Garavi Gujarat

્ચુકેમ્ં દુક્નોમ્ં ફેસ મ્સક 24 જુલ્ઈથી ફરવજ્ચ્ત

-

હેલથ સેક્ે્રી રે્ હેનકોકે રંગળવારે (14 જુલાઈ) જણાવ્ચું હતું કે ‘’ગ્ાહકોએ રાસક ન પહે્ચા્મ હો્ચ તો દુકાનનો સ્ાફ પોલીસને બોલાવી િકે છે અને ફેસ રાસક ન પહેરનારા લોકોને પ્રવેિ આપવાનો ઇનકાર કરી િકે છે. તા. 24 જુલાઇથી ઇંગલેન્ડની દુકાનો અને સુપર રાકકેટસરાં ચહેરો ઢાંકવો ફરશજ્ચાત બનિે. તાજેતરના અઠવાક્ડ્ચારાં અરે ફરીથી રી્ેઈલ િોપસ ખોલ્ચા છે અને લોકોના ફુ્ફોલ વધી રહ્ા છે. અરે લોકોને સલારત ખરીદી રા્ે વધુ આતરશવશ્ાસ આપવા અને દુકાનરાં કાર કરતા લોકો રા્ે સુરક્ા વધારવા રાંગીએ છીએ. જે લોકો આનું પાલન નહીં કરે તેને 100

સુધીનો દં્ડ થઈ િકે છે અને 11 વષ્મથી ઓછી ઉંરરના બાળકો અને ચોક્કસ અસક્ર વ્ચશતિઓને રુશતિ આપવારાં આવી છે.’’

વ્ડા પ્રધાન બોકરસ જહોનસને હજી ગ્ચા સપ્ાહે જ જણાવ્ચું છે કે ‘’કોશવ્ડ19 રોગચાળાના ચેપના ફેલાવાને રોકવા રા્ે ચહેરા પર ફેસ રાસક પહેરવાના ક્ડક શન્ચરો લાગુ કરવાની જરૂર પ્ડી િકે છે અને ઇંગલેન્ડની દુકાનોરાં વધુ લોકો ફેસ રાસક પહેરે તે જોવું રને ગરિે.’’

જહોનસને પ્રજા સાથેના પૂવ્મ-રેકો્ડ્મ પ્રશ્ોત્તરી સત્રાં જણાવ્ચું હતું કે "રને લાગે છે કે લોકોએ ઇન્ડોર અને અજાણ્ચા લોકોને રળવાનું થા્ચ તેવી જગ્ચાઓએ

ખાસ આગ્હ રાખીને ચહેરો ઢાંકી રાખે તેની જરૂર છે. હું રાનુ છું કે વૈજ્ાશનક પુરાવા બતાવે છે કે ચહેરો ઢાંકવો ઉપ્ચોગી બને છે અને તે લોક્ડાઉન પ્રશતબંધ હળવો થતાં કેસોરાં વધારો અ્કાવવારાં રહતવપૂણ્મ બનિે. તેથી જ પસબલક ટ્ાનસપો્્મરાં રાસક પહેરવું પહેલેથી જ ફરશજ્ચાત છે અને અરે સુશનશચિત કરવાની રીતો િોધી રહ્ા છીએ કે જ્ચારે લોકો દુકાનરાં હો્ચ કે જ્ચાં ચેપ લાગવાની િક્ચતાઓ વધુ હો્ચ ત્ચાં તેઓ રાસક પહેરે."

શરિ્નરાં ્ચુરોપરાં સૌથી વધુ 45,000 લોકો કોરોનાવા્ચરસના કારણે મૃત્ચુ પામ્ચા છે અને િુક્વારે કોશવ્ડ19ના પ્રજનન દર (R રે્) રાં થો્ડો વધારો દિા્મવ્ચો હતો, જોકે નવા ચેપનો આંક સતત ઘ્તો જા્ચ છે. ઇંગલેન્ડરાં લોકોને ફતિ જાહેર પકરવહન અને હોસસપ્લોની રુલાકાત લેતી વખતે ફેસ રાસક પહેરવાનું ફરજી્ચાત છે, પરંતુ િુક્વારે સકો્લેન્ડે દુકાનરાં પણ ફેસ રાસક પહેરવાનું ફરશજ્ચાત બનાવ્ચું હતું.

ઇંગલેન્ડરાં શબન-આવશ્ચક ચીજવસતુઓ વેચતી દુકાનો 15 જૂનથી અને હેરડ્ેસર, પબ અને રેસ્ોરનટસે ગ્ચા િશનવાર તા. 11થી ફરીથી ધંધો િરૂ ક્ચડો હતો. જોકે દુકાનો અને કાફેરાં ગ્ાહકોની સંખ્ચા રોગચાળા પહેલા કરતા અ્ડધા જે્લી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom