Garavi Gujarat

બીબીસી હિન્ીના ભૂતપૂર્વ રડા કૈલાસ બધરારનું હનધન

-

- અમિત રોય દ્વારવા

બીબીસીની હિન્ી સહ્વિસના ભૂતપૂ્વિ ્ડા અને હરિટનમાં ભારતીય પત્રકારત્ શ્ેત્રે મોખરાનું નામ ગણાતા ્રરષ્ઠ પત્રકાર કૈલાસ બધ્ારનું શહન્ાર તા. 11ના રોજ નોરવિ ્ેસટ લંડનની નોરવિહ્ક પાક્ક િોસસપટલમાં 88 ્રવિની ્યે અ્સાન રયું િતું. તેમણે 1979રી 1992 ્રહમયાન બીબીસી હિન્ી અને તાહમલ હ્ભાગના ્ડા તરીકે સે્ાઓ આપી િતી અને તે પ્ પર હનમણૂંક કરાયેલા પ્રરમ ભારતીય િતા.

બધ્ારે ઑલ ઇસનડયા રેરડયો માટે પણ કામ કયું િતું અને તઓે 1970માં હરિટન આવયા િતા. તેઓ ઇસનડયન જનાવિહલસ્ટસ એસોહસએશન (IJA) ના સહરિય સભય અને જનરલ સેરિેટરી િતા તેમજ કોમન્ેલર જનાવિહલસ્ટસ એસોહસએશનના સહરિય સભય િતા. તેઓ ખૂબ જ આ્રણીય અને લોકહપ્રય વયહતિ િતા. આઇજેએની ્ાહરવિક સામાનય સભાઓમાં ન્ા પ્રમુખ, સેરિેટરી, ખજાનચી અને સહમહતના સભયોની પસં્ગી કર્ામાં આ્તી તયારે તેઓ રીટહનુંગ ઓરિસર તરીકે સે્ા આપતા િતા.૨૦૧૦માં IJA દ્ારા પ્રકાશીત એનયુઅલ યરબુકમાં તેમણે પોતે બીબીસીમાં ગાળેલો સમય યા્ કયયો િતો.

તેમણે યરબુકમાં 70ના ્ાયકામાં પારકસતાનના સંકટ, તતકાહલન પુરોગામી માક્ક ટલી, ભારતના સટેટસમેનના ભૂતપૂ્વિ એરડટર ઇ્ાન ચાલટવિન, અને એટી મેસન, 1978ની શરૂઆતમાં આયાતોલ્ાિ ખોમેનીના ઈરાન આગમન ્ગેરે અંગે માહિતી આપી િતી. તેમના સમાયગાળામાં બીબીસી ્લડવિ સહ્વિસના હિન્ી પ્રસારણોને ભારત, પારકસતાન, બાંગલા્ેશ, શ્ીલંકા અને બાકીના ્હષિણ એહશયામાં હનયહમતપણે ઓછામાં ઓછા 35 હમહલયન શ્ોતાઓ સાંભળતા િતા."

બીબીસી છોડ્ા પછી, તેઓ રેરડયો અને ટી્ીના હ્શાળ ષિેત્ર માટે ્હષિણ એહશયન બાબતોના ફ્ીલાનસ કોમેનટેટર િતા. રિોડકાસટર, લેખક, ડાયરેકટર અને પ્રેઝનટર કૈલાસનાર બધ્ારનો જનમ તા. 11 એહપ્રલ, 1932ના રોજ ભારતમાં ઉત્તર પ્ર્ેશના કાનપુરમાં રયો િતો. તેમણે એમ.એ.નો અભયાસ કયાવિ બા્ રાંચી અને કરનાલ પસ્લક સૈહનક સકકૂલમાં સીનીયર િાઉસ માસટર અને હ્ભાગના ્ડા તરીકે સે્ાઓ આપી િતી. તેમને અહભનયમાં રસ િો્ારી 1950ના ્ાયકાના મધયમાં મુંબઇના હ્ખયાત પૃથ્ી હરયેટરમાં સમય પસાર કયયો િતો. તેમણે 62 ્રવિ પૂ્વે પત્ી હ્નોર્ની સારે લગ્ન કયાવિ િતા અને પરર્ારમાં પુત્ર, અહભનેત્રી મમતા કાશ સહિત ત્રણ પુત્રીઓ અને સાત પૌત્રપૌત્રીઓ છે. બધ્ારના પુત્રી મમતાએ કહ્ં િતું કે "અમે આખા હ્શ્વમાંરી આ્તા િજારો શોક સં્ેશારી લાગણીશીલ બનયા છીએ. મારા હપતાનું સોરાયહસસરી ઉભી રયેલી મુશકેલીઓના કારણે હનધન રયું િતું. તેમણે નોરવિહ્ક પાક્ક િોસસપટલના ડોકટરો અને નસયોનો આભાર માનયો િતો. તેમને કોહ્ડ મુતિ હસંગલ રૂમમાં ખસેડ્ામાં આવયા િો્ારી પરર્ારના સભયો તેમને અંહતમ ર્્સોમાં જોઈ શકયા

િતા. તેમણે રિલમ હલજેનડ પૃથ્ીરાજ કપૂર સારે બધ્ારની હમત્રતાનું કારણ જાિેર કરતાં જણાવયું િતું કે ‘’મારા ્ા્ા સસરા પ્રો. જે. ્યાળ, પૃથ્ીરાજના "ગુરુ" િતા, જેમણે પૃથ્ીરાજને લો કર્ાના બ્લે અહભનય માટે મનાવયા િતા. પૃથ્ીરાજ છેક સુધી બધ્ાર સારે સંપક્કમાં િતા અને 1972માં તેમનું મૃતયુ રયું તયાં સુધી તેઓ બીબીસી હિન્ીના હ્શ્વાસુ શ્ોતા િતા.

મમતાએ જણાવયું િતું કે "તેઓ અમને ગુરદ્ારા, મસસજ્, મંર્ર અને ચચવિમાં લઇ ગયા િતા પરંતુ તેમણે ધમવિને ક્ી ધમવિ તરીકે ઉજવયો નિોતો. તેઓ આધયાસતમક િતા પણ િંમેશા કિેતા સૂયવિ એક જ છે પણ તમે તેને જુ્ા જુ્ા નામોરી બોલા્ો છો.” આ તેમનો ્ારસો િતો. બીબીસીમાં બધ્ારના એક સમયના સારી, હ્હલયમ રિૌલીએ પણ બધ્ાર સારેના સંસમરણો ્ાગોળયા િતા.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom