Garavi Gujarat

NHS ના 72 મા જનમદિને ફ્રન્ટલાઇન વર્કર્સને તાળીઓથી વધાવાયા

-

રાષ્ટ્રીય આરોગય સેવા (NHS) ના 72મા જનમ દિને ફ્રન્ટલાઇન વર્કસ્સને નાગદરરોએ પોતપોતાના ઘરના િરવાજેથ્રી તાળ્રીઓના ગડગડા્ટથ્રી વધાવયા હતા. આરોગય સેવાના વડાએ ફ્રન્ટલાઇન વર્કસ્સને વધુ સારા વેતન મા્ટે હારલ રર્રી હત્રી. લોરડાઉન િરમમયાન આરંભાયેલ્રી ફ્રન્ટલાઇન વર્કસ્સને મિરિાવવાન્રી પ્રથા િર ગુરુવારન્રી રામરિન્રી મનયમમત ઘ્ટના િનયા િાિ સોમવારે પાંચ વાગયે રાષ્ટભરમાં તાળ્રીઓના વધામણા જોવાયા હતા.

વડાપ્રધાન િોદરસ જહોનસન તથા 26મ્રી માચચે તાળ્રીઓના વધામણા “રલેપસ ફોર અવર રેરસ્સ”ન્રી શરૂઆત રરનારા મમહલા એનેમેર્રી પલાસે ફ્રન્ટલાઇન વર્કસ્સને મિરિાવવાન્રી આગેવાન્રી લ્રીધ્રી હત્રી. વડાપ્રધાન મનવાસથ્રી માંડ્રીને લેિર નેતા સર રીર સ્ટામચેર, મપ્રનસ ઓફ વેલસ તથા અનય અગ્રણ્રીઓ ઉપરાંત નાગદરરોએ તાળ્રીઓના વધામણામાં ભાગ લ્રીધો હતો. મપ્રનસ ઓફ વેલસે તો આવા વધામણાને વામ્્સર પરંપરા િનાવવાન્રી વાત રર્રી હત્રી. નોફફોરમાં ક્્રીન એમલઝાિેથ હોસસપ્ટલમાં ડ્ુર એનડ ડચેસ ઓફ રેસબ્રિજ હેલથ વર્કસ્સને મળયા હતા. િેશભરમાં વધામણાનો રાય્સક્રમ અંગત ધોરણે પણ મનાવાયો હતો.

વડા પ્રધાનના મનવાસે િોદરસ જહોનસન તેમન્રી િેખભાળ રરનાર નસફો લૂઇસ મપતમા્સ જેન્રી મેરગ્રી, ડોક્ટરો મનરોલસ અને મનર સમહત નેર હેલથ વર્કસ્સને મળયા હતા. જહોનસને તેમના એર પુરિનું મ્રીડલ નેમ મનરોલસ રાખ્રીને માનન્રી લાગણ્રી વયક્ત રર્રી હત્રી. વડાપ્રધાને રોરોના મહામાર્રીમાં મનઃસવાથ્સ સેવા આપનારા હેલથ વર્કસ્સને મિરિાવવા નાગદરરોને અપ્રીલ રર્રી હત્રી.

લેિર નેતા સર રીર સ્ટામ્સરે જણાવયું હતું રે, વત્સમાન મહામાર્રીન્રી ર્ટોર્ટ્રી સમગ્ર િેશ તથા આરોગય સેવા મા્ટે રસો્ટ્રીરૂપ ન્રીવડ્રી છે. આરોગય સેવાના રમમીઓન્રી મનષ્ા, રુનેહ, મનપુણતા સવ્રીરાર્રી રાષ્ટ તેમનો આભાર માને છે. રાષ્ટ્રીય આરોગય સેવાના વડા સર મસમોન સ્ટ્રીવનસ, રેન્ટરિર્રીના આર્કમિશપ, જસસ્ટન વેલિ્રી તથા અનય અગ્રણ્રીઓએ પાંચમ્રી જુલાઇને સત્ાવાર ઉજવણ્રી – સમૃમતદિન તર્રીરે ઉજવવા પરિ પાઠવયો હતો. સર મસમોને આરોગય સેવાના રમમીઓને વધુ સારા વેતન મા્ટે હારલ રરતાં જણાવયું હતું રે, સરરાર હવે પછ્રી આવો મહતવનો મનણ્સય લેવાનો રહેશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom