Garavi Gujarat

લોર્ડ સ્વરાજ પોલનું એમઆઈટીને 5 મમમલયન રોલરનું રોનેશન

-

કાપારો ગ્રૂપ અને કાપારો બુલ મરૂઝ, ઇનક.ના અધ્યક્ષ, લોર્ડ સ્વરાજ પોલે મેસેચ્યુસેટસ ઇનનસટિટ્રૂટિ ઑફ ટિેકનોલોજીના ક્રેસ્ે ઑડરટિોડર્યમ ખાતે સ્વરાજ પોલ થિ્યેટિરના થનમા્ડણ માટિે 5 થમથલ્યન રોલરના દાનની જાહેરાત કરી છે. આ દાન તેમના ચેરીટિેબલ ટ્રસટિ અંથબકા પોલ ફાઉનરેશન દ્ારા અપાશે.

ડફથનશ-અમેડરકન આડકકિટિેકટિ ઇરો સૈરીનેને બના્વેલું ક્રેસ્ે ઑડરટિોડર્યમ આડકકિટિેકચરની રીતે નોંધપાત્ર છે અને એમઆઈટિી કરેમપસના મધ્યમાં આ્વેલું છે. 1955માં શરૂ િ્યેલા ક્રેસ્ેએ એમઆઈટિી સમુદા્યના જી્વનમાં મહત્વની ભરૂથમકા ભજ્વી છે. આ સુથ્વધાનુ 2016માં રીનો્વેશન કરા્યું હતું. એમઆઈટિી મ્યુથઝક અને થિ્યેટિર આટિ્ડસ પ્ોગ્ામસ, પરફોમ્ડનસ માટિે સુથ્વધા અને પ્ેકટિીસ માટિે જગ્યા પરૂરી પારે છે. આ ઉપરાંત, ઑડરટિોડર્યમ એમઆઈટિી ઇ્વેનટસ, થસમપોથઝ્યમ, થ્વદ્ાિથીઓના પરફોમ્ડનસ અને કરેનમરિજ થસમફની ઓકકેસટ્રા સથહત થ્વથ્વધ સમુદા્યીક પ્વૃથતિઓના સિળ તરીકરે સે્વા આપે છે. લોર્ડ પૉલ અને તેમના પુત્રો આકાશ પૉલ અને ડદ્વં્ત અં્દ પૉલે પણ એમઆઈટિીમાં અભ્યાસ ક્યયો હતો.

આ દાનની કદરરૂપે, ક્રેસ્ે ઑડરટિોડર્યમના હોલનું નામકરણ ‘લોર્ડ સ્વરાજ પૉલ પીસી ’52 અને અં્દ પોલ ’92 થિ્યેટિર’ તરીકરે કરાશે અને તે સ્વરાજ પોલ થિ્યેટિર તરીકરે ઓળખાશે.

લોર્ડ પૉલે કહ્ં હતું કરે, “હું પહેલી ્વાર 1949માં ભારતિી એમઆઈટિી આવ્યો ત્યારે ્યુનાઇટિેર સટિેટસમાં ઘણા ઓછા ભારતી્ય થ્વદ્ાિથીઓ હતા અને તે અનુભ્વે મારી થજંદ્ી બદલી નાખી. એમઆઈટિીમાં મારા સમ્યને કારણે જ મેં મારી કાપારો કંપનીઓને અમેડરકામાં ્વધાર્વાનું નક્ી ક્યું હતું અને 30 ્વર્ડિી ્વધુ સમ્યમાં અમે બુલ મરૂઝ ટ્ુબ અને એકસએલ ટ્રેઇલસ્ડના થબઝનેસીસમાં દેશભરમાં નોંધપાત્ર રોકાણ ક્યું છે.

“હું હંમેશાં ટિેકથનકલ એકસેલનસના ્વૈથવિક કરેનદ્ર તરીકરે એમઆઈટિીને ખરૂબ જ આદર આપું છું, અને 1970-80ના દા્યકામાં મારા પુત્રો મને કહે્વાિી ત્યાં ્્યા ત્યારે મને આનંદ િ્યો હતો. એમઆઈટિી અમારા પડર્વાર માટિે ઘણું જ મહત્વ ધરા્વે છે અને મને ્્વ્ડ છે કરે કરે અમે આ પ્થતમા સમાન ઇમારત દ્ારા તેના મરૂલ્યો અને જી્વન પદ્ધથત ચાલુ રાખ્વા માટિે સમિ્ડ છીએ."

ફાઉનરેશન લોર્ડ સ્વરાજ પૉલની પુત્રી, અંથબકાની સમૃથતમાં સિપા્યેલું ચેડરટિેબલ ટ્રસટિ છે. અંથબકાનું 1968માં 4 ્વર્ડની ્વ્યે લ્યુકરેથમ્યાિી અ્વસાન િ્યું હતું. તેમની સાર્વાર માટિે લોર્ડ પૉલ 1966માં પ્િમ ્વખત થરિટિન આવ્યા હતા. તેઓ અંથબકાના અ્વસાન પછી ્યુકરેમાં જ રોકા્યા હતા અને થ્વથ્વધ થબઝનેસીસના સં્ઠન કાપોરોની શરૂઆત કરી હતી. આ ફાઉનરેશનની સિાપના 1978માં કર્વામાં આ્વી હતી અને ત્યારિી પૉલ પડર્વાર અને કાપારો થબઝનેસીસ દાન આપી રહ્ં છે. જેમાં લંરન ઝરૂ ખાતે અંથબકા પૉલ થચલડ્રનસ ઝરૂ સથહત નોંધપાત્ર દાનનો સમા્વેશ િા્ય છે. ફાઉનરેશન થશક્ષણ, સંસકકૃથત અને આરોગ્ય માટિે સમગ્ થ્વવિમાં બાળકો અને ્યુ્વાનોની સુખાકારીને પ્ોતસાહન આપે છે.

 ??  ?? સ્વરાજ પૌલ થિયેટર “લોર્ડ સ્વરાજ પૉલ પીસી ’52 અને અંગદ પૉલ ’92 થિયેટર’
ફોટો ક્રેડરટ: જસસટન નાઈટ ફોટોગ્ાફી
સ્વરાજ પૌલ થિયેટર “લોર્ડ સ્વરાજ પૉલ પીસી ’52 અને અંગદ પૉલ ’92 થિયેટર’ ફોટો ક્રેડરટ: જસસટન નાઈટ ફોટોગ્ાફી

Newspapers in Gujarati

Newspapers from United Kingdom