Garavi Gujarat

સુડોકુ - 715

-

આ નંબરગેમ સમજવામાં એકદમ સરળ છે. અહીં એક ચોરસ આપયું છે જેમાં આડી અને ઊિી હરોળમાં નવ-નવ ખાનાં છે. હવે તમારે પ્લમાં કરવાનું િું છે ? • દરેક બોકસમાં એકથી નવ સુધીનો આંક આવવો જોઈએ. કોઈ આંક રહી ન જવો જોઈએ અને કોઈ આંક બીજી વાર ન આવવો જોઈએ. • દરેક આડી અને ઊિી હરોળમાં પણ એકથી નવ સુધીનો આંક આવવો જોઈએ અને કોઈ આંક બીજી વાર ન આવવો જોઈએ. અહીં પણ કોઈ આંક રહી ન જવો જોઈએ. • આ ઉપરાંત 3 બાય 3ના દરેક બોકસમાં આડી અને ઊિી કોલમમાં પણ 1થી 9 સુધીના આંકડા આવવા જોઈએ. • પેનનસલથી આંકડા િરવાની િરૂઆત કરો. • િરૂઆત એ ખાનાથી કરો જયાં આંકડો લખવા મા્ટે સૌથી ઓછા શવકલપ હોય. • આ પ્લનો ઉકેલ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom