Garavi Gujarat

સંસરા સમાચાર

-

• લંડનના જાણીતા રતવાણી પરરવાર દ્ારા કાનતાબેન જમનાદાસ રતવાણી, જમનાદાસ પોપટલાલ રતવાણી અને કુ. રારધકા સતીર રતવાણીના યાદમાં પૂ. શ્ી ભૂપેનદ્રભાઇ પંડ્ા દ્ારા 2004માં અનુપમ રમશન ડેનહામ ખાતે યોજાયેલી શ્ીમદ્ ભાગવત કથાના પાઠની 16મી વર્ચગાંઠ પ્રસંગે આસથા ટીવી (યુકે સકાય 724 અને USA ડીશ નેટવક્ક 719, કેનેડા ATN નેટવક્ક) તથા જલારામ ટીવી પર વૈરશ્વક સતરે પ્રસારણ કરવામાં આવનાર છે. કથાનું પ્રસારણ તા. 11થી 18 જુલાઇ રોજ બપોરે 1થી 4 દરરમયાન કરવામાં આવશે.

• રિહ્ાકુમારીઝ રિાઇટન દ્ારા આંતરરક શાંરત મેળવવા ઓનલાઇન મેરડટેશન કાય્ચરિમનું આયોજન રરવવાર તા. 12 જુલાઈના રોજ સાંજે 6.30થી 7.30 દરરમયાન ઝૂમ પર કરવામાં આવયું છે. તમે દર રરવવારે આ સમયે જોડાઇ શકો છો. ઝૂમ આઈડી: 819 8708 8141 અને પાસવડ્ચ: 968 779 છે. માઇરિોફોનને મયૂટ કરવા અને કેમેરો બંધ રાખવા રવનંતી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom