Garavi Gujarat

સંત એકનથા્‍નરી સહનશરીલતથા

સહનની આવડત હો તો મુસીબતમાં ય રાહત છે, હૃદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે.

-

ગમે તેવી પરરસ્થિતતનો ્સામનો રરવો હોય તો ્સહનશતતિની ખૂબ જરૂર પડે. ્સહનશતતિ રેળવવાનું રામ ખૂબ રપરૂૂં છે. પણ એર વાર જેને ્સહન રરવાની રળા હ્તગત થિાય પછી એને માટે રોઇ મુ્સીબત રહેતી નથિી. ઘડી ઘડીમાં ગુ્્સે થિનારામાં ્સહનશતતિનો પુરેપૂરો અભાવ છે એમ પણ રહી શરાય. મહારાષ્ટ્રના ખૂબ જાણીતા ્સંત એરનાથિ ખૂબ નમ્ર હતા, પ્ેમાળ હતા. પ્ેમથિી ્સહુના મન જીતી લેતાં એટલે લોરોમાં તેઓ ખૂબ લોરતપ્ય બનયા હતા.પરંતુ જેઓ લોરતપ્ય હોય તેમના ઇરયાકાળુઓ પણ હોવાના જ. આ ઇરયાકાળુ લોરોને જેમણે તનહાળયા હોય તેઓ જાણતા હશે રે ઇરયાકાળુઓ રદી ્સજ્જનોને તેમના માગગે આગળ વધવા નહીં દે. રૂંઇ ને રૂંઇ ઉપાતધ તેમના માટે લાવતા જ રહેશે અને પરેશાન રરવામાં ખૂબ આનંદ માણશે. આવા જ એર ઇરયાકાળુએ ્સંત એરનાથિને હેરાન રરવા માટે એર યુતતિ ઘડી. તેઓ એર મંરદરમાં પૂજા રરતા હતા. ભતતિમાં લીન હતા. તયારે પેલા ઇરયાકાળુનો ચડાવયો એર માણ્સ આવયો. પાછળથિી ્સંત એરનાથિના ખભા પર તે ચડી બેઠો. અને પેલો ઇરયાકાળુ તાલ જોતો હતો. તેને થિયું રે હમણાં ્સંત પેલાને નીચે પટરશે. પણ એવું થિયું નહીં. ્સંતે, હ્સીને એમના ખભે ચડી બેઠેલા ભાઇને રહ્ં : આવ, ભાઇ આવ. મને મળવા તો ઘણા લોરો આવે છે પણ તારા જેટલો પ્ેમ રોઇએ દાખવયો નથિી. તું ભલે આવયો, ચાલ અહીં મારી પા્સે બે્સ. આપણે ્સાથિે ભગવાનની પૂજા રરીએ. અને ્સંતના ખભા પર ચડી બેઠેલો પેલો માણ્સ ખૂબ છોભીલો પડી ગયો. ક્ષમાયાચનાની મૂતતકા ્સમા એ ્સંત એરનાથિના ચરણમાં ઢળી પડ્ો. આવી ્સહનશીલતા રેળવવાનું ઘણું મુશરેલ છે. પણ અશકય તો નથિી જ.

એવી ્સહનશીલતાનો બીજો દાખલો છે ્સૌરાષ્ટ્રના એર ્સંતનો. પહેલાના રદવ્સોમાં હોળીના રદવ્સોમાં ખરાબ અપશબદો – ગાળો લોરો પા્સે ફરતજયાત બોલાવવાનો રરવાજ હતો. ર્તે જતા આવતાં લોરો પા્સે ફરતજયાત તેમને તંગ રરીને

પણ અપશબદો બોલાવાતાં, જયાં ્સુધી અપશબદ પેલો બોલે નહીં તયાં ્સુધી તે આગળ જઇ શરે નહીં. એવી પરરસ્થિતત હતી. ્સૌરાષ્ટ્રમાં પીઠવાજાળ ગામમાં એર ધતમકાષ્ઠ વયતતિ, લુહાર રર્સન ભગત રહે. ખૂબ શીલવંત પુરુષ તરીરેની તેમની પ્તતષ્ઠા હતી. ગામના મુખીને તુક્ો ્સૂઝયો. હોળીના રદવ્સે ભગત પા્સેથિી અપશબદો બોલાવવા જ. મુખી તો માથિાભારે માણ્સ. ગામ પોતાની તમલરત, એવું જ ્સમજે. એણે તો ભગતને ખૂબ તંગ રયાકા. છતાંય ભગત એરેય અપશબદ બોલયા નહીં. આખરે મુખીએ ભગતને લાલચ આપી રે જો ભગત એર જ અપશબદ બોલે તો ભગતને જે લાગો મળતો તેમાં વધારો રરી આપશે. પણ ભગત તો એરના બે થિયા નહીં. પોતાની વાતમાં મક્મ રહ્ા. છેવટે, પોતાની હઠમાં મક્મ મુખીએ રહ્ં રે જો ભગત અપશબદ નહીં બોલે તો તેમણે ગામ છોડી જવું પડશે. તો પણ ભગત તો એરના બે થિયા નહીં. ભગતના મોંમાંથિી અપશબદ નીરળયો જ નહીં. વષષોનું જૂનું ઘર, જામેલી ઘરારી, જૂના ્સંબંઘો એ બધું છોડીને બીજે જ રદવ્સે ભગત ગામ છોડીને ગયા અને બાજુના, તળાવ તરફના ગામે જઇને રહ્ા.

આવી ્સહનશીલતા, આજે ય ઘણાં ્સજ્જનોમાં અને ્સંતોમાં જોવા મળે છે. આવી ્સહનશતતિ ઘરના ્સભયોમાં હોય તો તેમના વચ્ે ઝઘડા થિવાનો ્સંભવ જ નહીં રહે. ્સા્સુ વહુને ખૂબ બોલે, ધમરાવે, પણ વહુ ્સામે જવાબ નહીં આપે, તો એ રલહ આગળ વધશે નહીં. એવું જ પતત-પત્ી વચ્ેના ઝઘડાનું છે. બંને એરબીજાની ્સામ્સામે ટરરાતા રહે તો મીઠો ઝઘડો રડવો બનશે અને ્સંબંધ ઉપર પ્તતરૂળ અ્સર થિશે. ્સંબંધો જાળવવા, તેને વધુ મધુર અને ્સંગીન બનાવવા માટે હંમેશ ્સહનશતતિની જરૂર હોય છે. એરબીજાના ્વભાવથિી પરરતચત થિયા બાદ એ વધુ ્સહેલું બને છે. પતતનો ્વભાવ ઉગ્ર હોય તો પત્ી શાંત રહે તેનાથિી પતતની ઉગ્રતા ઓછી થિશે. એવી જ રીતે પત્ી રલહતપ્ય હોય તો પતત રફલ્સૂફ બનીને ્સહન રરે તો એ ્સં્સાર નભશે. સોયમાં નયનો કેરી દૃષ્ટિ-દોર પરોવીને ચાલને આપણે પ્રિય! ઉરના વસ્ત્ર સાધીએ -અમૃત શુક્લ

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom