈટ હાઉસને પ્રેબ્સડેનટને જે વાત જણાવવાનું ઉબ્ચત લાગે તે જ જણાવે છે, બાકી માબ્હતી તેમનાથી ગુપ્ રખાય છે.

રબ્શયાએ તાબ્લબાનને અફઘાબ્નસતાનમાં તૈનાત અમેદરકન સૈબ્નકોની હતયા પર ઈનામની જાહેરાત કરી હતી. અમેદરકન ગુપ્ચર બ્વભાગે આ માબ્હતી ટ્મપને આપી ન હતી.

આ અગાઉ એક દરપોટ્નમાં િાવો કરાયો હતો કે, ટ્મપને ગુપ્ચર બ્વભાગે તેના અંગે જણાવયું હતું, તો તેમણે રબ્શયાને સજા આપવી જોઈએ, પરંતુ તેઓ આમ કરવામાં બ્નષફળ રહ્ા હતા. આ અંગે વહાઈટ હાઉસના પ્રેસ સબ્ચવ કાયલે મેકનીએ કહ્ં કે, અમેદરકાને િરરોજ હજારો ગુપ્ દરપોટ્ન પ્રાપ્ થયા છે અને તે તમામ તપાસ હેઠળ હોય છે. ઈનટેબ્લજનસ એજનસી, સીઆઈએ બ્નિેશક, રાષ્ટીય સુરક્ષા સલાહકાર અને કમ્નચારીઓના પ્રમુખ પણ કહે છે કે, પ્રેબ્સડેનટ કે વાઇસપ્રેબ્સડેનટને િરેક ગુપ્ માબ્હતી જણાવાતી નથી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom