Garavi Gujarat

કોરોનાથી સાજા થયેલા દદદીઓ માટે યોર કોવિડ રીકિરી પલાન

-

રાષ્ટીય આરોગય ્સેવાએ કોરોનાથી ્ાજા થયસેલા લાખો દદટીઓનસે કોરોનાની લાંબ ગાળાની અ્રોથી બચાવવા સવયં સવસથ થવા માટેનો યોર રીકવરી પલાન રજૂ કયલો છે.

કોરોના ચસેપ પછી હોસસપટલમાં દાખલ દદટીઓનસે અનુભવાતી શ્ા્ોચછવા્ની તકલીફ, વસેનટીલસેટર ઉપર રખાવા દરમયાન સ્ાયુઓનસે થયસેલા નુકશાન, હતાશ, એનઝાઈટી ્ષહતની માષ્ક તકલીફોથી ઝઝૂમતા દદટીઓ માટે યોર કોરોના રીકવરી પલાન રજૂ કરાયો છે. આ પલાન હેઠળ જસે તસે દદટીનસે પુનવથિ્ન ટીમના ફકીઝીયોથસેરાપીસટ, ન્લો, માનષ્ક આરોગય ષનષણાતો ્ાથસે ફે્-ટુ-ફે્ કન્લટેશન પૂરૂં પડાશસે. કોરોનાની લાંબા ગાળાની અ્રો થયસેલા દદટીઓના પ્રારંષભક મૂલયાંકન ષનદાન બાદ તસેમનસે આફટરકેરનું 12 ્પ્તાહનું વયષતિગત પસેકેજ અપાશસે. જસેમં ન્લો અનસે ફકીઝીયોથસેરાપીસટ ્ંપક્ક ક્મતા, ક્રત ્ંબંષધત પ્રષશક્ણ અનસે માનષ્ક આરોગય ્ંબંષધત ્હાય પૂરી પડાશસે. કોરોનાની લાંબા ગાળાની અ્રો અંગસેના આ 8.4 ષમષલયન પાઉનડના ્ંશોધન અભયા્મં કોષવડ-19ના હજારો દદટીઓ ભાગ લસેશસે તસેમ આરોગય પ્રધાન મસેટ હેનોકે જણાવયું હતું.

નસેશનલ ઈનસટીટ્ુટ ફોર હેલથ રી્ચથિના નસેતૃતવવાળા ્ંશોધન અભયા્માં અગ્રણી ્ંશોધકો, ડોકટરો નસે અનય ષનષણાતો કોરોનાની ગંભીર અ્રના અભયા્ માટે લોહી અનસે ફેફ્ાના નમૂના ્ષહત ષવષભન્ન ડસેટા એકષત્રત કરવામાં આવશસે. મસેટ હેનોકે ્ૂષચત અભયા્ન યુકેના જીવનષવજ્ાન અનસે ્ંશોધન ક્સેત્રનં અદભૂત યોગદન ગણાવયું હતું. નસેશનલ ઈનસટીટ્ૂટ અનસે ઈંગલસેનડના ચીફ મસેડીકલ ઓરફ્ર ક્કી્ વહીટીએ જણાવયું હતું કે કોરોના વાઈર્ની લાંબા ગાળાની અ્રો કદાચ નોંધપાત્ર હોઈ શકે. તસેવા ્ંજોગોમાં આવો અભયા્ મહતવનું પગલું નીવડી શકે. પ્રોફે્ર વહીટીએ જણાવયું હતું કે આપણસે મૃતયુદર અનસે જીવલસેણસસથષત ઉપર ધયાન રાખયું હોઈ જીવ બચાવા ્ીધસે્ીધા કામ કરી શકકીએ પરંતુ કોરોનાથી ્ાજા થયસેલાઓના આરોગયનસે પણ ધયાનમાં રાખવાનું છે. ્ૂષચત યોર કોષવડ રીકવરી પલાન અંદગથિત લઘુમષત જૂથો તથા હોસસપટલોમાં દાખલ કરાયસેલાઓના આધારે આ મા્ના અંતથી દરદીઓની પ્ંદગી શરૂ કરાશસે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom