Garavi Gujarat

સુનકનય £30 શ્િશ્િ્નનય ‘શ્મશ્ન િજેટ’મયાં ફિલો િોનસ, ટેકસ કટ, ઇટીંગ આઉટમયાં મોટય પ્ોતસયિનો

ઋષિ સુનકનું £30 ષિષિયનનું ‘ષિષન િજેટ’

-

ચાન્સેલર ઋષિ ્ુનકે બસેરોજગારીની મુશકેલી થાળે પાડવા અનસે દેશ પરનું આષથથિક ્ંકટ ડામવા 30 ષબષલયનની યોજના જાહેર કરી છે. આ ષમષન બજસેટમાં એમપલોયર તસેમના ફલલો કરાયસેલા કમથિચારીઓનસે પાછા લસેશસે તો કમથિચારી દીઠ તસેમનસે 1,000 બોન્ અપાશસે, 5 લાખ ્ુધીનું મકાન ખરીદનારનસે સટેમપ ડ્ુટીમાં રાહત અપાશસે અનસે હોસસપટાષલટી ્સેકટર પરના વસેરા ઘટાડવામાં આવશસે.

ચાન્સેલરે બુધવારે તા. 8ના રોજ ્ં્દમાં જણાવયું હતું ‘હું ઇચછું છું કે આ ગૃહમાં બસેઠેલા અનસે દેશના દરેક વયષતિએ જાણવું જોઈએ કે હું કયારેય બસેકારીનસે અષનવાયથિ પરરણામ તરીકે સવીકારીશ નહીં. હજુ તો આપણસે કામની શરૂઆત કરી છે. ષબઝનસે્ પ્રતયસેનો અમારો ્ંદેશ સપષ્ટ છે, જો તમસે તમારા કમથિચારીઓ ્ાથસે ઉભા રહેશો, તો અમસે તમારી ્ાથસે ઉભા રહીશું."

જોબ રીટેનશન બોન્ યોજના હેઠળ, એમપલોય્થિ ઓકટોબરના અંતમાં ફલલો સકકીમ ્માપ્ત થયા પછી ફલલો કરાયસેલા તસેમના કામદારોનસે નોકરી પર પાછા લસેશસે તો દરેક કમથિચારી દીઠ એમપલોય્થિનસે 1,000 ચૂકવવામાં આવશસે. માટે તસે કમથિચારી ્તત જાનયુઆરી ્ુધી તસેમનસે તયાં જોબ કરતો હોય તસે જરૂરી છે. આ બોન્ મસેળવવા માટે, કમથિચારીનસે નવસેમબરથી જાનયુઆરીના અંત ્ુધી કામ કરવાનું રહેશસે અનસે તસેમનો પગાર દરેક મષહનસે ઓછામાં ઓછો 520 ચૂકવાય તસે આવશયક છે. હાલમાં ફલલો યોજના હેઠળ આવરી લસેવામાં આવસેલી નવ ષમષલયન જોબ્નસે ગણતરીમાં લસેવામાં આવસે તો બોન્ની રકંમત 9 ષબલીયન જસેટલી થઈ શકે છે.

ષરિટનના હોસસપટાલીટી અનસે ટુરીઝમ ક્સેત્રનસે મદદ કરવા માટે ચાન્સેલરે છ મષહના માટે VAT20 ટકાથી ઘટાડીનસે 5 ટકા કરવાની જાહેરાત કરી હતી. ્ુનકની જાહેરાતના કારણસે ષરિરટશ હાઉ્ ષબલડીંગ, પબ અનસે રેસટોરનટ કંપનીઓના શસેરના ભાવ વધયા હતા.

્ુનકે ્મજાવયું હતું કે “રેસટટૉરન્ટ્, કાફે અનસે પબ્માં જમો કે અથવા ગરમ ટેકઅવસે ફૂડ લઇ જાવ, હોટલ, બસેડ એનડ રિસેકફાસટ, કેમપ્ાઇ્ટ્ અનસે કેરેવાન ્ાઇ્ટ્માં રહો કે ષ્નસેમાઘરો, થીમ પાક્ક અનસે પ્રાણી ્ંગ્રહાલય જસેવા આકિથિણોની

મુલાકાત લસેશો તો VAT કટનો લાભ મળશસે. ઑગસટ મષહનામાં બહાર જમનાર દરેકનસે ‘ઇટ આઉટ ટુ હેલપ આઉટ રડસકાઉનટ’માં ્હાય આપીશું. ્ોમવારથી બુધવાર ્ુધી ભાગ લસેનાર ષબઝનસે્- રેસટોરંટમાં જમવા જનાર બાળકો ્ષહત દરેકનસે ભોજન પર 50 ટકા અનસે મહત્તમ વયષતિ દીઠ 10ની મહત્તમ છૂટ અપાશસે. ઓગસટમાં દર અઠવારડયસે જસે તસે ષબઝનસે્ી્નસે કામના પાંચ રદવ્માં તસેમના બેંક ખાતાઓમાં પૈ્ા મળી જશસે."

રેસટોરાં, હોટલ અનસે એટ્સેકશન્માં

છ મષહનાનો VAT કાપ મૂકવામાં આવયો છે. પ્ંદ કરાયસેલા ક્સેત્રોમાં 15 જુલાઇથી 12 જાનયુઆરી 2021 ્ુધી VAT 20%થી ઘટાડીનસે 5% કરવામાં આવશસે.

ઇંગલસેનડ અનસે નોધથિન આયલલેનડમાં રેષ્ડસેશીયલ પ્રોપટટી પરની સટેમપ ડ્ુટી માટેનો થ્સેશોલડ 125,000થી વધારીનસે 500,000નો કરાયો છે અનસે તા.8 જુલાઈથી તા. 31 માચથિ 2021 ્ુધી 500,000ની રે્ીડસેનશીલ પ્રોપટટી પર કોઇ સટેમપ ડ્ુટી લસેવાશસે નહીં. તસેનસે પરરણામસે 10 માંથી લગભગ નવ ટ્ાનઝસેકશન કરમુતિ રહેશસે. રાહતના કારણસે ્રકાર પર આશરે 3.8 ષબષલયનનો બોજો પડશસે. ઇંગલસેનડમાં ઘરોનસે વધુ એનર્જી એફકીશીયનટ બનાવવા માટેના પ્રોજસેક્ટ્ માટે ઘર દીઠ 5,000 ્ુધીની ્બ્ીડી અપાશસે.

યુવા કામદારો માટે "રકકસટાટથિ સકકીમ" લાવવામાં આવી છે. યુષનવ્થિલ ક્ેડીટ પર 16 થી 24 વિથિના યુવાનો માટે છ મષહનાના કામના પલસે્મસેનટ માટે 2 ષબષલયનનું ફંડ રચાયું છે. તસે અંતગથિત દર અઠવારડયસે 25 કલાક માટે

લઘુતમ વસેતન, વત્તા નસેશનલ ઇનસયોરંશ અનસે પસેનશન ફાળો આપવામાં આવશસે. ઇંગલસેનડમાં 16- 24 વિથિની વયના નવા તાલીમાથટીઓ લસેનારા એમપલોય્થિનસે ટ્સેઇની દીઠ 1,000ની ગ્રાંટ અપાશસે. તા. 1 ઓગસટથી ઇંગલેંડમાં છ મષહના માટે 25થી ઓછી વયના એપ્રસેસનટ્ રાખનાર એમપલોયરનસે 2,000ની ગ્રાનટ અનસે 25 વિથિથી વધુ વયના લોકો માટે 1,500ની ગ્રાનટ અપાશસે.

યુવા જોબ્ીકરનસે વધારાની ્હાય મળે તસે માટે ગ્રસેટ ષરિટનમાં જોબ ્સેનટર પલ્માં વક્ક કોચની ્ંખયા બમણી કરાશસે. આ માટે 150 ષમષલયનનું ફલસેસક્બલ ્પોટથિ ફંડ પૂરૂ પાડવામાં આવશસે. ઇંગલસેનડના 18 થી 19 વિથિના યુવાનો કામ ન શોધી શકે તો મદદ કરવા 101 ષમષલયન વાપરવામાં આવશસે. આ ઉપરાંત 95 ષમષલયન વક્ક અનસે હેલથ પ્રોગ્રામ, 40 ષમષલયન ત્રણ મષહનાથી ઓછો ્મય માટે કામની બહાર રહેનારાઓનસે નોકરી શોધવામાં ્પોટથિ કરવા અનસે નસેશનલ કેરરયર ્ષવથિ્ માટે બસે વિથિમાં 32 ષમષલયન વાપરવામાં આવશસે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom