Garavi Gujarat

દુ્કાનદારરો સામેના અપરાિરો ‘સાંખી નહીં લેવાય’: પ્ીજત પટેલ

-

હોમ ્સેક્ેટરી પ્ીડત પટેલે જણાવ્યું હતું કે ‘’એક દુકાનદારની પુત્ી તરીકે, હું જાણું છું કે દુકાનદારો આપણા ્સમુદા્યોમાં કેિી મહતિની ભૂડમકા ભજિે છે અને તેમણે કોરોનાિાઈર્સ રોગચાળા દરડમ્યાન અડિરતપણે કામ ક્યું છે. તે ્સંદભ્તમાં દુકાનદારો ્સામેનો દુવ્ય્તિહાર અને ડહં્સા ્સાંખી નહીં લેિા્ય.’’ તેમણે કડક કા્ય્તિાહી કરિાનું િચન આપતાં જણાવ્યું હતું કે જે લોકો આ ગુના કરે છે તેમને પકડીને ડશક્ા કરિામાં આિશે."

હોમ ઓડફ્સને પુરાિા અને રજૂઆત કરિા માટે 12 અઠિાડડ્યાનો ્સમ્ય આપિામાં આવ્યો હતો. તેમાં 3,500 વ્યડતિઓ, વ્યિ્સા્યો અને ્સંસથાઓ તરફથી પ્ડત્સાદ મળ્યો હતો. તેમાંના મોટાભાગના લોકોએ દુકાનના કમ્તચારીઓ પ્ત્યે દુવ્ય્તિહાર કરિામાં િધારો નોંધા્યો હોિાનું જણાવ્યું હતું અને નોંધપાત્ ્સંખ્યામાં તેમણે આ ઘટનાની જાણ કરી નહોતી.

હોમ ઑડફ્સે કહ્ં હતું કે ‘’ તેના તાજેતરના આ પગલાં પીડડતોને ટેકો આપિા અને ગુનેગારોને ન્યા્યના પાંજરામાં ઉભા કરા્ય તે ્સુડનડચિત કરિા માટે લેિા્યા છે. તેમાં આિા ગુનાઓની જાણ કરિા, અગસતતિમાં રહેલા કા્યદાઓ મજબૂત બનાિિા અને ડબઝને્સી્સ તથા પોલી્સ િચ્ે ડેટા- શેડરંગમાં િધારો કરિા તેમજ કમ્તચારીઓને ટેકો આપિા માગ્તદશ્તન પૂરં પાડિાના કેટલાક પગલાઓ ્સમાિિામાં આવ્યા છે.’’

ક્ાઇમ અને પોલીડ્સંગ ડમનીસટર પોલી્સ અડધકારીઓને સથાડનક ડબઝને્સી્સ ્સાથે મળીને કામ કરિાના મહત્િ ડિરે પત્ લખશે અને “ભારપૂિ્તક જણાિશે કે કોઇ દુકાનમાંથી 200કે તેથી િધુ ડકંમતના માલની ચોરી થા્ય ત્યારે ડક્ડમનલ ઓફેન્સ તરીકે કા્ય્તિાહી કરિી જોઇએ.’’

પોલી્સ ડમડનસટર ડકટ માલટહાઉ્સે કહ્ં હતું કે, "દુકાનદારો આપણા ્સમુદા્યના ધબકારા છે અને તેમની ્સામે ડહં્સા અથિા દુવ્ય્તિહાર ્સંપૂણ્તપણે અસિીકા્ય્ત છે. NRCSG દ્ારા અમે ઉકેલો ડિક્સાિી રહ્ા છીએ જે રીટેઈલ ક્ેત્ની ડચંતા દૂર કરી શકશે. અમે આ ગુનાઓ દૂર કરિા માટે કડટબદ્ છીએ અને ડનણા્ત્યકરૂપે, ્સુડનડચિત કરીએ છીએ કે પોલી્સને ઘટનાઓની જાણ કરિામાં દુકાનદારોને ્સંપૂણ્ત ટેકો આપિામાં આિશે. ્સરકાર “તમામ પ્કારના ડહં્સક ગુનાઓ ્સામે લડિા કા્ય્તિાહી કરી રહી છે, અને આિતા ત્ણ િર્તમાં ૨૦,૦૦૦ નિા પોલી્સ અડધકારીઓની ભરતી કરિાની ્યોજના છે.’’

એ્સોડ્સએશન ઑફ કનિીડન્યન્સ સટો્સ્તના ્સીઈઓ જેમ્સ લોમેને કહ્ં હતું કે “હુંફાળા શબદો અને કા્ય્તકારી જૂથો પૂરતા નથી. દુકાનદારો પરના હુમલા માટે કડક દંડ અને ડહં્સા દૂર કરિા િધુ પોલી્સ ્સં્સાધનો જરૂરી છે.”

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom