Garavi Gujarat

પસંગાિુરમાંથી 10 ભારતીયોની િકાલિટ્ી, િુનઃ પ્રવેશની મનાઇ

-

વિંગલાપયુરમલાં કોરોનલાિલાઈરિનલા રોગચલાળલાનલા િંદભસિમલાં િલાતમી એવપ્રલથી લદલા્ેલલા “િરકકિટ બ્ેકર” વન્મોનલા ભંગ બદલ વિદ્લાથથીઓ િવહત 10 નલાગરરકોને હલાંકી કલાઢિલામલાં આવ્લા છે તથલા આ તમલામને વિંગલાપયુરમલાં પયુનઃ પ્રિેશની મનલાઇ ફરમલાિલાઇ છે. “િરકકિટ બ્ેકર” વન્મો અ્િ્ે તમલામ વબનઆિશ્ક િેિલાનલા સથળો બંધ રલાખિલા તથલા નલાગરરકોને ખોરલાક – કરર્લાણયું લેિલા વિિલા્નલા કલામ મલાટે બહલાર નીકળિલાની મનલાઇ ફરમલાિલાઇ હતી.

વિંગલાપયુર હલાલમલાં 19મી જૂનથી અનલોરકંગનલા બીજા તબક્કલામલાં છે અને િેપલારધંધલા ક્રમશઃ શરૂ થઇ રહ્લા છે. રવિિલારની નસથવત પ્રમલાણે વિંગલાપયુરમલાં કોરોનલાનલા 45961 કેિ અને 26 મોત નોંધલા્લા હતલા. વિદ્લાથથી અથિલા કલામકલાજનલા પલાિ ધરલાિતલા 10 ભલારતી્ો પલાંચમી મેએ ભલાડલાનલા મકલાનમલાં િલામલાવજક મેળલાિડલારૂપે ભેગલા થ્લા હતલા આ તમલામે તેમનો ગયુને કબૂલ્ો હતો, તેમને 2000થી 4500 વિંગલાપયુર ડોલરનો દંડ કરલા્ો હતો.

વિંગલાપયુર િત્તલાિલાળલાઓએ આ તમલામનલા પલાિ રદ કરીને ભલારત પલાછલા મોકલી દઈ વિંગલાપયુરમલાં પયુનઃ પ્રિેશની મનલાઇ ફરમલાિી હતી. િત્તલાિલાળલાઓનલા જણલાવ્લાનયુિલાર નિદીપ વિંહ, િંજનવિંહ અને અવિનલાશ કૌરે પલાંચમી મેએ રકમ કે્ટ રોડ ઉપરનલા તેમનલા ભલાડલાનલા મકલાનમલાં િલાત મયુલલાકલાતીઓ િલાિીમ અકરમ, મહંમદ ઇમરલાન, અવપસિતકુમલાર વિજ્કુમલાર, કમસિજીતવિંહ, લયુકેશ શમલાસિ ને ભૂલ જસતીને િલામલાવજક મેળલાિડલા મલાટે બોલલાિીને પ્રવતબંધનો ભંગ ક્યો હતો. આિી જ ઘટનલામલાં 23 િષસિનલા ભલારતી્ મૂળનલા મલેવશ્નને તેનલા દેશ પલાછો મોકલી દેિલા્ો છે.

અ્્ એક ઘટનલામલાં 37 િષસિની ચલાઇનીઝ નલાગરરક ચેંગ ફેંગઝલાઓને તેનલા મકલાનમલાં મિલાજ િેિલા મલાટે પયુરુષ કસટમરને બોલલાિિલાનલા ગયુનલાિર 7000 વિંગલાપયુર ડોલરનો દંડ કરી ચીન પલાછી મોકલી દેિલામલાં આિી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom