Garavi Gujarat

સુરતમાં ભાજપના કોપપોરેટર મોના વઘાસસયા પર ગોળીબાર

-

સુરતના વરાછા રવસતારમાં ભાજપના નેતા પર ફાયરરંગની ઘટના સામે આવી છે. વરાછામાં ભાજપનાના કોપપોરેટર પર ફાયરરંગની ઘટના બનતા ખળભળાટ મરી જવા પામયો છે. ભાજપના કોપપોરેટર ભરત મૌના પર અજાણયા શખસે ફાયરરંગ કયું હતું. આ ઘટનામાં પોલીસ તપાસમાં કારતૂસ પણ મળી આવયા છે. જેથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ઘરી છે.

આ ઘટનામાં મળતી મારહતી પ્રમાણે, સુરતના વરાછા રવસતારમાં સોમવારે સાંજે ભાજપનાના કોપપોરેટર ભરત મોનાભાઈ વઘાસીયા( ઉં. વ. 48) સોમવારે રાત્ે વરાછા રવસતારમાં આવેલા ડાહ્ા પાક્ક બસથત ઓરફસથી ઘરે જઈ રહ્ા તયારે બાઇક પર આવેલા બે શખસો ફાયરરંગ કરી ફરાર થઈ ગયા હતા. લગભગ રાતે 8.40 વાગે વરાછાની વરા્ચ સોસાયટી રવભાગ-1ના વાડીવાળા રોડ પર આ ઘટના બની હતી. બાઈકની પાછળ બેઠેલ વયરતિએ ફાયરરંગ કયું હતું. તેમજ તેણે કોફી કલરનો શટ્ચ પહેયપો હોવાનું ફરરયાદમાં જણાવાયું છે. ભરત વઘાસીયાને પીઠના ભાગે ગોળી વાગતાં રાત્ે જ ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસને મારહતી મળતા ઘટના સથળે પહોંરી હતી. આ અંગે વરાછા પોલીસે કારતૂસ ક્જે કરી અજાણયા શખસોની શોધખોળ હાથ ધરી છે. જોકે, આ ઘટના પાછળનું કારણ જાણવા મળયું નથી. પોલીસે ફરરયાદ નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ શરૂ કરી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom