Garavi Gujarat

અભિનેત્ી મરાહી ચૌધિીનો ડ્રગસ લેતો વીરિયો વરાયિલ

-

હરરયાણવી અમભનેત્રી અને મોડલ માહી ચૌધરીનો ડ્રગસ લેતો વીરડયો વાયરલ થિઇ ગયો છે. વીરડયોમાં માહી લાઇન ખેંચતા નજરે પડી રહી છે. આ દરમમયાન માહીના મમત્રએ મોબાઇલ ફોન પર ડ્રગસ રાખેલું છે. જેને માહી લેતા નજરે પડી રહી છે. માહીને જોતા એવુ નથિી લાગતુ કે તે આ કામ પહેલી વખત કરી રહી છે. જોકે, આ દરમમયાન તેની મમત્ર કહે છે કે તારા હાથિ ધ્ુજી રહ્ા છે. માહી ચૌધરીનો આ વીરડયો ઇનટરનેટ વાયરલ થિઇ ચુકયો છે. જે બાદ મેરઠ પોલીસ તપાસ એસઆઇટીને આપી છે. જયારે યૂઝસ્ષ પણ વાયરલ વીરડયો પર ખૂબ કોમેનટ કરી રહ્ા છે. એક યૂઝરે લખયું કે અફસોસની વાત છે કે વીરડયો વાયરલ થિયા બાદ તે છુટી જશે. અનયએ લખયું કે વાહ મમહલા સશમતિકરણનું કેટલું સારુ ઉદાહરણ છે. તો અનય યુઝરે લખયું કે કોઇ કાય્ષવાહી થિઇ તેની પર ફાયરરંગના મામલે અને એક નવો વીરડયો આવી ગયો.

પોલીસે દ્ારા કડક પગલાં લેવાની જરૂર છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom