Garavi Gujarat

મક્કમ ભારત સામે ચીનની પીછેહઠ

-

ભારતની સરકાર તેમ જ લશકર અને જનતાના આક્રોશ સામે ચીને ઝૂકી જઈને સરહદ પરથી પોતાના સૈનયને અંદાજે બે દકલોમી્ટર પાછળ ખસેડયં હતયં. ચીન દ્ારા આ પીછેહઠ પૂવષીય લદ્ાખના ગલવાન ખીણ તથા ગોગરા-હૉ્ટ સસપ્રંગસ નામના બે પ્રદેશોમાં થઈ રહી છે.

દરવમયાન, ભારતના રાષ્ટીય સયરક્ા સલાહકાર અવજત ડોભાલે સીમાવવવાદના સંબંધમાં ચીનના વવદેશ પ્રધાન વાંગ યી સાથે ્ટેવલફોન પર મંત્રણા કરી હતી.

અગાઉ, બન્ે દેશના લશકરના કોપસ્ણ કમાનડરોની બેઠકમાં પણ ચીન પીછેહઠ કરવા સહમત થયયં હતયં.

ચીનના લશકરે ગલવાન ખીણ વવસતારના પેટ્ોલ પોઇન્ટ-૧૪ ખાતે પોતાના દ્ારા ઊભા કરાયેલા તંબૂઓ અને અનય માળખા દૂર કયા્ણ હતા. જોકે, અગાઉ સૂત્રોએ જણાવયયં હતયં કે ગલવાનમાં સરહદ પરના વવસતારોમાં ચીનના ભારે શસત્રોથી સજ્જ વાહનો હજી પણ રાખવામાં આવયા છે જેને કારણે ભારતીય લશકર સમગ્ર સસથવતને ખૂબ સતક્કતાથી જોઈ રહ્ં છે.

વડાપ્રધાન નરેનદ્ર મોદીએ શયક્રવારે લેહની મયલાકાત લીધી એને પગલે ચીનની પીછેહઠ શરૂ થઈ રહી છે. મોદીએ લેહમાં લશકરના તેમ જ હવાઈદળના અને ઇનડો-વતબેદ્ટયન બોડ્ણર પોલીસ (આઇ્ટીબીપી)ના જવાનો સાથે ચચા્ણ કરી હતી અને તેમને ખૂબ જોશ તથા ઉતસાહ અપાવયા હતા.

પૂવષીય લદ્ાખમાં ભારત અને ચીની સૈવનકો વચ્ે ૧૫મી જૂને જે વહંસક અથડામણ થઈ હતી એને ધયાનમાં રાખીને મોદીએ સમગ્ર પદરસસથવતની સમીક્ા મા્ટે તેમ જ ચીનના સંભવવત વધય પગપેસારા તથા આક્રમણ સામે સાવધ રહેવાની સૈવનકોને સૂચના આપવાના હેતયથી ચીફ ઑફ દડફેનસ સ્ટાફ (સીડીએસ) જનરલ વબવપન રાવત અને લશકરના વડા એમ. એમ. નરાવણે સાથે લેહલદ્ાખની મયલાકાત લીધી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom