Garavi Gujarat

ઇક્ડયન ડાયસપોરા દ્ારા ચાઇનીઝ એમબેસી સામે દેખાવો

-

રવરવધ ભારતીય સમુદાયોના બનેલા ઇબનડયન ડાયસપોરા દ્ારા રીન દ્ારા આરરવામાં આવેલી રવસતારવાદી નીરત સામે રવરોધ વયતિ કરવા રરવવાર તા. 12 જુલાઇના રોજ બપોરે 3થી 5 દરરમયાન રેઇના એમબેસી ઇન લંડન, 31 પોટ્ચલેનડ પલેસ, મેલલીબોન, લંડન W1B 1QD સામે સામે દેખાવો કરવામાં આવનાર છે.

રાઇના દ્ારા આજુબાજુના દેશોની જમીન ને ટાપુઓ હડપ કરવાની રવસતારવાદી નીરત સામે યુકેમાં વસતા ભારતીયોમાં પણ ઉગ્ રોર વયાપેલો છે અને સોશયલ રમડીયામાં પણ રિોશ સાફ સાફ નજરે રઢી રહ્ો છે. ભારતીય નૌકાદળના ભૂતપૂવ્ચ કમાનડર અને લેખક, મેનેજમેનટ સલાહકાર અને પ્રેરક વતિા કમાનડર વી કે જેટલીએ chang.org પર એક પીટીશન ( http://chng.it/mCr4Hh78 ) કરી સંયુતિ રાષ્ટ્રની સુરક્ષા પરરરદની રીનને કાયમી સભયપદથી હટાવવાની માંગ કરી છે. જેમાં બે સપ્ાહમાં 5500 સહીઓ એકત્ થઇ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom