Garavi Gujarat

‘અ સ્યુટેબલ બો્’ ટીવી સીરીઝ તા. 26 જયુલાઇથી શરૂ

-

વિક્રમ શેઠની ક્લાવિક નિલકથલા પર એંડ્ર્યુ ડેવિિે બનલાિેલી 6 એપીિોડની ‘ અ સ્યુટેબલ બો્’ ટીિી પીરી્ડ ડ્લામલા િીરીઝ તલા. 26 જયુલલાઇથી બીબીિી િન પર રલાત્ે 9 કલલાકે શરૂ થઇ રહી છે. તલાજેતરમલાં જ નલાનલા પડદલા પર િેન્ડટોન અને લે વમિરલાબલ રજૂ કરનલારલા એંડ્ર્યુ ડેવિિ અંગ્ેજી ભલાષલાની િૌથી લલાંબી નિલકથલાઓમલાંની એક સ્યુટેબલ બો્ ટીિી પર રજૂ કરી રહ્લા છે. આ શ્ેણીનયું શૂટીંગ િમર 2019મલાં જ શરૂ કરલા્યું હતયું.

વિક્રમ શેઠની ક્લાવિક નિલકથલા 1951મલાં ઉત્તર ભલારતનલા ચલાર મોટલા પરરિલારોનલા નિીબને અનયુિરે છે. 1950નલા દલા્કલાની આ એવપક ફેવમલી ડ્લામલામલાં ભલારતને મળેલી નિી સિતંત્તલા પણ િણી લેિલામલાં આિી છે તો દેશની પ્રથમ ચૂંટણી મલાટેની તૈ્લારીઓ

પણ દેખલા્ છે. ્યુવનિવિસિટીની વિદ્લાથથી લતલા, તેનલા લગ્ન કરલાિિલા મલાટે “્ોગ્ છોકરો” શોધિલાની તેની મલાતલાનલા પ્ર્ત્ોને નકલારી કલાઢી પોતલાની સિતંત્તલા મલાટેનો રસતો કલાઢિલા િંકલપબદ્ધ છે. દરવમ્લાન પલારરિલારીક લગ્નમલાં તેનો પરરચ્ ્યુિલાન મલાન િલાથે થલા્ છે. મલાન િયુંદર િઇદલા બલાઇ પલાછળ પલાગલ થલા્ છે. જે તેનલા રલાજકલારણી વપતલા મલાટે શરમજનક છે.

ઓસકર અને બલાફટલા નોવમનેટેડ ડલા્રેકટર મીરલા નલા્ર ( મોનિૂન િેરડંગ, ધ નેમિેક) પ્રોજેકટની આગેિલાની િંભલાળી રહ્લા છે. તેમણે જણલાવ્યું હતયું કે “વિક્રમ એક મયુક્ત ભલારત અને આપણલા લોકોની િમજશવક્ત, સપષ્ટતલા અને પ્રેમની િલાતલાસિ કહે છે. હયું આ િીરીઝ બનલાિિલામલાં વનવમત્ત બની છયું તે બદલ ગિસિ અનયુભિયું છયું. ભલારતી્ ઉપખંડનલા િયુપ્રવિદ્ધ અને અદભૂત અવભનેતલાઓનલા વમશ્ણ િલાથે, ઉત્તર ભલારતનલા મહેલો, ગલામડલાઓ અને શેરીઓમલાં તેનયુ િંપૂણસિ શૂરટંગ દ્લારલા અમે િૈકનલપક ભલારતનલા ઇવતહલાિ અને સિપ્નને જીિંત રલાખીશયું."

લેખક વિક્રમ શેઠે કહ્ં હતયું કે “અમે બધલા ઉતિલાહથી મલાનીએ છીએ કે આ શ્ેણી ભલારતમલાં રફલમલાિી જોઈએ, અને અમને મહલાન સથલાનો અને અદભૂત કલલાકલારો મળ્લા છે. મને વિશ્લાિ છે કે તેઓ મલારલા પલાત્ોને જીિન આપશે."

નિોરદત તલા્્લા મવણક્તલાલલા લતલાની ભૂવમકલા ભજિશે, જ્લારે બોવલિૂડની રફલમો વબ્ો્ડ ધ ક્લાઉડિ અને ધડકની ભૂવમકલાઓ મલાટે જાણીતલા ઇશલાન ખટ્ટર હેડોવનનસટક મલાનનયુ પલાત્ ભજિશે. કલાસટમલાં િયુપ્રવિદ્ધ ભલારતી્ રફલમ અવભનેત્ી તબબયુ (લલાઇફ ઓફ પલાઇ) િઇદલા બલાઇનયુ પલાત્ ભજિે છે. મવહરલા કક્કર શ્ીમતી રૂપલા મેહરલાનયુ પલાત્ ભજિે છે.

‘અ સ્યુટેબલ બો્’ શ્ેણીનયું પ્રથમ ટ્ેઇલર જોિલા ક્ીક કરો. https://bit.ly/2C4GDmo

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom