Garavi Gujarat

યુકેમાં લોહાણા સમુદાયના વૃદ્ોની વધતી વસતીની સમીક્ા

-

લોહાણા સરુદા્ચ અને ્ચુકેરાં વસતા શવિાળ શરિક્િ ભારતી્ચ સરુદા્ચના સભ્ચો પહેલા કરતા વધુ લાંબુ જીવન જીવી રહ્ાં છે અને તેને પગલે ઉભા થતા પ્ડકારો, પ્રશ્ો અને રુદ્ાઓને ધ્ચાનરાં લેવારાં ખૂબ જ ઉપ્ચોગી થઇ પ્ડે તેવો વધતી જતી વૃધધોની વસતી અંગેનો શવસતૃત રીપો્્મ લો્ડ્મ ્ડોલર પોપ્ દ્ારા લોહાણા સરુદા્ચ રા્ે તૈ્ચાર કરા્ચો છે.

લો્ડ્મ પોપ્ે રહતવપૂણ્મ અહેવાલરાં જણાવ્ચું હતું કે ‘’લોહાણા કોમ્ચુશન્ી નોથ્મ લં્ડનના પ્રરુખ ્ચતીનભાઇ દાવ્ડા અને લોહાણા સોશિ્ચલ સેન્રના અધ્ચક્ ચંદુભાઈ રૂઘાણી દ્ારા સોંપા્ચેલી જવાબદારી પછી કોશવ્ડ-19 ફા્ી નીકળતાં પહેલાં આ વષ્મની િરૂઆતરાં આ અહેવાલ તૈ્ચાર કરા્ચો હતો. કોરોનાવાઈરસ રોગચાળો આપણા સૌના જીવનરાં આકરા અને અભૂતપૂવ્મ પકરવત્મન લાવ્ચો છે અને તેના કારણે ઘણાં લોકોના શનધન થ્ચા છે. આપણા સરુદા્ચરાં વૃદ્ોની વસતી વધતી જા્ચ છે ત્ચારે તેરને સૌને સારી સેવા આપવા અને તેરના કલ્ચાણ અંગે લેવી જોઇતી તકેદારી અંગે આ અહેવાલરાં પ્રકાિ પા્ડવારાં આવ્ચો છે.‘’

શરિ્નના અગ્ણી ભારતી્ચ ઉદ્ોગપશત અને ભારતી્ચ - લોહાણા સરુદા્ચના અગ્ણી લો્ડ્મ ્ડોલર પોપ્ે આ અહેવાલરાં વૃધધાવસથા, જીવનપ્રણાલી, આરોગ્ચ અને શવશવધ બાબતો અંગે પોતાના સૂચનો રજૂ ક્ચા્મ છે. તેરણે જણાવ્ચું હતું કે ‘’આધુશનક શવજ્ાન અને આરોગ્ચસંભાળની એક રો્ી ઉપલસબધના કારણે વૃદ્ોની સંખ્ચા વધે છે ત્ચારે આપણા સરુદા્ચને પ્રચં્ડ તકો પૂરી પા્ડવા સાથે તે ઘણા પ્ડકારો પણ રજૂ કરે છે. આપણે આ પ્રશ્ અંગે આપણે પૂરતી રીતે તૈ્ચાર નથી તેથી સરુદા્ચના ઘણા સભ્ચો શચંશતત

પણ છે. વધુ સમૃદ્ અને અસરકારક સરુદા્ચ બનાવવા રા્ે આપણા રૂલ્ચોના વધુ સારો ઉપ્ચોગ જરૂરી છે. રીપો્્મરાં સભ્ચોએ ધ્ચાનરાં લેવા રા્ે રહતવની ભલારણોની શ્ેણી પ્રદાન કરી છે. રીપો્્મરાં રજૂ કરા્ચેલા કે્લાક શવચારો આરૂલ છે તો કે્લાક ્ીકાઓને આરંત્ણ આપે તેવા છે. પરંતુ 21રી સદીરાં જઇ રહેલા અશહં જનરેલા લોહાણા અને સરગ્ સરુદા્ચ રા્ે તે જરૂરી છે, કારણ કે આપણને હવે વધુ સર્ચ રાહ જોવાનું પોસા્ચ તેર નહીં. હું આિા રાખું છું કે આ અહેવાલ અરને ્ચુકેરાં લોહાણા સરુદા્ચ રા્ેનુ રાપદં્ડ વધારવાની અને 21 રી સદીરાં લઈ જવા રા્ેની એક સરસ તક આપે છે.’’

આ અહેવાલરાં એકલતા, ક્ડરેસનિ્ચા, તબીબી સંભાળ, જાતી્ચ અસરાનતા, નાણાકી્ચ આ્ચોજન, ભાશવ તકલીફો, નવી ્ેક્ોલોજીની તાશલર, સરુદા્ચ આધાકરત સંભાળ અને શનવૃશત્ત કેનદ્ો સથાપવા અંગે રજૂઆત કરાઇ છે. વૃદ્ાવસથાની અસર અને તેની સાથે કેવી રીતે વધુ સારી રીતે વત્મવું તે રા્ે ઉભા થ્ચેલા રુદ્ાઓ પર પકરપક્વ ચચા્મ િરૂ કરિે એવી આિા રાખી છે. ્ચહૂદી અને ઇસરાઇલી સરુદા્ચો સશહત 120 થી વધુ વ્ચશતિઓ અને સંગઠનોના એક વષ્મના સંિોધન - અભ્ચાસ બાદ લો્ડ્મ પોપ્ે આ અહેવાલ તૈ્ચાર ક્ચડો હતો. જે અહેવાલ લોહાણા તેરજ અન્ચ સરુદા્ચના લોકોને આપવારાં આવિે. અહેવાલને જબરદસત પ્રશતસાદ રળ્ચો છે. આ અહેવાલની ભલારણો અને અસરો અંગે ચચા્મ કરવા કોશવ્ડ-19ના સસથતી સુધરે તે પછી લોહાણા સરુદા્ચ એક શવિેષ બેઠકનું આ્ચોજન કરિે. આ અહેવાલની હા્ડ્મ કોપી રેળવવા રા્ે કૃપા કરીને ageing@lcnl.org પર ઇરેઇલ કરવા શવનંતી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom