Garavi Gujarat

સોને મઢેલી હોટલમાં રહેવું હોય તો વવયેટનામ પહોંચી જાઓ

-

થોડા ડદવસ પહેલાં જ સમાચાર આવયા હતા કે શવયે્ટનામના હૅનોઇમાં શવશ્વની પહેલવહેલી ગોલડ-પલે્ટેડ હો્ટેલ ખૂલવા જઈ રહી છે. જોકે હવે આ હો્ટેલ ખૂલી ગઈ છે અને એની અંદરનો નજારો કેવો ચમકીલો છે એની તસવીરો પણ બહાર આવી ગઈ છે. સોને મઢેલી આ હો્ટેલની બહારની ડદવાલો જ સોનાથી પીળી છે એવું નથી, પણ અંદર પણ ડદવાલો, દરવાજા, છત બધું જ ગોલડ-પલે્ટેડ છે. અહીંની રૂમના દરવાજાના નોબ હોય કે બાથરૂમનું ્ટબ, ્ટૉઇલે્ટનું કમોડ હોય કે વૉિ બેશસન, ઇનન્ફશન્ટી પૂલ હોય કે ખાવાનું શપરસવામાં વપરાતી ક્ટલરી બધું જ સોને મઢેલું છે. શવશ્વની આ સૌથી પહેલી સોનાની હો્ટેલ છે જેમાં લગિગ દરેક ચીજને સોનાનો રંગ ચડેલો છે. ડોલસ હાનોઇ ગોલડન લેક હો્ટેલમાં એક રાત રોકાવાનું િાડું એક હજાર ડૉલર એ્ટલે કે લગિગ ૭૫,૦૦૦ રૂશપયા જે્ટલું છે. જે લક્ુડરયસ ્ફેશસશલ્ટી્ એમાં છે એ જોતાં આ િાડું તો બહુ સ્સતું કહેવા એવું નથી લાગતું?

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom