Garavi Gujarat

વિદેશરી વિદ્થા્‍થીઓ અંગેનો ટ્રમ્પ સરકથારનો આદેશ િથાજબરી ન્‍રી

-

પ્ેત્સડેનટ

ડોનાલડ ટ્રમપ જયારથિી હોદ્ા પર આવયા છે તયારથિી તેમણે અમેરરરા ફ્ટકાની નીતત અપનાવી છે. આમાં ખોટું રશું નથિી. તેઓ ગેરરાનૂની ઇતમગ્રનટો ્સામે રાયકાવાહી રરે એમાં પણ રશું ખોટું નથિી પણ તાજેતરમાં જ તેમણે અમેરરરામાં ભણતા તવદેશી તવદ્ાથિથીઓને પણ ગંભીર અ્સર રરે તેવો તનણકાય રયષો છે. ગઇ તા. 6 જુલાઇના આદેશમાં ્સરરારે એવી જાહેરાત રરી હતી રે નોન ઇતમગ્રનટ એફ-1 અને એમ-1 વીઝા ધરાવતા તવદ્ાથિથીઓના રો્સકા હાલમાં રોરોના વાઈર્સના લોરડાઉનના પગલે ફતિ ઓનલાઇન થિઈ ગયા હોય, અથિવા તો જે તવદ્ાથિથીઓએ ફતિ ઓનલાઇન રો્સકામાં પ્વેશ લીધો છે તેવા તવદ્ાથિથીઓને અમેરરરામાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ લોરોએ રાં તો જયાં ક્ા્સરૂમમાં હાજરી આપવી જરૂરી હોય એવા રો્સકા રે એવી રોલેજમાં એડતમશન લેવું પડશે અથિવા તો પોતાના દેશ પરત જતાં રહેવું પડશે.

આવતા વષગે પણ ફતિ ઓનલાઇન રો્સકા માટે તવદેશી તવદ્ાથિથીઓને તવઝા આપવામાં આવશે નહીં.

આપણે જાણીએ છીએ તેમ રોરોના મહામારીના રારણે તવશ્વભરમાં તશક્ષણ હાલ ઓનલાઇન થિઇ ગયું છે. ભારતમાં પણ પ્ાથિતમર શાળાથિી માંડીને યુતનવત્સકાટી રક્ષા ્સુધીનું તશક્ષણ ઓનલાઇન થિઇ ગયું છે. તો અમેરરરા જેવા દેશમાં તશક્ષણ ઓનલાઇન હોય એમાં નવાઇ નથિી. ઘણાં તવદ્ાથિથીઓ રોરોનાના રારણે ્સજાકાયેલી પરરસ્થિતતમાં પોતાના વતન પરત ફયાકા છે. એટલે હવે રોરોનાની અ્સર ઘટી જશે અને પરરસ્થિતત ્સામાનય થિઇ જશે તયારે આ તવદ્ાથિથીઓ અમેરરરા પોતાની રોલેજ રે યુતનવત્સકાટીમાં પરત ફરી શરશે નહીં. વળી જે તવદ્ાથિથીઓ તહંમત રરીને રે બીજાં રોઇ રારણ્સર અમેરરરામાં જ રહી ગયા છે તેમને પણ ઘણી મુશરેલીઓનો ્સામનો રરવો પડશે.

અમેરરરામાં તવદેશી તવદ્ાથિથીઓ રુલ તવદ્ાથિથીઓના 5.5 ટરા જેટલો છે. ્સૌથિી વધુ તવદ્ાથિથીઓ ચીન અને ભારતના છે. આથિી આ તનણકાયની ્સૌથિી વધુ અ્સર ચીની અને ભારતીય તવદ્ાથિથીઓને જ થિશે એ ્વાભાતવર છે.

અમેરરરન ્સરરારના આ તનણકાય પાછળની દલીલ એવી છે રે ઓનલાઇન તશક્ષણ જ મેળવવાનું હોય તો તવદ્ાથિથી અમેરરરામાં રહીને ભણે રે પોતાના દેશમાં રહીને ભણે એમાં શો ફરર પડવાનો છે. આના માટે અમેરરરાનો તવઝા આપવાની શી જરૂર?

અમેરરરન ્સરરારે એ ્સમજવાનું છે રે રોઇ તવદ્ાથિથી લાખો રૂતપયા ખચથીને પોતાનો દેશ છોડીને અમેરરરાની યુતનવત્સકાટીમાં પ્વેશ મેળવે છે તયારે તેના મનમાં માત્ર તશક્ષણ મેળવવું એ જ લક્ય હોતું નથિી પણ જે તે દેશની ્સં્રકૃતતનો ્સંપર્ક રરીને તયાં મળતી તરોનો ઉપયોગ રરીને પોતાની તક્ષતતજો તવ્તારવી તેમજ પોતાનો તવરા્સ ્સાધવો એ હેતુ હોય છે. તેમને તવઝા ન આપીને અમેરરરન ્સરરાર તેમને તવરા્સની તરોથિી વંતચત રરી રહ્ં છે.

્સરરારે એ પણ ધયાનમાં રાખવાનું છે રે આ તવદ્ાથિથીઓ અને બીજા અ્સાયલમ માગતા ઇતમગ્રન્ટ્સ વચ્ે ફરર છે. આ લોરો રૂંઇ શરણાથિથીઓ નથિી જે તમારા પર બોજારૂપ બની જશે. અમેરરરન યુતનવત્સકાટીઓ આ તવદેશી તવદ્ાથિથીઓ પા્સેથિી તોતતંગ ફી વ્સુલ રરતી હોય છે. પ્ાપ્ત માતહતી પ્માણે 2019માં તવદેશી તવદ્ાથિથીઓએ અમેરરરન યુતનવત્સકાટીઓમાં 41 તબતલયન ડોલરની તો માત્ર ફી જ ભરી હતી. બીજા ખચાકા અલગ. આમ અમેરરરાના અથિકાતંત્ર અને ઉચ્ તશક્ષણમાં તવદેશી તવદ્ાથિથીઓનું યોગદાન બહુ મોટું છે.

જો રે, રેટલીર યુતનવત્સકાટીઓ અને રેટલાર ્સાં્સદો આવા તવદ્ાથિથીઓને વહારે આવયા છે. તાજેતરમાં જ આ આદેશ પરત લેવા ડેમોક્ેરટર પાટથીના 136 રોગ્રે્સ ્સભયો અને 30 ્સેનેટ્સગે ટ્રમપ વહીવટી તંત્રને તવનંતી રરી છે. આ તવનંતી રરનારાઓમાં ભારતીય મૂળના રમલા હેરી્સ પણ ્સામેલ છે.

આ ્સાં્સદોએ રડપાટકામેનટ ઓફ હોમલેનડ ત્સકયુરરટીના રાયકારારી ્સતચવ ચાડ વોલફ અને ઇતમગ્રેશન એનડ ર્ટમ્સ એનફો્સકામેનટ (આઇ્સીઇ) ના રાયરારી ્સતચવ મેથયુ એલબેન્સે પત્ર લખી આાઇ્સીઇએ તાજેતરમાં ્ટુડનટ એક્સચેનજ એનડ તવતઝટર પ્ોગ્રામ (એ્સઇવીપી)માં રરેલા ફેરફાર અંગે તચંતા વયતિ રરી છે.

આ તનણકાય પરત લેવા માટેની માંગણી માટે લખવામાં આવેલા પત્ર પર ્સહી રરનારા ્સેનેટર રોબટકા મેનેનડેઝ, રોરી બૂરર અને રેતલફોતનકાયાના ભારતીય મૂળના ્સેનેટર હેરી્સ તથિા અનયોએ તચંતા વયતિ રરી છે રે આઇ્સીઇની જાહેરાત આરોગયની તચંતાને ધયાનમાં રાખીને રરવામાં આવી નથિી પણ નોેન ત્સરટઝન અને ઇતમગ્રન્ટ્સને ધયાનમાં રાખીને રરવામાં આવી છે. ટ્રમપ વહીવટી તંત્રના આ તનણકાયને રારણે શાળાઓ, રોલેજો અને યુતનવત્સકાટીઓ રોરોનાના રે્સો વધવા છતાં તનયતમત વગષો શરૂ રરવાની માંગ રરશે.

શૈક્ષતણર વષકા 2018-19માં અમેરરરામાં રુલ દ્સ લાખ તવદેશી તવદ્ાથિથીઓ હતાં. આ પત્રને યુતનવત્સકાટી ઓફ રેતલફોતનકાયા, એડવાસન્સંગ જ્ટી્સ, ્સાઉથિ એતશયન અમેરરરન્સ લીરડંગ ટુગેધર, ્સેનટ્રલ અમેરરરન રી્સો્સકા ્સેનટર, એમપાવરરંગ પેત્સરફર આઇ્સલેનડર રોમયુતનરટ્સ, નેશનલ રાઉસન્સલ ઓફ એતશયા પેત્સરફર અમેરરરન્સ (એન્સીએપીએ) અને શીખ અમેરરરન તલગલ રડફેન્સ એનડ એજયુરેશન ફૂંડ ્સતહતના ્સંગઠનોએ ્સમથિકાન આપયું છે.

આ બધાંને ધયાનમાં રાખીને ્સરરાર પોતાના તનણકાયમાં ફેરબદલ રરશે એવી આશા રાખવી અ્થિાને નથિી. જો રે, આ તનણકાય ્સતહતના ટ્રમપના અનેર પગલાં અને તનણકાયોએ અમેરરરી રોટષોની રામગીરીનો બોજ પણ વધારી દીધો છે. ટ્રમપના અનેર તનણકાયો, પગલાંને રોટષોમાં પડરારવામાં આવયા છે, તેમાં તવદેશી તવદ્ાથિથીઓના વીઝા અંગેના આ તનણકાય ્સામે તો અમેરરરાના ્સંખયાબંધ રાજયો, રેટલીયે યુતનવત્સકાટીઝ તેમજ ગૂગલ, માઈક્ો્સોફટ, ફે્સબૂર જેવી ટેરનોલોજી ક્ષેત્રની ટોચની રૂંપનીઓએ પણ રોટકામાં જવાનું યોગય માનયું છે, તે હરરરત ્સરરારના તનણકાયની યોગયતા ્સામે ્સવાલ ઉભો રરે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom