Garavi Gujarat

દેશી ધાબા દ્ારા પોણા બે લાખ ભોજન પીરસાયા

-

સરકારે

કોવિડ-19 રોગચાળાના કારણે માચ્ચ મવિનામાં તમામ બાર અને રેસ્ટૉરન્ બંધ કરિાની જાિેરાત કરા્ચના મવિના પિેલા ફેબ્રુઆરીમાં રેસ્ોરન્ની શરૂઆત કરનાર િેમબલીના વચંતન પંડ્ા અને તેમના પત્ી મોના પંડ્ાના માથે આભ તરુ્ી પડ્રું િતરું. મો્રુ રોકાણ, કમ્ચચારીઓના પગાર, મોઘરુંદા્ ભાડરુ... એ બધો ખચચો કેમ કરીને કાઢશે એિી વચંતા પંડ્ા દંપત્ીને સતાિતી િતી. પરંતરુ એ વચંતાઓને ખંખેરીને દંપત્ીએ કપરા કાળનો મજબૂત િાથે મરુકાબલો કરિાનરું નક્ી કરું િત.રું તઓે આજ સધરુીમા NHS સ્ાફ, વૃદ્ધ અને સંિેદનશીલ લોકો, આઇસોલેશન ભોગિતા પરરિારોને પોતાના રેસ્ોરં્માં ગરમ ભોજન બનાિીને વન:શરુલક આપે છે. જરૂરતમંદ લોકોને મદદ કરિા અને સિાર કરિા મા્ે પોતાની સરુવિધાઓ, રેસ્ોરન્ અને શેફસ અને સ્ાફનો ઉપરોગ કરતરુ પંડ્ા દંપત્ી માને છે કે પૈસા તો જીિનમાં ગમે તરારે કમાઇ લેિાશે પરંતરુ જો તેઓ સેિા નવિ કરે તો તેમનો અંતરાતમા કદી માફ નવિં કરે.

જરારે વચંતને આ સેિાની શરૂઆત કરી તરારે તેમને ખરાલ નિોતો કે ઘણા બધા સંિેદનશીલ લોકોને મદદની જરૂર િશે. ભોજન વિતરણ શરૂ કરિાના પ્રથમ બે અઠિારડરામાં ભોજન મેળિનારાઓની સંખરા એક રદિસના 100 ભોજનથી િધીને 600 ભોજન અને પ્રથમ 3 અઠિારડરામાં તો આ સંખરા આશ્ચર્ચજનક રીતે 2500 ભોજન પ્રવત રદિસ થઇ ગઇ િતી. તા. 18મી માચ્ચથી આજ રદન સરુધીમાં પંડ્ા દંપત્ીએ લગભગ 180,000 જે્લાં ગરમ ભોજન, સેનડવિચ, તાજા ફળ અન સકૂા ખાદ્ય પદાથચોન વિતરણ કરું છે.

વચંતન અને મોના ગરમ ભોજનની તૈરારી શરૂ કરિા મા્ે પોતાનરું રેસ્ોરન્ આપનાર કદાચ લંડનમાં સૌ પ્રથમ િતા. સથાવનક વબઝનેસીસ અને ચેરી્ી સંસથાઓ સાથે મળીને તેમણે આ મરુશકેલ સમરમાં લોકોને ્ેકો આપિા મા્ે ‘કોવિડ-19 રરસપોનસ રકચન’ નામનરું કોમરરુવન્ી ગૃપ બનાવરરું િતરું. સથાવનક વબઝનેસીસ, પ્રીવમરર બેનક્ે્ીંગ, જલારામ સિી્ મા્્ચ, વલ્લ ડાવલુંગ ચાઇલડકેર, ફ્ેશ ફ્રૂ્ એનડ િેજ વલવમ્ેડ, ચેરી્ીઝ જલારામ મંરદર ગ્ીનફડ્ચ, સેિા ડે અને મલલ્ ફેઇથ ગૃપ બધા ્ેકો આપિા એકઠા થરા િતા.

જલારામ મંરદર ગ્ીનફડ્ચ તેમને ્ેકો આપિા અને સમરુદારમાં તેમની પિોંચને વિસતૃત કરિામાં અને ગ્ોસરી, પી.પી.ઇ., ફળ અને શાકભાજીની ઉદાર સિાર કરિા મા્ે અવભન્ન રહ્યુ છે. દેશી ધાબા દ્ારા ચેરર્ીઝ, ફરૂડ બેંકો, વિવિધ NHS ટ્રસ્ટસ, કેર િોમસ અને જી.પી. પ્રેલ્્સ, પોલીસ સ્ેશનો અને એસેનશીરલ કી-િક્કસ્ચને ્ેકો અપાઇ રહ્ો છે, તેમ છતાં તેમનરુ મરુખર લક્ર આરોગરની નબળી લસથવત ધરાિતા નબળા લોકોને ્ેકો આપિાનરું છે જેઓ પોતાના ઘરોમાં છે અને ભોજન મેળિિા મા્ે સંઘર્ચ કરી રહ્ા છે.

વચંતને ‘ગરિી ગરુજરાત’ને જણાવરરું િતરું કે ‘’ આ અનરુભિ નમ્ર અને આંખ ખોલનારો રહ્ો છે. અમે અનેક વૃદ્ધોના સંપક્કમાં આવરા છીએ, જેમને કુ્રુંબનો કે કોઇ અનર ્ેકો નથી અને અમે જ તેઓ સાથે િાત કરીએ છીએ. અમે પણ તેમને ભૂલરા િગર તેમના ખબર અંતર પૂછિા અને ખાસ કરીને કોઇ મદદ જોઇતી િોર તો તે મા્ે વનરવમતપણે ફોન કરીએ છીએ.’’

તેઓ રેસ્ોરાંનો ઉપરોગ ભોજન રાંધિા અને પેક કરિા અને સથાવનક સેન્ જેમસ ચચ્ચનો ઉપરોગ ફરૂડ પાસ્ચલના વિતરણ અને સૂકા ખોરાકનો સંગ્િ કરિા મા્ે કરી રહ્ા છે. 100 સિરંસેિક ડ્ાઇિરો સપ્ાિના સાતેર રદિસ લંડનમાં જરૂરરરાતમંદ લોકોને ભોજનની ડીલીિરી કરી રહ્ા છે અને 50 સિરંસેિકો શાકભાજી કાપિા, સેનડિીચ તૈરાર કરિા અને પેરકંગ કરિામાં સપો્્ચ કરે છે. સેિા ડે દ્ારા કુશળ સૈનર જેિા સિરંસેિકોની ્ીમ દ્ારા સમથ્ચન આપિામાં આવરરું છે જેથી સરુવનવશ્ચત થાર કે સમગ્ કામગીરી - લોવજલસ્્સ સરળતાથી ચાલી રિી છે.

પંડ્ા દંપત્ીએ અનર સિરંસેિકો અને સંસથાઓ સાથે કરેલરું સે્ અપ અવિશ્વસનીર છે. તેમણે સપલાર / સ્ોક, મેનેજમેન્, રૂ્ પલાવનંગ, ભોજનની પસંદગી અને અનર લોકોની વિનંતીને અપડે્ કરિા મા્ે સમવપ્ચત વિવિધ ્ીમો ગોઠિી છે. આ સમરગાળા દરવમરાન દંપત્ીએ ફક્ત જરૂરીરાતમંદોને મદદ કરિા પર ધરાન કેલનરિત કરું છે.

િાલમાં ગ્ાિકો મા્ે બંધ, તેમના ્ેક અિે અને રેસ્ોરન્ને તા. 1 ઑગસ્ના રોજ ફરીથી શરૂ કરિા પર તેઓ ધરાન આપી રહ્ા છે. તેમણે જણાવરરું િતરું કે “અમે અમારા બધા કમ્ચચારીઓ અને ગ્ાિકો મા્ે સલામત એિી વસસ્મ બનાિી રહ્ા છીએ. રરુકે સરકારની માગ્ચદવશ્ચકા મરુજબ સેફ્ી પસ્ચપે્સ સક્ીન િડે સી્ીંગ બૂથસને કિર કરી રહ્ા છીએ. આ ઉપરાંત સોશરલ રડસ્નસીંગ, સખત સફાઇ અને સિચછતા, િાથ ધોિા માગ્ચદશ્ચન, સ્ાફ અને ગ્ાિકો મા્ે પી.પી.ઇ. મા્ે પણ કાળજી લીધી છે. િાલમાં તમામ રેસ્ોરન્ટસ દ્ારા લેિામાં આિતા સાિચેતીના પગલાં વરાપક અને મિતિપૂણ્ચ છે.’’

આ િરષે જ ઇવલંગ રોડ પર ખોલિામાં આિેલી નિી રેસ્ોરન્ દેશી ધાબાએ આિા મરુશકેલ સમરે સમરુદારને આશ્ચર્ચજનક સેિા આપી છે તરારે આપણે આશા રાખીશરું કે સથાવનક સમરુદાર પણ દેશી ધાબા જેિા સથાવનક વબઝનેસીસને પોતાનો ્ેકો આપશે.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom