Garavi Gujarat

પિતાના વારસામાં પિસસા માટે ફરીદકોટની રાજકુમારીનો 28 વર્ષનો જંગ

-

ફરીદકોટનલા કલાજકુમલારી અમૃતકૌર ્યુિલાન રલાજકુમલારી તરીકે શલાહી પરરિલારનો િૈભિ મલાણતલા હતલા. ગલલાઇડીંગ, વપ્લાનો િગલાડિો, પોલો પલાટથી, રલાઇડીંગ, કો્િે્ટ સકકૂલમલાં વશક્ષણ તથલા અ્્ રલાજિી દબદબો મલાણ્ો હતો.

1989મલાં ફરીદકોટનલા મહલારલાજાનલા વનધન િલાથે રલાજકુમલારી અમૃતકૌરને આઘલાત લલાગ્ો હતો કલારણ કે તેને કહેિલા્યું હતયું કે મહલારલાજા તેમનલા ( રલાજકુમલારી) મલાટે કોઇ િલારિો છોડી ગ્લા નથી.

હલાલમલાં 87 િષસિનલા અમૃકૌરે વપતલાનલા વનધન બલાદ ભત્ીજા, ભત્ીજી, તેમનો િકીલો િવહત 23 જણલાં િલામે નકલી િીલ બનલાિિલા અને શલાહી વમલકતનો વહસિો પચલાિી પલાડિલાનલા કેિો 1992મલાં દલાખલ ક્લાસિ હતલા. અમૃતકૌરને તે િમ્ે બતલાિલા્ેલલા દસતલાિેજોમલાં એમ કહેિલા્યું હતયું કે, તેણે વપતલાની મરજી વિરૂદ્ધ તથલા નીચલા દરજ્જાનલા લશકરી અવધકલારી િલાથે લગ્ન ક્લાસિ હોિલાથી રદિંગત મહલારલાજાનો િલારિો 23 જણલાંનલા ટ્સટને િોંપલા્ો છે.

અમૃતકૌરને ખલાતરી હતી કે તેને િલારિલામલાંથી કલાિતરલા દ્લારલા બલાકલાત રખલાઇ હતી. પંજાબ હલાઇકોટટે ઠરલાવ્યું હતયું કે તે ફરીદકોટનલા શલાહી મહેલનલા 37 ઓરડલા, બે નસિવમંગ પયુલ, લલાઇબ્ેરી તથલા એક એસટેટનલા ત્ીજા ભલાગનલા વહસિલાનલા હક્કદલાર છે. અમૃતકૌરનલા િકીલનલા દલાિલા પ્રમલાણે આ શલાહી વમલકત અંદલાજે 3.5 વબવલ્ન ડોલરની થિલા જા્ છે.

હલાલમલાં ચંડીગઢમલાં િિતલા અને મલાત્ ગણગણી શકે તેિી ક્ષીણ હલાલતમલાં પથલારીિશ અમૃતકૌર પોતલાનો કેિ આગળ ધપલાિી પોતલાનો હક્ક િલાવબત કરી વપતલાનો પયુત્ીપ્રેમ િલાવબત કરિલા પ્રવતબદ્ધ છે. અમૃતકૌરનલા મતે તે પોતલાનલા િ્મલાનની લડલાઇ લડી રહ્લાં છે. 1971મલાં તે િમ્નલા િડલાપ્રધલાન ઇંરદરલા ગલાંધીએ રલાજાઓનલા રલાજિીપદ, િલાવલ્લાણલા છીનિી લીધલા તે પછી ઘણલા રલાજાઓએ તેમનલા મહેલો હોટલોમલાં ફેરિીને પોતલાની આિક ઊભી કરી હતી. પરંતયુ અમૃતકૌર જેિલા અ્્ ઘણલાને ભલાઇ ભત્ીજા બહેનો ભલાણી્લાઓ િલામે કોટસિ કચેરીનલા ચક્કરમલાં િલારિલાથી િંવચત રહેિયું પડ્લાનયું બ્્યું છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom