Garavi Gujarat

લેસ્ટરની કાપડની ફેક્ટરીઓમાં કામદારોનું બેફામ શોષણ

-

તગડો

નફો કરતી લેટેસટ ફેશન બ્રાનડ મરાટે ફેશનેબલ કપડરાનું ઉતપરાદન કરતરા લેસટરનરા ટેક્સટરાઇલ મેન્ુફેક્ચરરંગ ઉદ્ોગમરાં વર્ષોથી ફેકટરી મરાલલકો મજૂરોકરામદરારોનું લબનદરાસત શોર્ણ કરતરા આવ્રા છે. ્સરકરારી અલિકરારીઓ આ ્સમસ્રાનો ્સરામનો કરવરામરાં લનષફળ ગ્રા છે. એનફો્સ્સમેનટ એજન્સીઓનું કહેવું છે કે તેમની પરા્સે ્સત્રા નથી. અલનલચિત ઇલમગ્ેશન સટેટ્સ િરરાવતરા કરામદરારો ગુનરાની જાણ કરતરા ડરે છે, તેમને બદલો લેવરાની િમકીઓ મળે છે અને ઘણરા લોકોની તો પ્રથમ ભરાર્રા અંગ્ેજી નથી, જે તેમને મરાટે અન્ ઉદ્ોગોમરાં કરામ શોિવરાનું મુશકેલ બનરાવે છે. ગેંગમરાસટર અને લેબર એબ્ુઝ ઑથોરરટી, વક્ક એનડ પેનશન લવભરાગ તથરા હેલથ એનડ ્સેફટી એકઝીક્ુટીવ આ બરાબતે વરાકેફ છે પરંતુ આજે પણ પ્રગલત મરાટે ્સંઘર્્સ કરે છે.

આ ઉપરરાંત લેસટરમરાં ગુનરાખોરી, લેબર મરાકકેટ એબ્ુઝ, VAT ફ્ોડ, પરા્સપોટ્સ પડરાવી લેવરા, બોનડેડ લેબર અને િમકીઓ આપવરાનરા અહેવરાલો પણ છે. ફેકટરીઓ ખોલવરા અને બંિ કરવરા એકરાઉનટન્ટ્સ અને વકીલોનુ ્સૈન્ કરામે લરાગે છે. એવો ભ્ પણ છે કે ફેશન રીટેઈલ્સ્સ લેસટરથી ભરાગી જશે અને લવદેશમરાં ્સસતી મજૂરી શોિશે, લબ્ટનનરા કરાપડ ઉદ્ોગને નષ્ટ કરી દેશે.

અંગ્ેજી અખબરાર ‘િ ટરાઇમ્સ’ ની તપરા્સમરાં બહરાર આવ્ું હતું કે ‘’લેસટરની કરાપડ ફેકટરીઓમરાં ઘણરા દરા્કરાઓનરાં કઠોર કરામ પછી મીનરા (નરામ બદલ્ું છે) બીમરાર છે અને ફોનનો જવરાબ આપવરા મરાટે પણ અ્સમથ્સ છે. મલહનરાઓ પહેલરાં તે દેશની કેટલીક ્સૌથી મોટી ફરાસટ-ફેશન બ્રાન્ડ્સ મરાટે ક્ોપ ટોપ્સ અને લબરકનીની ્સીલરાઇ કરતી હતી. મીનરા ્સરાઉથ એલશ્ન ઇલમગ્નટ મલહલરાઓની એક નરાની ટીમ ્સરાથે જજ્સરરત લબલલડંગનરા નરાનરા ખૂણરામરાં તેનરા ઇનડસટ્ી્લ ્સીલરાઈ મશીન પર કલરાકો ગરાળતી. પણ તેને કલરાકનો મરાત્ર 4નો રોકડ પગરાર મળતો. ક્રારે્ હોલી ડે પે કે ્સીક પે તો મળતો નહોતો.

ગેંગમરાસટર અને લેબર એબ્ુઝ ઑથોરરટીનરા ઑપરેશન ડરા્રેકટર ઇ્રાન વોટરરફલડે ટરાઇમ્સને જણરાવ્ું હતું કે ‘’અમે બોનડેડ લેબરનરા અહેવરાલોની તપરા્સ કરી રહ્રા છીએ.

જેમાં ગેરકાયદે લવાયેલા કામદારો સામેલ છે. અમે બોસીસે પૂરા પાડેલા આવાસોમાં રહેતા કામદારોના કકસસાઓ શોધી કાઢ્ા છે, એમ્પલોયર દ્ારા બેંક એકાઉન્ટસ નનયંનરિત કરવામાં આવી રહ્ાનું પણ જણાયું છે. કેટલાક કામ કરીને પણ બેનીફીટ મેળવી રહ્ા છે.‘’

ફ્ીડમ ઓફ ઇનફોમમેશન અંતગ્ગત જણાયું હતું કે 2012 થી 2019ની વચ્ે નેશનલ નમનનમમ વેજનું પાલન ન કરવાના 25થી ઓછા કકસસા નોંધાયા છે. કંપનીઓ સરળતાથી એકાઉન્ટસના બે સેટ ચલાવી શકે છે અને "શેડો વક્કફોસ્ગ"ને છુપાવી શકે છે. લેસટરનું

“શેડો વક્કફોસ્ગ” કયાંય નોંધાયેલ નથી.

એક ફેકટરીના માનલકે કહ્ં હતું કે ‘’શહેરના મોટા ફાસટ-ફેશન લેબલસ સાથે કરાર સુરનષિત કરવામાં હ અસમથ્ગ છ.ંુ કારણ કે અમારા ભાવ ખબૂ વધારે છે. હ 7મા ડ્સે બનાવી શકું છંુ તો કોઇ તે જ ડ્સે તેમને 6માં બનાવી આપે છે. મારે દરેકને પગાર સનહતની યોગય રીતે ચૂકવણી કરવાની હોય તે હું તેમની સાથે કેવી રીતે સપધા્ગ કરી શકું? બીજા સથાનનક ફેકટરી માનલકો પણ વેતન દર નીચે લાવવા મારા પર દબાણ લાવશે. વળી મજૂરોને ઓછા પૈસા ચૂકવનારા કારખાનાના માનલકો તેમને નબઝનેસ આપનાર લોકોને નનયનમત હોલીડેઝ અથવા બબમેરી ઘકડયાળો સનહતની ભવય ભેટો આપી નબઝનેસ મેળવે છે.

ધ ટાઇમસની તપાસમાં જાણવા મળયું છે કે લેસટરના કામદારોને ફેશન લેબલ ‘નવિઝ’ દ્ારા કપડાં બનાવવા માટે એક કલાકના 3ની ઓફર કરવામાં આવતી હતી. લૉકડાઉન પહેલા એક ફેકટરીમાં એક અંડરકવર રીપોટ્ગરને બોસે કહ્ં હતું કે તેણે એક કલાકના 3 કે 4 ના દરે કામ કરવું પડશે અને પહેલા બે કદવસનુ વેતન મળશે નહીં. સસપની નહલસ નવસતારમાં આવેલી ફેકટરીમાં નવિઝ-બ્ાનડેડ જેકે્ટસ દેખાયા હતાં.

નવિઝના યુકે અને આયલમેનડમાં 100થી વધુ સટેનડઅલોન સટોસ્ગ છે અને ડેબેનહેમસમાં 92 અને હાઉસ ઑફ ફ્ેઝરમાં સાત કનસેશનસ ચલાવે છે. તેના કપડાં નેકસટ દ્ારા પણ વેચાય છે. કંપનીએ ટાઈમસના અહેવાલ પછી કહ્ હતંુ કે “નવિઝ આ અગંે તપાસ કરી રહી છે. અમે એનથકલ કોડ ઓફ પ્ેસકટસનું પાલન નહીં કરનાર સ્પલાયસ્ગ ચલાવી લેતા નથી. કામની સસથનત અંગેના નનયમોના ભંગ સવીકાય્ગ નથી.”

નેશનલ ક્ાઇમ એજનસી (એનસીએ) અને ગેંગમાસટસ્ગ એનડ લેબર એબયુઝ ઓથોકરટીએ મળેલા પુરાવાના ડોનઝયરની તપાસ આદરી હતી. સાંસદોએ તાજેતરના ઘટસફોટને ઉદ્ોગ માટે “કટનપંગ પોઇનટ” ગણાવયા હતા અને સરકારને ફોજદારી પ્નતબંધો લાગુ કરવા હાકલ કરી હતી, જેથી રીટેઈલસ્ગને તેમની સ્પલાય ચેઇનના ગેરકાયદે વયવહાર માટે જવાબદાર બનાવી શકાય.

લોકડાઉન દરમિયાન લેસ્ટરની ફેક્ટરીઓએ લોકોના જીવ જોખિિાં િૂકયા હોવાનો દાવો

લેસટરની ફેકટરીએ લોકડાઉન દરનમયાન લોકોના જીવ જોખમમાં મૂકયા હોવાનો એક ગામમેનટ વક્કરે દાવો કયયો હતો અને આષિેપ કયયો હતો કે લોકડાઉનમાં બંધ દરવાજા પાછળ ઉતપાદન ચાલુ હતું. નામ નહીં આપનાર અનનલે (ખોટુ નામ) જણાવયંુ હતું કે ‘’કોરોનાવાઈરસ લોકડાઉનના કારણે ફેકટરી ચલાવી શકાય તેમ નહોતી. પરંતુ તેમણે બપોરથી દરવાજા બંધ કરી દીધા હતા અને અંદર કામ ચાલુ હતુ. આ ફેકટરીઓ રાતભર ચાલતી હતી. ઘણી વખત સવારે છ વાગયે કામ સમાપ્ત થયું હતું. હજૂ ગયા રનવવારે તા. 5ના રોજ લોકો રાતભર કામ કરવા માંગતા નહીં હોવા છતાં જરુર છે તેમ કહી કામ કરવા જણાવાયું હતું." હેલથ એનડ સેફટી એસકઝકયુકટવ (HSE) અને ગેંગમાસટસ્ગ એનડ લેબર એબયુઝ ઓથોકરટી (જીએલએએ) જેવી સંસથાઓ સનક્ય થતાં આ અઠવાકડયે રાત પાળીનો અંત આવયો હતો અને હેનડ સેનનટાઇઝર સટેશનો, સામાનજક-અંતરનાં પગલાં પ્થમ વખત લેવાયા હતા. પૂરો પગાર ચૂકવવામાં આવયો છે તે સાબીત કરવા સટાફે પાટટ્ગાઇમ કામ કય્ગુ હોવાન બતાવાયંુ હત.ું

ગાકડ્ગયનની તપાસમાં જણાયું હતું કે ‘’એવા કેસો પણ છે કે જયાં કામદારોના એમપલોયમેનટ અને આઇડી દસતાવેજો ફેકટરી માનલકે લઇ લીધા હતા જેથી તેઓ અનયરિ કામ ન કરી શકે. આ કારખાનાઓ કઇ કંપનીઓને માલ સ્પલાય કરે છે તે સપષ્ટ થઈ શકયું નથી.

બુધવારે સાંજે અનનલ કામ કરે છે તયાં એક અનામી મકાનમાં કામ કરીને છુટેલી 20 મનહલાઓએ તેઓ ફક્ત ગુજરાતી જ બોલે છે તેમ જણાવી પ્શ્ોનો જવાબ આપવાનું ટાળયું હતું. ફેકટરીના દરવાજા પરના સુપરવાઈઝરે ફેકટરીમાં સમસયાઓનો ઇનકાર કરી તેમને પરિકારો સાથે વાત ન કરવાનું જણાવાયું છે તમે કહ્ં હત.ંુ

અનનલ પણ તેના પકરવારની સુરષિા માટે ડર હોવાથી ખચકાતો હતો. પણ પત્ી અને તેમના બે બાળકોનુ પેટ ભરવા અઠવાકડયામાં આશરે 40 કલાક કામ કરી માંડ 200 એટલે કે કલાકના 5 વેતન તરીકે મેળવે છે.

હેલથ સેક્ેટરી મેટ હેનકોકે જણાવયું હતું કે આ મુદ્ાઓ "રડાર હેઠળ" હતા અને તેમણે વચન આ્પયું હતું કે સરકાર કાય્ગવાહી કરશે.

દરનમયાન, હજુ સુધી આવી કોઇ ફેકટરી સાથે સંબંધો ધરાવતી ન હોવાનું જણાવનાર અને 5 નબનલયનનું મુલય ધરાવતી ફાસટ ફેશન કંપની બૂહૂના મૂલયમાં 1.5 નબનલયનનો ઘટાડો થયો છે. બૂહુએ એક તપાસ શરૂ કરી ભારપવૂક્ગ કહ્ હતંુ કે તે સ્પલાય ફેકટરીઓમાંના મુદ્ાઓ માટે જવાબદાર નથી.

શુક્વારે કંપનીએ ‘ગાકડ્ગયન’ને જણાવયું હતું કે તે "આ નવસતારના કેટલાક કપડા ઉતપાદકોનો ગ્ાહક છે અને તે દરેક પર કડક આચારસંનહતા ધરાવે છે. તે નબળી પ્થા ચલાવી લેશે નહીં. વધારાનુ ઓકડકટંગ અને કોમપલાયનસ ટીમો આ અઠવાકડયે મોકલવામાં આવી છે.”

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom