Garavi Gujarat

“રોક રોયલ્ટી” ફ્રેડટી મક્કયુરટી અને ક્ટીનનટી યાદમાં ્પાલ ટ્ટક્

-

“રોક રો્યલટી” ફ્ેડી મક્ક્યૂરી અને ક્ીનની ્યાદમાં 13 ટપાલ ડટડકટો બહાર પાડીને ઇડતહા્સની સમરણી્ય પળો ્યાદગાર બનાિાઈ હતી. પડચિમ લડંનના ફેલથમના 22 ગલેડસટોન એિન્યુ ખાતે 2016ની પહેલી ્સપટેમબરે ઇંગગલશ હેરીટેજ દ્ારા “બલ્યુ પલેક” લગાિી રોક ્સંગીતના મહાનતમ ગા્યકોમાંના એક ફ્ેડી મક્ક્યુરીની ડચરસમરણી્ય ્યાદગીરી ઊભી કરાઈ હતી.

“બલ્યુ પલેક” ના લખાણ પ્માણે ફ્ેડ મક્ક્યુરી ( ફ્ેડ બલ્સારા) 1946- 1991 ગા્યક અને ગીતકાર અહીં રહેતા હતા. ફ્ેડ મક્ક્યુરીનું ્સાચું નામ ફ્ેડ બલ્સારા નહીં પરંતુ ફારૂખ બલ્સારા હતું. તેઓ 5, ્સપટેમબર 1946ના રોજ ભારતી્ય પાર્સી પડરિારમાં જનમ્યા હતા. પાર્સી માતાડપતા બોમી અને જેર બલ્સારાના ્સંતાન ફારૂખનું બાળપણ અને ઉછેર બોમબે ( હાલમાં મુંબઈ) માં થ્યા બાદ ફારૂખ અને તેમની બહેન કાશમીરા માતાડપતા ્સાથે 1964માં લંડન આવ્યા હતા.

ફારૂખે તેમનું નામ બદલી ફ્ેડી મક્ક્યુરી રાખ્યા બાદ ગીટારીસટ બ્ા્યન મે અને ્રમિાદક રોજર ટેલરની ્સાથે મળીને ક્ીન ગ્ુપની સથાપના કરી હતી. આ પછી ફ્ેડીએ ડિશ્વભરમાં નામના મેળિી હતી અને ડકલર ક્ીન, બોહડમ્યન રાપ્સોડી, ્સમબડી ટુ લિ, ડોનટ સટોપ મી નાઉ અને ક્ેઝી લીટલ થીંગ, કોલડ લિ જેિા ડહટ ગીતો લખ્યા અને ગા્યા પણ હતા.

ફ્ેડીની બહેન કાશમીરાએ 2014માં કહ્ં હતું કે, જરથ્ુષ્ટ ્સંપ્દા્યે ફ્ેડીને ્સખત પડરશ્રમ અને પોતાના સિપ્ા જાળિી અને અનુ્સરિા પ્ેરણા આપી હતી.

રો્યલ મેઇલે ક્ીન ગ્ુપનું પણ બહુમાન કરતા ટપાલ ડટડકટો બહાર પાડી છે. ફ્ેડી ડિના ક્ીન ગ્ુપે આટલી વ્યાપક નામના મેળિી ના હોત તેમ દશા્તિિા એક ડટડકટમાં ફ્ેડીને 1986ના એક લાઇિ કોન્સટ્તમાં દશા્તિા્યેલ છે. 50મી િર્તગાંઠ ઉજિતું ક્ીન ગ્ુપ બીટલ્સ (2007) અને પીનક ફલોઇડ (2016) પછીનું સમૃડત ટપાલ ડટડકટિાળું ત્ીજું મ્યુઝીક ગ્ુપ બન્યું છે.

ઝોરાસટ્ી્યન ટ્સટ ફંડ ્યુરોપના ટ્સટી રૂ્સી દલાલે જણાવ્યું હતું કે, લોકડપ્્ય ક્ીન બેનડની 50મી િર્તગાંઠ ઉજિી મહાન ફ્ેડીને શ્રદ્ાભેર ્યાદ કરીશું. ફ્ેડીના ભૂતપૂિ્ત ્સાથી 70 િર્તના રોજર ટેઈલરે જણાવ્યું અમારા આલબમ ્સાથે ડટડકટોનું બહુમાન ભવ્ય છે. ફ્ેડીના બીજા ્સાથી 72 િર્તના બ્ા્યન મેએ જણાવ્યું હતું કે, ફ્ેડી હાલમાં એક ્સંસથા જેિા મોભારૂપ સથાને પહોંચી ચૂક્યા છે તેનું ભાન જાગીએ ત્યારે થા્ય ત્યારે ઘણી િખત ડિડચત્ ભાિ પણ અનુભિા્ય છે.

રો્યલ મેઇલની આઠ ટપાલ ડટડકટો ક્ીન-2, શી્યર હાટ્તબ્ેક, નાઇટ એટ ઓપેરા, ન્યૂઝ ઓફ ધ િલડ્ત, ધી ગેઇમ, ગ્ેટેસટ ડહટ્સ, ધી િક્ક્સ અને ઇન્યુએનડો નામના લોકડપ્્ય આલબમો ઉપર છે. આ ઉપરાંત િેમબલી સટેડડ્યમ, હાઇડ પાક્ક, હેમરગસમથ ઓડી્યોન અને બુડાપેસટના કા્ય્તક્મોની ઝલકિાળી ટપાલ ડટડકટો પણ બહાર પાડિામાં આિી છે.

ફ્ેડી મક્ક્યુરીનો ્સંગીત શોખ તેના મુંબઇના ઉછેરથી જ આરંભા્યો હતો. પંચગીનીની ડબ્ડટશ શૈલીની ્સેનટ પીટર સકકૂલ અને ્સેનટ મેરી સકકૂલથી ગીત ્સંગીતમાં ડનપૂણતા મેળિીને “ફ્ેડી” નું ઉપનામ ધારણ કરનારા ફારૂખે 17 િર્તની િ્યે ઇંગલેનડ આિીને આઈલિથ્ત પોડલટેકડનક કોલેજ ઓફ આટ્તમાં આટ્ત અને ડડઝાઇનનો ડડપલોમા મેળિતી િખતે પૂિવે ડહથ્ો એરપોટ્તના ર્સોડામાં ડડશ ્સેિા ્સડહતના જુદી જુદી નોકરી પણ કરી હતી.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom